Last Update : 15-Dec-2011,Thursday
 

વિશ્વેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં ૧૧૧૧ પોથી ભાગવત કથા યોજાશે

 
સાબરકાંઠાની સરહદ પરના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર

અન્નક્ષેત્રના લાભાર્થે ૧૧ એકરની વિશાળ જમીનમાં ભાગવત કથા ઃ ૧૧૧૧ બ્રાહ્મણો નિત્ય ભાગવત પાઠનું પઠન કરશે
ઈડર, તા. ૧૪
ઈડર અને વિજયનગર તાલુકાની સરહદ પર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર વિસ્તારમાં અને 'વૃંદાવન ધામ' તરીકે પ્રચલિત વિરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આગામી તા. ૧૩ ફેબુ્રઆરીથી અન્નક્ષેત્રના લાભાર્થે ૧૧૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાાનયજ્ઞાનું આયોજન કરાયું છે. ૧૧ એકર જેટલી વિશાળ જમીન પર આયોજીત થનાર આ જ્ઞાાનયજ્ઞાની તૈયારીઓ મંદિરના મહંત રામદાસજીની આગેવાની હેઠળ પુરજોશમાં આરંભાઈ ગઈ છે.
પ્રકૃતિની ગોદમાં વસેલ વિરેશ્વર મહાદેવ અને નૃસિંહ ભગવાનના મંદિર પરિસરના તા. ૧૪-૪-૧૯૮૪થી શરૃ થયેલ અન્નક્ષેત્ર આજે પણ અવિરત ચાલી રહ્યું છે. છેલ્લા ૨૭ વર્ષથી ચાલતા અન્નક્ષેત્રનો લાભ અહીં આવતા પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં લેતા રહ્યા છે. બપોરે બારથી બે વાગ્યાના સમયગાળામાં મંદિરમાં આવતા તમામને ભારે આગ્રહભેર ભોજનપ્રસાદ લેવા અનુરોધ કરાય છે. વળી માત્ર શ્રાવણ મહિનામાં જ ત્રણ લાખ કરતાં વધુ ભક્તો આ અન્નક્ષેત્રનો લાભ લેતા હોય છે.
જેથી દિન-પ્રતિદિન વધી રહેલ ભક્તોના પ્રવાહને ભોજન લેવામાં કોઈ અગવડ ન પડે અને આરામથી પંગતમાં બેસી ભોજન-પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે વિશાળ ભોજનાલય બનાવવાની જરૃરીયાત હોઈ આ અન્નક્ષેત્રના લાભાર્થે મહંત રામદાસજી-ટ્રસ્ટી ગણ અને વિરેશ્વર મહાદેવના ભક્તો દ્વારા ૧૧૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાાનયજ્ઞાનું આયોજન કરાયું છે.
તા. ૧૩ ફેબુ્રઆરી-૨૦૧૨ થી ૨૦ ફેબુ્રઆરી ૨૦૧૨ દરમ્યાન ચાલનાર આ ભાગવત સપ્તાહમાં પૂ. શરદભાઈ વ્યાસ (ધરમપુરવાળા) ભાગવતજ્ઞાાનનું રસપાન કરાવશે. આ પ્રસંગે ૧૧૧૧ બ્રાહ્મણો દ્વારા નિત્ય ભાગવત પાઠનું પઠન પણ થતું રહેશે.મંદિરના પ્રાંગણ નજીક આવેલ ૧૧ એકર જેટલી વિશાળ જમીનમાં આ ભાગવત કથાનું આયોજન કરાયું છે. ઈડર-વિજયનગર-વડાલી તાલુકાના ગામેગામથી અસંખ્ય પ્રજાજનો અહીં આઠેય દિવસ સેવા આપવા, તેમજ સમગ્ર જિલ્લા અને રાજ્યભરના વિરેશ્વર મહાદેવના હજારો ભક્તો ભાગવત જ્ઞાાનનો લાભ લેવા હાજર રહેશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved