Last Update : 15-Dec-2011,Thursday
 
ગુજરાત સરકારના પ્રયાસોથી કેન્દ્રએ શૈક્ષણિક હેતુ માટે ગુજરાતને ૩૬ મેગાહર્ટઝનું ટ્રાન્સપોન્ડર ફાળવ્યું

 

અમદાવાદ,બુધવાર
ગુજરાતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ ટેક્નોલોજી દ્વારા એકસાથે ૧૨ સેક્ટરોમાં લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન સીસ્ટમ શરુ થઇ શકે ત માટે કેન્દ્ર સરકારે ૩૬ મેગાહર્ટઝનું સંપૂર્ણ ટ્રાન્સપોન્ડર ગુજરાતને ફાળવ્યું છે. ગુજરાત સરકારે આ ટ્રાન્સપોન્ડર મુખ્યમંત્રીના અવિરત પ્રયાસોની ફળશ્રુતિ સ્વરુપે મળ્યું હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસે પણ ટ્રાન્સપોન્ડરની ફાળવણીને આવકારી હતી.
ગુજરાતને સેટેલાઇટ સ્પેસ ટેકનોલોજી દ્વારા લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશનનો લાભ મળશે ઃ કોંગ્રેસ
આ વિશે ગુજરાત સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું ક, મુખ્યમંત્રીએ વડાપ્રધાનને એક આખા ટ્રાન્સપોન્ડરની બેન્ડવિથ ફાળવવા પત્ર લખ્યો હતો. પત્રમાં હકીકત પર ભાર મૂકાયો હતો કે સમગ્ર દેશમાં ગુજરાતમાં જ આઇસીટીનું ૧૮૦૦૦ ગામોમાં નેટવર્ક છે. રાજ્યના તમામ ગામોમાં વીજળી પણ છે. જેથી એકસાથે ૧૨ શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારણો થઇ શકે તેનું ટ્રાન્સપોર્ડર ગુજરાતને ફાળવવામાં આવે. જેના પગલે આ ફાળવણી થઇ છે.
ભારત સરકારના અવકાશ સંશોધન વિભાગ દ્વારા ગુજરાતને ૩૬ મેગાહર્ટઝ બેન્ડવિથ ધરાવતું ટ્રાન્સપોન્ડર ફાળવવામાં આવ્યું છે. આ ફાળવણીને ગુજરાત કોંગ્રેસે આવકારીને જણાવ્યું હતું કે, ગુજરાતના શૈક્ષણિક વિકાસ માટે થયેલી ટ્રાન્સપોન્ડરની આ ફાળવણીથી સામાન્ય નાગરિકોને સરળતાથી શિક્ષણ મળશે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા અને વિધાનસભા વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આ વિશે જણાવ્યું હતું કે, ભારત સરકારે દેશના દરેક નાગરિકને શિક્ષણના અધિકાર દ્વારા સાક્ષર ભારત નિર્માણનું અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરુપે કરોડોની ગ્રાન્ટ રાજ્યને અપાય છે. એક તરફ કેન્દ્ર ૬થી ૧૪ વર્ષના બાળકને ફરજિયાત શિક્ષણનો કાયદો બનાવે છે, તો બીજી તરફ ગુજરાત સરકાર સામાન્ય અને ગરીબ લોકો શિક્ષણના લાભોથી વંચિત રહે તેવી નીતિઓ ઘડી રહી છે. કેન્દ્રએ ફાળવેલા આ ટ્રાન્સપોન્ડરથી ગુજરાતમાં લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન થુ્ર સેટેલાઇટ સ્પેસ ટેક્નોલોજીનો લાભ મળશે. કોંગ્રેસે આ પહેલા પણ ગુજરાતને આઇઆઇટી, એનઆઇડીનું નવું કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી વગેરે લાભો આપ્યા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved