Last Update : 15-Dec-2011,Thursday
 

એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ

 

કપાસિયા વોશ તેલમાં ૨૦૦ ટન અને એરંડા તેલમાં ૪૮૦ ટનની ડિલિવરી
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૩,૧૨૬ સોદામાં રૃ.૬૧૪.૩૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ૬૮૭ સોદામાં રૃ.૧૮૯.૪૭ કરોડનાં ૬૪૮.૬૮૨ કિલોનાં કામકાજ થયાં હતાં. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૦.૬૦ ઘટી રૃ.૨,૯૧૯ બંધ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં રૃ.૧૮૯.૧૭ કરોડનાં ૬૪૭.૬૪૨ કિલોના વેપાર થયા હતા. સોનું આયાતી બાર ૧ કિલો હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ) ૧૦ ગ્રામદીઠ રૃ.૨૧૪ ઘટી રૃ.૨૮,૮૮૦ અને સોનું આઈબીએમએ માન્ય સ્થાનિક- ૧ ગ્રામ ટ્રેડ-ટુ-ટ્રેડ મુંબઈ ટી+૧ કોન્ટ્રેક્ટ રૃ.૯૫ ઘટી રૃ.૨૮,૭૮૦ બંધ રહ્યા હતા. સોનામાં કુલ ૪.૦૬૫ કિલોની ડિલિવરી થઈ હતી.
ચાંદીમાં ૫૮૦ સોદામાં રૃ.૨૦૦.૯૪ કરોડનાં ૩૫,૦૭૨.૬૦૦ કિલોનાં કામ સાથે ૧૯૨.૨૦૦ કિલોની ડિલિવરી નોંધાઈ હતી. ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૩૩.૫૦ ઘટી રૃ.૫,૭૦૯.૫૦ બંધ રહ્યો હતો. ઈ-સિલ્વરમાં રૃ.૨૦૦.૭૭ કરોડનાં ૩૫,૦૪૨.૬૦૦ કિલોના વેપાર થયા હતા. ૯૯.૯ શુદ્ધતાના ચાંદીના આયાતી બાર ૩૦ કિલો એક્સ-જયપુર (રાજસ્થાન) કિલોદીઠ રૃ.૧,૬૩૦ ઘટી રૃ.૫૪,૯૭૦ બંધ હતો.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૧.૩૦ ઘટી રૃ.૪૮૯.૩૫, ઈ-લેડ ૫૫ પૈસા ઘટી રૃ.૧૫૨.૧૫, ઈ-નિકલ રૃ.૪ ઘટી રૃ.૧,૨૯૪.૫૦ અને ઈ-ઝિંક ૪૫ પૈસા ઘટી રૃ.૧૩૬.૧૫ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૮૦.૮૪ કરોડનાં ૧,૬૪૯.૫૬૭ ટન, ઈ-લેડમાં રૃ.૪૧.૩૨ કરોડનાં ૨,૭૧૧.૮૯૦ ટન, ઈ-નિકલમાં રૃ.૨.૦૩ કરોડનાં ૧૫.૭૪૭ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૪૭.૯૦ કરોડનાં ૩,૫૧૦.૪૦૬ ટનના વેપાર થયા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૩૬૭ સોદામાં રૃ.૨૨.૭૧ કરોડનાં ૭૧,૦૧૪ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ ૧ ગુણી (૭૫ કિલો)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતા કોન્ટ્રેક્ટસમાં ટી+૩ કોન્ટ્રેક્ટ રૃ.૮૪૫ અને ટી+૩૬ કોન્ટ્રેક્ટ ૮૦ પૈસા ઢીલો રહી રૃ.૮૬૩.૮૦ બંધ રહ્યા હતા. એરંડા ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ભાભર રૃ.૧.૫૦ ઘટી રૃ.૮૧૪.૯૦, પાટણ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ ઘટી રૃ.૮૧૦.૫૦ ને પાલનપુર કોન્ટ્રેક્ટ રૃ.૨.૯૦ નરમ રહી રૃ.૮૧૩.૨૦ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર ૧૦ મે.ટન કોન્ટ્રેક્ટસમાં ૮ સોદામાં રૃ.૪.૩૦ કરોડનાં ૪૮૦ ટનની ડિલિવરી થઈ હતી. ૧૦ કિલોદીઠ કંડલા ટી+૫ કોન્ટ્રેક્ટ ૩૦ પૈસા ઘટી રૃ.૮૯૦ અને કંડલા ટી+૩૦ કોન્ટ્રેક્ટ ૪૦ પૈસા ઘટી રૃ.૯૦૫.૩૦ બંધ રહ્યા હતા.
કપાસિયા વોશ તેલના ભારતીય ૫ મે.ટન કોન્ટ્રેક્ટસમાં ૮ સોદામાં રૃ.૧.૨૨ કરોડનાં ૨૦૦ ટનના વેપાર થયા હતા. ૧૦ કિલોદીઠ કડી ટી+૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૦૯ અને કડી ટી+૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૧૮.૭૦ના સ્તરે બંધ રહ્યા હતા.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર, જિ. નાગપુર (મહારાષ્ટ્ર) ડિલિવરી ૧ કિલોનું ટ્રેડિંગ યુનિટ ધરાવતો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૨૯ ઘટી રૃ.૩,૮૫૫ બંધ રહ્યો હતો. કાચા કપાસમાં ૪૦ સોદામાં રૃ.૬૩.૧૮ લાખનાં ૧,૬૦,૫૪૫ કિલોનાં કામ થયાં હતાં.
બાસમતી ડાંગરમાં ૨૦૩ સોદામાં રૃ.૨૨.૯૪ કરોડનાં ૧,૮૧,૨૦૦ ગુણીની ડિલિવરી ઊતરી હતી. બાસમતી ડાંગરના ૩૦૦ ગુણી (૫૦ કિલોની ૧ ગુણી)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતા પુસા ૧૧૨૧ વેરાયટી ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં હરિયાણા અને પંજાબ ટી+૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨,૪૦૦ અને પંજાબ ટી+૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૨,૪૪૨ બંધ રહ્યા હતા. બાસમતી ડાંગરના પારંપારિક વેરાયટીના પંજાબ અને હરિયાણા ટી+૨ કોન્ટ્રેક્ટ રૃ.૨,૭૦૦ અને ટી+૨૫ કોન્ટ્રેક્ટસના રૃ.૨,૭૪૭ રહ્યા હતા. બાસમતી ડાંગર ડીબી વેરાયટીના પંજાબ અને હરિયાણા ટી+૨ કોન્ટ્રેક્ટસના રૃ.૨,૧૦૦ અને ટી+૨૫ કોન્ટ્રેક્ટસના રૃ.૨,૧૩૬ બંધ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved