Last Update : 15-Dec-2011,Thursday
 

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર

 

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૪
ઇન્ટરનેટ પર નિયંત્રણ રાખવાનો વિવાદ ચાલી રહ્યો છે તેવે સમયે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે વૈશ્વિક સ્તરે ચાલતી વેબ દુનિયા પર નજર રાખવા માટે કોઈ સંસ્થા રચવાની સરકારની યોજના નથી.
એપ્રિલ- ૨૦૧૦થી નવેમ્બર- ૨૦૧૧ દરમ્યાન ૫૭ વાંધાજનક સામગ્રી નેટ પર મૂકાઈ
લોકસભામાં પ્રત્યુત્તર આપતા સંદેશા વ્યવહાર અને આઇ.ટી.ના રાજ્ય કક્ષાના મંત્રી સચિન પાયલોટે જણાવ્યું હતું કે, સરકાર અત્યારે વેબ પર મૂકવામાં આવેલી વિગતો તપાસતી નથી અને નજીકના ભવિષ્યમાં પણ તે તપાસવા માટેનું કોઈ મિકેનિઝમ વિકસાવવાની સરકારની યોજના નથી.
પાઇલોટે ઉમેર્યું હતું કે, એપ્રિલ ૨૦૧૦થી નવેમ્બર ૨૦૧૧ સુધીમાં રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા વાંધાજનક લખાણ સોશ્યલ નેટવર્ક પર રજૂ કરવાના ૫૭ બનાવો નોંધાયા છે. તેમાં રાજકીય નેતાઓ ઉપરાંત ધર્મ, રાષ્ટ્રીય, સલામતી તેમજ અન્ય વ્યક્તિગત બાબતોને સ્પર્શતા વાંધાજનક લખાણ રજૂ થયા હોવાનું ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ પાસે નોંધાયા છે.
ગત સપ્તાહે કપિલ સિબ્બલે મહત્ત્વની ઇન્ટરનેટ કંપનીઓના અધિકારીઓને મળ્યા હતા જેમાં ગુગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિત તમામ મહત્ત્વની કંપનીઓના અધિકારીઓને તેમણે વિરોધજનક કે બદનક્ષી કરતા લખાણ બદલ અટકાયત લાવવાની વાત કરી હતી. તેના કારણે સોશ્યલ નેટવર્ક ચલાવતી કંપનીઓ, બૌદ્ધિકો અને નેતાઓ વચ્ચે વિવાદ છેડાયો હતો. સરકાર દ્વારા ઇન્ટરનેટ પર નજર રાખવાની બાબત અંગે ભારે વિરોધ થયો હતો.
હાલ સોશ્યલ નેટવર્ક સાઇટ વપરાશકારને તેમના વિચારો વ્યક્ત કરવા, અન્યના વિચારો પ્રાપ્ત કરવા, પોતાના વિચારો/ મત વ્યક્ત કરવા રાષ્ટ્રીય પ્રવૃત્તિ અંગે માહિતી મેળવવા વગેરેમાં ઉપયોગી સાબિત થઈ છે. નેટવર્કિંગ સાઇટનો સમાજના દરેક વર્ગો ઉપયોગ કરે છે.
આ સંદર્ભે પાયલોટે જણાવ્યું હતું કે, આ પ્રકારની સાઇટ વિદેશોમાં પણ જોવાતી હોય છે. કેટલીક સોશ્યલનેટવર્કિંગ સાઇટ પર આપણા રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોના વિકૃત કરેલા ફોટાઓ મૂકવામાં આવે છે. જે વિદેશમાં પણ જોવાતા હોય છે તેમ તેઓએ લોકસભાને જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved