Last Update : 15-Dec-2011,Thursday
 
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા

 

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૪
દેશભરમાં ગત પાંચ વર્ષનાં વિવિધ ટ્રેન અકસ્માતમાં ૧૨૦૦ જણાએ જીવ ગુમાવ્યા હતા.આમાંથી માનવરહિત ફાટકમાં ૭૧૭ જણા મૃત્યુ પામ્યા હતા.
માનવરહિત ફાટક જીવલેણ નિવડવાથી ત્યાં સલામતીની વ્યવસ્થા અત્યંત આવશ્યક
થાણે ડિસ્ટ્રીક્ટ રેલ પેસેન્જર્સ એસોસિયેશનના ઓમ પ્રકાશ શર્માએ કરેલી આર.ટી.આઈ.નો આપેલા પ્રત્યુતરમાં રેલવે બોર્ડે ઉપરોક્ત જવાબ આંકડાવાર આપ્યો હતો.
માનવરહિત ફાટકમાં થયેલા ટ્રેન અકસ્માતમાં વર્ષે ૨૦૦૬-૦૭માં ૧૪૬ જણાના મૃત્યુ થયા હતા. જ્યારે વર્ષ ૨૦૦૭-૦૮માં ૧૪૮, વર્ષ ૨૦૦૮-૦૯માં ૧૨૯, વર્ષ ૨૦૦૯-૧૦માં ૧૭૦ અને અને વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૨૪ જણા મૃત્યુ પામ્યા હતા.
ગાડીઓની દુર્ઘટનામાં વર્ષ ૨૦૧૦-૧૧માં સૌથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. આમાં ૩૭૪ જણાના મૃત્યુ નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૦૬-૦૭માં ૨૦૮ જણા વર્ષ ૨૦૦૭-૦૮માં ૧૯૧ જણા, વર્ષ ૨૦૦૮-૦૯માં ૨૦૯ જણ અને વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૩૮ જણા મૃત્યુ પામ્યા હતા.
રેલવે બોર્ડે આપેલી માહિતી મુજબ ગાડીઓના અથડામણના કિસ્સામાં વર્ષ ૨૦૧૦-૧૧માં સૌથી વધુ ૨૩૯ જણા મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગાડી પાટા ઉપરથી ઉતરી પડવાની દુર્ઘટનામાં ૪૯ મૃત્યુ પામ્યા હતા. આ પૈકી વર્ષ ૨૦૦૭-૦૮માં ૧૩ જણા મૃત્યુ હતા.
ગત પાંચ વર્ષમાં ગાડીના અકસ્માતમાં ૨,૧૨૪ જણા જખ્મી થયા હતા. આમાં વર્ષ ૨૦૧૦-૧૧માં સૌથી વધુ ૪૯૪ જણા જખ્મી થયા હતા. વર્ષ ૨૦૦૬-૦૭માં ૪૦૨ જણા, વર્ષ ૨૦૦૭-૦૮માં ૪૧૨ જણા, વર્ષ ૨૦૦૮-૦૯માં ૪૪૪ જણા અને વર્ષ ૨૦૦૯-૧૦માં ૩૯૭ જણાનો સમાવેશ થાય છે.
આ અંગે શર્માએ જણાવ્યું હતું કે રેલવે બોર્ડે આપેલા મૃત્યુઆંકના આંકડાથી ટ્રેન અકસ્માતોમાં લોકો જીવ ગુમાવતા હોવાની સંખ્યા વધી ગઈ છે. રેલવે સત્તાવાળાઓએ તાત્કાલિક સાવચેતીના પગલા લેવા જરૃરી છે. અને ખાસ કરીને માનવરહિત ફાટકો પર સલામતીની વ્યવસ્થા કરવી જરૃરી છે. જેથી કરીને અકસ્માતની સંખ્યામાં ઘટાડો થશે, એવા મત તેમણે વ્યક્ત કર્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved