Last Update : 15-Dec-2011,Thursday
 
વિશ્વની સૌથી મોંઘી લિલામી !

 

દંતકથારૃપ અભિનેત્રી લિઝ ટેલરના ઘરેણાં ૧૧.૫ કરોડ ડોલરમાં વેચાયા
ન્યૂયોર્ક, તા. ૧૪
બ્રિટિશ અમેરિકન અભિનેત્રી એલિઝાબેથ ટેલરના ઘરેણાની લિલામીએ ઘણા નવા રેકોર્ડ સ્થાપ્યા છે. ન્યૂયોર્ક ખાતે યોજાયેલી લિલામીમાં લિઝનો આ 'ખજાનો' ૧૧.૫ કરોડ ડોલરમાં વેંચાયો હતો. જેમાં વિશ્વપ્રસિદ્ધ લા પેરેગ્રિન મોતિનો પણ સમાવેશ થાય છે. આ મોતિ વિશ્વભરમાં સૌથી મહત્વનું ગણવામાં આવે છે.
મોતિનો હાર ૧૧.૮ કરોડ ડોલર અને વીંચી ૮.૮ કરોડ ડોલરમાં ખરીદાયા
લિલામી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતં કે લિલામીમાં એલિઝાબેથનો મોતિથી મઢેલો ગળાનો હાર, હિરાની વીંટી અને માથાના મુગટનો સમાવેશ થતો હતો. મોતિનો હાર ૧૧.૮ કરોડ ડોલર જ્યારે હિરાની વીંટી ૮.૮ કરોડ ડોલરમાં વેંચાઈ હતી. આ બન્ને નઝરાણા લિઝને અભિનેતા રિચાર્ડ બર્ટને આપ્યા હતા.
ઐતિહાસિક મોતિથી મઢેલો ગળાનો હાર ૧૯૬૯માં બર્ટન ખાસ લિઝ માટે લાવ્યો હતો. એ વખતે બર્ટનને તે ૩૭ હજાર ડોલરમાં પડયો હતો. ગઈ રાત્રે યોજાયેલી લિલામીમાં આ હારની કિંમત રેકોર્ડ બ્રેકિંગ ૧૧,૮૪૨,૫૦૦ ડોલર જેટલી ઉપજી હતી. હારને અમૂલ્ય બનાવનારું મોતિ ૧૬મી સદીનું છે અને તેના પર વેલ્ડા સ્કવેઝે ચિત્રકામ કર્યું હતું. આ મોતિ સ્પેનના કિંગ ફિલિપ દ્વિતિય અને ક્વીન મેરી પહેલા સાથે સંકળાયેલું છે.
૩૩.૧૯ કેરેટની હિરાની વીંટી પણ બર્ટને જ લિઝને આપી હતી. આ વિંટી એશિયાની એક વ્યક્તિએ ૮,૮૧૮,૫૦૦ ડોલરમાં ખરીદી છે. ઉલ્લેખનીય છે કે લિઝ અને બર્ટને એકબીજા સાથે બે વખત લગ્ન કર્યા હતા. પહેલી વાર ૧૯૭૬ થી ૮૨ સુધી સાથે રહ્યા બાદ છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ ૧૯૭૫-૭૬ દરમિયાન તેમનું લગ્નજીવન રહ્યું.
સૂત્રોના જણાવ્યા મુજબ ટેલરને આ વિંટી ખૂબ જ પ્રિય હતી. ફિલ્મના પડદાની 'દેવી' તરીકે ઓળખાતી એલિઝાબેથ ૨૦૧૧નાં માર્ચ મહિનાની ૨૩મી તારીખે લોસ એન્જલસ ખાતે ૭૯ વર્ષની વયે અવસાન પામી હતી. તેમના મૃત્યુની સાથે હોલિવૂડના એક જાજરમાન યુગનો અંત આવ્યો હતો.
વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં ગણાતી એલિઝાબેથે ૮ વખત લગ્ન ક૪યા હતા અને તે હંમેશા ઘરેણાઓના શણગારથી શોભતી. લિલામીમાં સમાવાયેલા લિઝના ઘરેણાંઓ તેની ભવ્ય જીવનશૈલીની ઝાંખી કરાવે છે. દૂર્લભ હિરાથી જડેલો માથાનો મુગટ લિઝને તેના ત્રીજા પતિ અને ફિલ્મ નિર્માતા માઈકલ ટોડે આપ્યો હતો.
આ ઉપરાંત કિંગ ઓફ પોપ માઈકલ જેક્સને આપેલા હિરાજડીત બ્રેસલેટ અને વિંટી અનુક્રમે ૧,૯૪,૫૦૦ ડોલર અને ૬ લાખ ડોલરમાં વેચાયા હતા. લિલામી થતાં પહેલા ત્રણ મહિના સુધી લિઝના આ 'ખજાના'નું પ્રદર્શન યુકે, મોસ્કો, લોસ એન્જલસ, દુબી, જીનેવા, પેરિસ અને હોંગકોંગમાં યોજાયું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved