Last Update : 15-Dec-2011,Thursday
 
પ્લાસ્ટીકના ડબ્બાની આડમાં જતો રૃા.૧૧.૭૫ લાખનો દારૃ પકડાયો
 
વાપી ટાઉન પોલીસે બાતમી આધારે બલીઠા હાઇવે પરથી ટ્રક સાથે ચાલકને દબોચી લીધોઃ દમણ અને નડિયાદનો રહીશ વોન્ટેડ
વાપી, બુધવાર
વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે ગઇકાલે રાત્રે બલીઠા ને.હા.નં.૮ ઉપરથી દમણથી દારૃ ભરીને નડિયાદ જઇ રહેલી ટ્રકને ઝડપી પાડી રૃ।. ૧૧.૭૫ લાખના દારૃ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. જ્યારે બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. ટ્રકમાં પ્લાસ્ટીકના ડબ્બાની આડમાં દારૃ લઇ જવાતો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપી ટાઉન પોલીસના પીઆઇ અનિરૃદ્ધ કેપ્ટન, એએસઆઇ ભૂપતસિંહ અને ટીમે મળેલી બાતમીના આધારે વાપી નજીકના બલીઠા ને.હા.નં.૮ ઉપર ગઇકાલે રાત્રે વોચ ગોઠવી હતી. રાત્રિના ૧૧ વાગ્યે અમદાવાદ તરફ જઇ રહેલી ટ્રક (નં.જીજે-૧૬, યુ-૭૮૭૮)ને આંતરી હતી. બાદમાં પોલીસે ટ્રકના પાછળના ભાગે તપાસ શરૃ કરતાં આગળ પ્લાસ્ટીકના ડબ્બા ભરેલા બોક્ષ મળી આવતાં પોલીસ મુંઝવણમાં મૂકાઇ હતી.
પોલીસે પ્લાસ્ટીકના ડબ્બા ભરેલા બોક્ષ બહાર કાઢતાં પ્લાસ્ટીકના ડબ્બાની આડમાં પાછળના ભાગે ગોઠવવામાં આવેલી દારૃની પેટીઓ મળી આવી હતી. પોલીસે ગણતરી હાથ ધરી રૃ।. ૧૧.૭૫ લાખની કિંમતની બિયર-વ્હીસ્કીની કુલ ૨૬૦૬૪ નંગ બોટલો, ટ્રક, પ્લાસ્ટીકના ડબ્બાનો જથ્થો તથા રોકડા રૃ।. ૫૨૦૦ મળી કુલ રૃ।. ૧૫.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ટ્રક ચાલક સુરેશ રામનાથ યાદવ (રહે. અતુલ)ની ધરપકડ કરી જેલભેગો કર્યો છે.
પોલીસે ચાલક સુરેશની કરેલી પ્રાથમિક પૂછપરછમાં દારૃનો જથ્થો દમણના પટલારા ગામે રહેતા ગણેશ ઉર્ફે ગણપત રામુભાઇ પટેલે ભરાવ્યો હતો અને આ માલ નડિયાદ લઇ જવાતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગણેશ પટેલ અને નડિયાદના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે. બુટલેગરો દમણથી ગુજરાતમાં દારૃ ઘૂસાડવા છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અન્ય માલ સામાનની આડમાં દારૃની હેરેફેરી કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved