Last Update : 15-Dec-2011,Thursday
 
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે

 

યુરોઝોનની ડેબ્ટ ક્રાઈસીસ અને મંદીના સંકેતો

(એપી) લંડન, તા. ૧૪
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)ના સભ્યો ઉત્પાદનના પ્રમાણને યથાસ્તરે રાખશે એવી અપેક્ષાઓ અને યુરોઝોનની ડેબ્ટ ક્રાઈસીસની ચિંતાઓ વચ્ચે ઓઈલની કિંમતો આજે બેરલદીઠ ૯૯ યુએસ ડોલરથી નીચે ઉતરી હતી. ઓપેકના સભ્ય અને ક્રૂડના સૌથી મોટા ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાના પ્રધાને બેઠકમાં શુ નિર્ણય લેવાય છે તેની રાહ જોવા કહ્યુ હતું.
પેટ્રોલની નિકાસ કરતા દેશો ઉત્પાદનનો ક્વોટા યથાસ્તરે જાળવી રાખે એવી અપેક્ષા ઃ ડોલર સામે યુરોમાં વધુ નરમાઈ
યુરોપમાં વહેલી બપોરે ન્યુ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગમા જાન્યુઆરી ડિલિવરી માટેનો બેન્ચમાર્ક ક્રૂડનો બેરલદીઠ ભાવ ૧.૭૦ ડોલર ઘટીને ૯૮.૪૪ ડોલર હતો. ગઈ કાલે કોન્ટ્રેક્ટ ૨.૭ ડોલર વધીને ૧૦૦.૧૪ ડોલરે બંધ હતો.
લંડનમાં આઈસીઈ ફ્યુચર્સ એક્સચેન્જ ખાતે બ્રેન્ટ ક્રૂડ ૧.૫૧ ડોલર નીચે ૧૦૭.૯૯ ડોલરના મથાળે હતો. યુરો ચલણનો ઉપયોગ કરતા અર્થતંત્રો મંદી ભણી સરકી રહ્યા છે એવા સંકેતો સાથે યુરોપિયન ડેબ્ટ ક્રાઈસીસ વિષે ચિંતાને પગલે સમાન ચલણ પર દબાણ વધાર્યુ હતુ અને આજના કામકાજોમાં નોંધપાત્ર ૧.૩૦ યુએસ ડોલરના પ્રતિકારથી નીચે હતો.
એક સલામત સ્થાન તરીકે વેગ પક્ડયો હોવાથી ન્યુ યોર્કમાં ગઈ કાલે મોડે યુરો ૧.૩૦૪૩થી ઘટીને ૧.૨૯૮૭ યુએસ ડોલરના ભાવે હતો.
સામાન્ય રીતે ડોલર મજબૂત હોય તો તે અન્ય ચલણોમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે ક્રૂડને વધુ મોંઘુ બનાવીને ઓઈલના ભાવોને ઘટાડે છે.
દરમિયાન, વિએનામાં ઓપેકની બેઠક પહેલા સાઉદીના પ્રધાન અલી અલ-નિયામીએ કહ્યુ હતું કે હજુ ડઝનેક સભ્યોએ ઉત્પાદનના ક્વોટા અંગે હજુ સહમતિ સાધવાની છે. બેઠકમાં શુ પરિણામ આવે છે ત્યા સુધી આપણે રાહ જોવી પડશે. માગ અને પુરવઠા વચ્ચે ઓઈલ માર્કેટ બિલકુલ સમતોલ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved