Last Update : 17-Dec-2011,Saturday
 
એપીએમ પ્રાઇઝથી ગુજરાતને ગેસ ફાળવવા કેન્દ્ર સમક્ષ માંગણી

 

ગુજરાત કેન્દ્રના રૃ.૬૬૦ કરોડની સબસીડી બચાવે છે
અમદાવાદ,શુક્રવાર
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજયને જાહેરજનતાના હિતાર્થે ડોમેસ્ટીક અને વાહનોના ઉપયોગ માટે એડમીનીસ્ટર્ડ પ્રાઇઝ મીકેનીઝમ(એપીએમ) રેટથી નેચરલ ગેસ ફાળવવાની માંગણી કરતી જાહેરહિતની રિટ અરજીમાં રાજય સરકારે ગુરુવારે મહત્વપૂર્ણ સોગંદનામું રજૂ કરી કેન્દ્ર સમક્ષ એપીએમ પ્રાઇઝથી ગુજરાતને ગેસ ફાળવાય તે માટેની માંગણી કરી હતી. ગુજરાત રાજય ગેસ પાઇપલાઇન અને સીએનજી સીસ્ટમ અમલી બનાવી કેન્દ્રના રુ.૬૬૦ કરોડ સબસીડીના બચાવે છે.
નેચરલ ગેસ અંગેની જાહેરહિતની રિટમાં રાજય સરકાર તરફથી સોગંદનામું રજૂ
અરજદાર ધ્રાંગધ્રા પ્રકૃતિ મંડળ તરફથી કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એડવોકેટ અમિત પંચાલે રજૂઆત કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નેચરલ ગેસની ફાળવણીમાં ભારે અન્યાય કરવામાં આવે છે, જેનો સીધો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. સાથે સાથે તેની બીજી અસર રાજયના પર્યાવરણ અને કોસ્ટ ઓફ લીવીંગ પર પણ પડી રહી છે. કેન્દ્ર તરફથી મુંબઇ અને દિલ્હી જેવા રાજયોમાં પ્રતિ મીલીયન મેટ્રીક બ્રીટીશ થર્મલ યુનિટ(એમએમબીટીયુ) ગેસ ૪.૨૦ ડોલરના ભાવે અપાય છે, તેની સામે ગુજરાત રાજયને ૭.૫૩ ડોલરથી લઇ ૧૨ ડોલર સુધીના ભાવે પૂરો પાડવામાં આવે છે. બંધારણની કલમ-૧૪ અન્વયે કેન્દ્રએ સમાનતાના સિધ્ધાંતના આધાર પર ગુજરાતને પણ ૪.૨૦ ડોલરના ભાવે જ નેચરલ ગેસ પૂરો પાડવો જોઇએ. કેન્દ્રનો આ ભેદભાવ બંધારણીય જોગવાઇઓના ભંગ સમાન છે.
દરમ્યાન રાજય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરી મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે.જાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨.૮૭ લાખ જેટલા ઘરોમાં પાઇપલાઇન મારફતે ૨૪ કલાક ગેસ પૂરો પડાય છે, જયારે ૨.૬ લાખ વાહનધારકોને ૨૪૨ સીએનજી આઉટલેટ્સ મારફતે સીએનજી પૂરો પાડવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર એલપીજી સીલીન્ડર પર ગેસકંપનીને રુ.૩૫૬ની સબસીડી આપે છે. આ જ રીતે પેટ્રોલ ડિઝલ પર કેન્દ્ર રુ.૧૦ની સબસીડી આપે છે. તે ગણતરી પ્રમાણે જોઇએ તો, ગેસ પાઇપલાઇન વગેરે પર કેન્દ્ર સરકારની રુ.૨૮૧ કરોડની સબસીડી એલપીજી સીલીન્ડ નહી આપવાના કારણે બચી જાય છે, જયારે રુ.૩૮૦ કરોડ જેટલી સબસીડી પેટ્રોલ-ડિઝલ પરની બચી જાય છે. આમ, રાજય સરકાર કેન્દ્ર સરકારના રુ.૬૬૦ કરોડ સબસીડીમાં ભોગવવાના બચાવી લે છે.
તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર પ્રદૂષણ અટકાવવા દિલ્હી, મુંબઇ જેવા રાજયોમાં સબસીડાઇઝ રેટથી ગેસ આપે છે, તો ગુજરાતને કેમ ઉંચા ભાવથી ગેસ ફાળવાય છે. ખરેખર, બંધારણીય જોગવાઇ અને કુદરતી ન્યાયના સિધ્ધાંતને આધારે કેન્દ્રનું ગેસ વિતરણનું માળખું એકસમાન અને નિષ્પક્ષ હોવું જોઇએ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
FCCB ઃ ૩૫ કંપની ઉપર રૃા. ૪,૦૦૦ કરોડનો વધારાનો બોજ
સોનાના ભાવો વધુ રૃ.૭૮૦ તથા ચાંદીના વધુ રૃ.૨૦૭૫ તૂટયા
સૌથી વિકસિત ૧૦ નાણાં બજારમાં ભારતનું નામ જોવાય મળતું નથી
૨૦૧૩માં સરકારની કરવેરાની વસુલાતમાં રૃા. ૨૫,૦૦૦ કરોડની ખાધ પડશે
મોઘવારી કી ઐસી કી તૈસી... પુરવઠા કરતાં હીરાની માગ બમણી
યુવરાજ સિંહની તબિયત વિશે જાણી દીપિકા પદુકોણે તેનાં ખબરઅંતર પૂછ્યા
અમિતાભની આગામી ફિલ્મ કે.બી.સી.ના સ્પર્ધકોની કહાણી પરથી પ્રેરિત હોવાની ચર્ચા
'બિગ બોસ'ના એપિસોડમાં વિદ્યા બાલને પહેરેલી લાલ સાડીના રૃ.૯૦ હજાર ઉપજશે
પ્રિયંકા ચોપરા અત્યારે તેનાં મિત્રો સાથે માત્ર સંગીતની જ વાતો કરે છે
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલરોનો કંગાળ દેખાવઃચેરમેન ઇલેવને ૩૯૮ રન ખડક્યા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો માટે ભારત સામેની શ્રેણી પહેલા કેમ્પનું આયોજન
પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૧૮૦માં ખખડયું
પોઝિટીવ ડોપ ટેસ્ટ બદલ પાંચ ભારતીય એથ્લીટ પર પ્રતિબંધ

રણજી ટ્રોફીમાં તમિલનાડુના ૬૯૮ સામે ગુજરાતના ૪ વિકેટે ૨૯૩ રન

ખેડૂતોની જમીન ખાલસા કરી ઉદ્યોગોને ખેરાતમાં અપાય છે
'સેક્સ એજ્યુકેશન' શરૃ કરનારી શાળા સામે તવાઈ
ઉદવાડાની કુમાર છાત્રાલય ભીષણ આગમાં સ્વાહા ઃ વિદ્યાર્થીઓ બચી ગયા
ઉના અને તાલાલા પંથકમાં ઝેરી મધમાખીઓનો આતંક, ૨૨ લોકો પર કરેલો હુમલો
તલાટી સહિત પાંચ શખ્સોની ધરપકડ
સોનામાં રૃા.૧૦૦૦નો કડાકો ઃ બિસ્કીટના ભાવોમાં રૃા.૧૨૫૦૦નું ગાબડું પડયું
દેશને અત્યારે લોકપાલની નહીં પરંતુ જલ્લાદની જરૃર ઃ ઠાકરે
પવારને તમાચો મારનારનો સાભાન ભૂલ્યો હોવાનો દાવો
અમિતાભ બચ્ચને ઉશ્કેરણી કરી હોવાનો વધુ એક 'સાક્ષી'નો આરોપ
નાગરિકોના ઓળખપત્રની નવી કેન્દ્રીય યોજના 'આધાર કાર્ડ'માં આડખીલીરૃપ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved