Last Update : 17-Dec-2011,Saturday
 
સરપંચ પદ માટે ૨૨૭૫ અને વોર્ડ માટે ૭૦૧૭ ફોર્મ ભરાયાં
 
ખેડા જિલ્લામાં ૪૬૬ ગ્રામ પંચાયતો માટે
નડિયાદ, તા. ૧૬
ખેડા જિલ્લામાં ગ્રામ્ય પંચાયતોની ચુંટણીઓમાં રસાકસી ભર્યો જંગ જામે તેવા ઐધાણ છે. તા.૧૫ ડિસેમ્બરે આ ચુંટણીઓના ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. ત્યાં સુધીમાં જિલ્લામાંજે ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજાવાની છે, તેમાં ૪૬૬ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે કુલ ૨૨૭૫ અને વિવિધ વોર્ડ બેઠકો માટે કુલ ૭૦૧૭ ઉમેદવારીપત્રો ભરાયા હોવાનું જિલ્લા ચુંટણી શાખાના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
૧૫મીએ છેલ્લા દિવસે તમામ તાલુકા મથકો પર ભારે ધસારો
ખેડા જિલ્લામાં ૪૬૬ ગ્રામપંચાયતોમાં ઉમેદવારી પત્રો ભરાવાની શરૃઆત થતા જ ફોર્મ ભરવા માટે રાફડો ફાટયો હતો. જિલ્લાના દસેક તાલુકા મથકો પરની મામલતદાર તેમજ તાલુકા પંચાયતની કચેરીઓમાં સરપંચ તેમજ વોર્ડ બેઠકનું ફોર્મ ભરવા માટે આવતા ઉમેદવારની સાથે તેમના ટેકેદારો ટ્રેકટર, જીપ તેમજ છકડા જેવા વાહનોમાં મોટી સંખ્યામાં આવતા હતા.
તા,૧૫ ડિસેમ્બરને ગુરુવારે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. ત્યાર બાદ ખેડા જિલ્લાના દસેક તાલુકાઓમાં સરપંચના હોદ્દા માટે કુલ ૨૨૭૫ ફોર્મ ભરાયા હોવાનું શુક્રવારે જિલ્લા ચુંટણી શાખાના સુત્રોએ જણાવ્યું છે. જેમાં કપડવંજ તાલુકામાં સૌથી વધુ ૩૮૨, ઠાસરા તાલુકામાં ૩૧૫, મહેમદાવાદમાં ૨૭૫, નડિયાદમાં ૨૮૮, કઠલાલમાં ૨૫૪, બાલાસિનોરમાં ૧૭૯, માતરમાં ૧૫૭, વિરપુરમાં ૧૩૫ અને માતરમાં ૧૫૭ ઉમેદવારી પત્રોભરાયા છે.
આ જ રીતે વોર્ડ બેઠકોમાં સૌથી વધુ ફોર્મ ૧૧૮૬ ફોર્મ નડિયાદ તાલુકામાં ભરાયા છે. ત્યાર બાદ કપડવંજ તાલુકામાં ૧૦૩૦, મહેમદાવાદ તાલુકામાં ૯૬૭, ઠાસરામાં ૯૦૦, માતરમાં ૫૫૨, મહુધામાં ૪૬૯, ખેડામાં ૪૦૭, બાલાસિનોરમાં ૪૩૦ અને વિરપુર તાલુકામાં ૩૨૨ મળી કુલ ૭૦૧૭ ઉમેદવારી પત્રો ભરાયા છે.
શુક્રવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. એ પછી શનિવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. એટલે શનિવારે સાંજે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
અત્યારે તો જિલ્લામાં ૪૬૬ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે કુલ ૨૨૭૫ અને વોર્ડ બેઠકો માટે કુલ ૭૦૧૭ ફોર્મ ભરાયા છે. તેથી આ ચુંટણીમાં ખરાખરીનો જંગ જામશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
FCCB ઃ ૩૫ કંપની ઉપર રૃા. ૪,૦૦૦ કરોડનો વધારાનો બોજ
સોનાના ભાવો વધુ રૃ.૭૮૦ તથા ચાંદીના વધુ રૃ.૨૦૭૫ તૂટયા
સૌથી વિકસિત ૧૦ નાણાં બજારમાં ભારતનું નામ જોવાય મળતું નથી
૨૦૧૩માં સરકારની કરવેરાની વસુલાતમાં રૃા. ૨૫,૦૦૦ કરોડની ખાધ પડશે
મોઘવારી કી ઐસી કી તૈસી... પુરવઠા કરતાં હીરાની માગ બમણી
યુવરાજ સિંહની તબિયત વિશે જાણી દીપિકા પદુકોણે તેનાં ખબરઅંતર પૂછ્યા
અમિતાભની આગામી ફિલ્મ કે.બી.સી.ના સ્પર્ધકોની કહાણી પરથી પ્રેરિત હોવાની ચર્ચા
'બિગ બોસ'ના એપિસોડમાં વિદ્યા બાલને પહેરેલી લાલ સાડીના રૃ.૯૦ હજાર ઉપજશે
પ્રિયંકા ચોપરા અત્યારે તેનાં મિત્રો સાથે માત્ર સંગીતની જ વાતો કરે છે
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલરોનો કંગાળ દેખાવઃચેરમેન ઇલેવને ૩૯૮ રન ખડક્યા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો માટે ભારત સામેની શ્રેણી પહેલા કેમ્પનું આયોજન
પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૧૮૦માં ખખડયું
પોઝિટીવ ડોપ ટેસ્ટ બદલ પાંચ ભારતીય એથ્લીટ પર પ્રતિબંધ

રણજી ટ્રોફીમાં તમિલનાડુના ૬૯૮ સામે ગુજરાતના ૪ વિકેટે ૨૯૩ રન

ખેડૂતોની જમીન ખાલસા કરી ઉદ્યોગોને ખેરાતમાં અપાય છે
'સેક્સ એજ્યુકેશન' શરૃ કરનારી શાળા સામે તવાઈ
ઉદવાડાની કુમાર છાત્રાલય ભીષણ આગમાં સ્વાહા ઃ વિદ્યાર્થીઓ બચી ગયા
ઉના અને તાલાલા પંથકમાં ઝેરી મધમાખીઓનો આતંક, ૨૨ લોકો પર કરેલો હુમલો
તલાટી સહિત પાંચ શખ્સોની ધરપકડ
સોનામાં રૃા.૧૦૦૦નો કડાકો ઃ બિસ્કીટના ભાવોમાં રૃા.૧૨૫૦૦નું ગાબડું પડયું
દેશને અત્યારે લોકપાલની નહીં પરંતુ જલ્લાદની જરૃર ઃ ઠાકરે
પવારને તમાચો મારનારનો સાભાન ભૂલ્યો હોવાનો દાવો
અમિતાભ બચ્ચને ઉશ્કેરણી કરી હોવાનો વધુ એક 'સાક્ષી'નો આરોપ
નાગરિકોના ઓળખપત્રની નવી કેન્દ્રીય યોજના 'આધાર કાર્ડ'માં આડખીલીરૃપ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved