Last Update : 17-Dec-2011,Saturday
 
મહેસાણા જિલ્લામાં ૪૧ પંચાયતો સમરસ

 

મહેસાણા,તા.૧૬
ગુજરાત રાજ્યમાં ૨૯મી ડીસેમ્બરે યોજાનાર ગ્રામપંચાયત ચુંટણીમાં મહેસાણા જિલ્લાની ૧૫૪ ગ્રામપંચાયતો સરપંચ અને ૧૩૫૮ સભ્યો માટે તા.૧૦મી ડીસેમ્બરથી ૧૫ ડીસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જિલ્લાના ૯ તાલુકામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જેમાં નવ તાલુકાની ૪૧ જેટલી ગ્રામપંચાયતો સમરસ બનવા પામી છે. હજુ શનિવારના રોજ ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. આ ૧૫૪ ગ્રામ પંચાયતની ચુંટણીમા ં જિલ્લા કક્ષાએ નિરીક્ષક તરીકે ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટર એચ.પી.શેઠની નિમણૂંક કરવામાં આવી છે.
૨૯મીના રોજ યોજાનારી ૧૫૪ પંચાયતોમાં સરપંચની ચૂંટણી માટે ભારે ધમધમાટ
મહેસાણા જિલ્લામાં નવ તાલુકાની ૧૫૪ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ છેલ્લા કેટલાક દિવસથી ગામડાઓમાં સમરસ કરવા સારૃ મીટીંગોનો દોર વહીવટીતંત્ર દ્વારા તથા રાજકીય આગેવાનો દ્વારા થઈ રહ્યો હતો જેમાં જિલ્લામાં ૯ તાલુકામાં અત્યાર સુધી ૪૧ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે. જ્યારે શનિવારના રોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
ખેરાલુ તાલુકાની વરેઠા, ડાવોલ, નોરતોલ અને ડાલીસણા એમ ચાર ગ્રામપંચાયતોની ચુંટણીમાં એક જ સરપંચ બિનહરીફ થયા છે. જેમાં વરેઠામાં સરપંચ સહિત વરેઠામાં ૧૯ ફોર્મ ભરાયા હતા. જેમાં ૧ ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયું હતું. ડાવોલમાં ૩૦ ફોર્મ ભરાયા જેમાં એક રદ થવા પામ્યું હતું. નોરતોલ ૧૮ અને ડાલીસણાના ૧૫ માન્ય રખાયા હતા. જ્યારે વડનગર તાલુકામાં ૮ ગામો પૈકી બે ગામો બાદરપુર અને ગણેશપુરા સમરસ બની છે જ્યારે સતલાસણા તાલુકાની ૧૭ ગ્રામપંચાયત પૈકી વઘાર, સમરાપુર, રાણપુર અને વસઈ એમ ચાર સમરસ બની જ્યારે કડી તાલુકામાં ૮ ગામો રમરસ બન્યા છે. ઊંઝા તાલુકાની ૮ ગ્રામ પંચાયતમાંથી બે ગામો સમરસ બની છે જેમાં લક્ષ્મીપુરા-ગંગાપુરાનો સમાવેશ થાય છે.
વિસનગર તાલુકાની ૧૨ ગ્રામ પંચાયતોમાંથી બે સમરસ થવા પામી. વિજાપુર તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતોમાંથી ૯ ગ્રામપંચાયતો સમરસ બની છે જેમાં મોતીપુરા, આસોડા, આનંદપુરા, સયાજીનગર, હાથીપુરા, જેપુર, લાડોલ, ગુંછળી અને સુંદરપુરનો સમાવેશ થાય છે. બેચરાજી તાલુકામાં ૧૭ પૈકી મોઢેરા અને સલમાનપુરા સમરસ બની છે.
મહેસાણા તાલુકાની ૩૯ ગ્રામ પંચાયતોમાંથી ૧૨ ગામો સમરસ બન્યા જેમાં આ ગ્રામ પંચાયતોમાં ઉમેદવારો ન નોંધાતાં સમરસ બની છે. જે પૈકી ગોકળપુરા, રૃપાલ(કુકસ), ઉચરપી, આનંદપુરા (પાંચોટ) ઈજપુરા (જે) દેવીનાપુરા, દેલોલી, કરશનપુરા, કુકસ, ખારા કટોસણ, ધનપુરા (કટોસણ). આમ, શનિવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ ચિત્ર સ્પષ્ટ થતાં કોણ મેદાનમાં હશે અને કોણ બહાર તે માલુમ પડશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
FCCB ઃ ૩૫ કંપની ઉપર રૃા. ૪,૦૦૦ કરોડનો વધારાનો બોજ
સોનાના ભાવો વધુ રૃ.૭૮૦ તથા ચાંદીના વધુ રૃ.૨૦૭૫ તૂટયા
સૌથી વિકસિત ૧૦ નાણાં બજારમાં ભારતનું નામ જોવાય મળતું નથી
૨૦૧૩માં સરકારની કરવેરાની વસુલાતમાં રૃા. ૨૫,૦૦૦ કરોડની ખાધ પડશે
મોઘવારી કી ઐસી કી તૈસી... પુરવઠા કરતાં હીરાની માગ બમણી
યુવરાજ સિંહની તબિયત વિશે જાણી દીપિકા પદુકોણે તેનાં ખબરઅંતર પૂછ્યા
અમિતાભની આગામી ફિલ્મ કે.બી.સી.ના સ્પર્ધકોની કહાણી પરથી પ્રેરિત હોવાની ચર્ચા
'બિગ બોસ'ના એપિસોડમાં વિદ્યા બાલને પહેરેલી લાલ સાડીના રૃ.૯૦ હજાર ઉપજશે
પ્રિયંકા ચોપરા અત્યારે તેનાં મિત્રો સાથે માત્ર સંગીતની જ વાતો કરે છે
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલરોનો કંગાળ દેખાવઃચેરમેન ઇલેવને ૩૯૮ રન ખડક્યા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો માટે ભારત સામેની શ્રેણી પહેલા કેમ્પનું આયોજન
પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૧૮૦માં ખખડયું
પોઝિટીવ ડોપ ટેસ્ટ બદલ પાંચ ભારતીય એથ્લીટ પર પ્રતિબંધ

રણજી ટ્રોફીમાં તમિલનાડુના ૬૯૮ સામે ગુજરાતના ૪ વિકેટે ૨૯૩ રન

ખેડૂતોની જમીન ખાલસા કરી ઉદ્યોગોને ખેરાતમાં અપાય છે
'સેક્સ એજ્યુકેશન' શરૃ કરનારી શાળા સામે તવાઈ
ઉદવાડાની કુમાર છાત્રાલય ભીષણ આગમાં સ્વાહા ઃ વિદ્યાર્થીઓ બચી ગયા
ઉના અને તાલાલા પંથકમાં ઝેરી મધમાખીઓનો આતંક, ૨૨ લોકો પર કરેલો હુમલો
તલાટી સહિત પાંચ શખ્સોની ધરપકડ
સોનામાં રૃા.૧૦૦૦નો કડાકો ઃ બિસ્કીટના ભાવોમાં રૃા.૧૨૫૦૦નું ગાબડું પડયું
દેશને અત્યારે લોકપાલની નહીં પરંતુ જલ્લાદની જરૃર ઃ ઠાકરે
પવારને તમાચો મારનારનો સાભાન ભૂલ્યો હોવાનો દાવો
અમિતાભ બચ્ચને ઉશ્કેરણી કરી હોવાનો વધુ એક 'સાક્ષી'નો આરોપ
નાગરિકોના ઓળખપત્રની નવી કેન્દ્રીય યોજના 'આધાર કાર્ડ'માં આડખીલીરૃપ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved