Last Update : 15-Dec-2011,Thursday
 

સાંભળ્યું છે કે....

 

જે છે તેમાં પીછેહઠ અને નવા માટે સંઘર્ષ
અમદાવાદ, બુધવાર
તાજેતરના ભૂતકાળમાં ૧૫થી ૨૦ દિવસ દરમિયાન રીટેલ ક્ષેત્રે એફડીઆઇનો મુદ્દો જોરશોરથી ચગ્યો હતો. જેના કારણે સારું એવું નુકસાન પણ થયું હોવાના અહેવાલો હતા. આમ રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મુદ્દે એટલે કે નવા વિષયને લઈ ભારે સંઘર્ષનું વાતાવરણ સર્જાવા પામ્યું હતું. તો બીજી તરફ જે ક્ષેત્રમાં એફડીઆઇ હયાત છે તે ક્ષેત્રમાં આ મુદ્દાને લઈને પીછેહઠ જોવા મળી છે.
સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલ માહિતી મુજબ ૨૦૧૦-૧૧માં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) ૩૨ ટકા જેટલું ઘટીને ૧૮૮.૬૭ મીલીયન ડોલર થઈ છે આ ક્ષેત્રે વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૭૮.૮૯ મીલીયન ડોલરની એફડીઆઇ નોંધાઈ હતી. સંસદમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની એફડીઆઇ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રે વધેલા એફડીઆઇની અસર અંગે સરકારે કોઈ સર્વેક્ષણ હાથ ધર્યું નથી. આમ, હાલ જે ક્ષેત્રમાં એફડીઆઇ ઉપલબ્ધ છે તે ક્ષેત્રમાં વધારાની કોઈ અસર જણાતી નથી તે સ્પષ્ટ થયું છે.
આ મુદ્દાની બીજી તરફ રીટેલમાં એફડીઆઇને લીલીઝંડી અપાયાના અહેવાલો પાછળ ગામ આખાના વિરોધ પક્ષો ભેગા થઈ ગયા હતા અને આ નીતિનો વિરોધ કરવા સાથે લગલગાટ દસેક દિવસ સુધી સંસદમાં કામકાજ ખોરવાઈ નાખ્યું હતું અનેક મથામણ બાદ સરકારે આખરે આ નિર્ણય પડતો મૂક્યો હતો.
એફડીઆઇ સ્થાનિક રોકાણમાં વધારો કરે છે એટલું જ નહિ તે અદ્યતન ટેકનોલોજી પણ લાવે છે તેથી સ્થાનિક ઉદ્યોગને વિદેશી ટેકનોલોજી સરળતાથી ઉપલબ્ધ થાય છે. આ વાત બરોબર છે પણ સરકાર ખુદ જાણે છે કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં એફડીઆઇનો પ્રવાહ ઘટી જ ગયો છે તો પછી આ સમયે રીટેલ ક્ષેત્રને એફડીઆઇની મંજૂરી આપતા પહેલા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે આ પ્રવાહ ઘટવાના કારણોની તપાસ કરવી જોઈએ. એફડીઆઇના સમગ્ર માળખાનો અભ્યાસ કરવો જોઈએ, વિવિધ અભિપ્રાયો લેવા જોઈએ. આ બધી કવાયત બાદ પ્રથમ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં એફડીઆઇના ઘટેલા પ્રવાહનું નિરાકરણ લાવવું જોઈએ. આમ, હવે સરકારે પણ તબક્કાવાર પ્રક્રિયા પર ધ્યાન રાખીને જ કવાયત હાથ ધરવી જોઈએ. અન્યથા અન્ય નિર્ણયોમાં રીટેલ એફડીઆઇના મુદ્દાનું પુનરાવર્તન થવાની શક્યતા નકારી શકાય નહીં.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved