Last Update : 14-Dec-2011,Wednesday
 

દીવ-દમણમાં થયેલા વીજદર વધારા મુદ્દે સંસદમાં રજૂઆત

 

વીજદર વધારો પાછો ખેંચવા સાંસદ લાલુ પટેલની માંગ ઃ સ્થાનિક રહીશો અને ઉદ્યોગોને માઠી અસર થશે
વાપી,મંગળવાર
સંઘપ્રદેશ દીવ-દમણના સાંસદે સંસદના શૂન્યકાળ દરમિયાન દીવ-દમણમાં ઘરેલું અને ઔદ્યોગિક વીજદરોમાં કરાયેલા વધારાના મુદ્દે રજૂઆત કરી હતી. ૧૯૬૧માં દીવ-દમણ આઝાદ થયા બાદ કેન્દ્ર સરકારે પ્રદેશના સર્વાગી વિકાસ માટે અનેક બેનિફીટ યોજના લાગુ કર્યા બાદ આ યોજના ઉઠાવી લીધી છે.
દીવ-દમણના સાંસદ લાલુ પટેલે ે સોમવારે સંસદના શૂન્યકાળ દરમિયાન જણાવ્યું હતું કે, દીવ-દમણમાં જેઈઆરસીએ ઘરેલું અને કૃષિ વીજદરોમાં કરેલા વધારાથી લોકોમાં રોષનો ચરૃ ઉકળ્યો છે. સાથે સાથે દમણમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમોના વીજદરોમાં પણ વધારો કરાતા ઔદ્યોગિક એકમો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા સંજોગોમાં વીજ વધારો પાછો ખેંચી લેવા માગ કરી હતી.
ે દીવ-દમણમાંથી કેન્દ્ર સરકારને વાર્ષિક રૃપિયા ૩૫૦૦ કરોડથી વધુ ટેક્ષરૃપી આવક પ્રાપ્ત થતી હોવાથી વીજ દરમાં કરાયેલો વધારો પાછો ખેંચી દમણની જનતા અને કંપની સંચાલકોને રાહત આપવી જોઈએ. દીવ-દમણ ૧૯૬૧માં પોર્ટુગીઝ શાસનમાંથી મુકત થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રદેશના સર્વાગી વિકાસ માટે અને અહીં ઉદ્યોગોને આકર્ષવા એકસાઈઝ, ઈન્કમટેક્ષ, સેલટેક્ષ, વીજળી સહિતની અનેક બેનિફીટ યોજનાઓ જાહેર કરી હતી. પરંતુ ધીરે ધીરે એક પછી એક યોજનાઓ ઉઠાવી લેતા દીવ-દમણમાં એક માત્ર રાહતદરથી વીજળી પુરી પાડવામાં આવી રહી છે. તેમાં પણ વધારો કરાતા ઉદ્યોગો ઉપર માઠી અસર પડી રહી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved