Last Update : 14-Dec-2011,Wednesday
 
સજાતીય સંબંધની લાલચે ૩૭ લૂંટ કરનાર ૧૦ શખ્સોની ગેંગ ઝડપાઈ
 
અમરેલી, ભાવનગર અને સુરતમાં પબ્લિક યુરીનલમાં લૂંટાયેલાલોકો
સૌથી વધુ સુરતમાં ૨૨ લોકોને નિશાન બનાવ્યા, ભાવનગરમાં ૧૧ લૂંટ, અમરેલીમાં ૪ લૂંટની કબૂલાત
અમરેલી,તા.૧૩
અમરેલી શહેર ઉપરાંત ભાવનગર અને સુરત જેવા સીટીના એસ.ટી. બસ સ્ટેન્ડ આસપાસ કે અવાવરૃ જગ્યાએ જાહેર મુતરડીમાં સજાતિય સંબંધોની લાલચ આપી અનેક લોકોને લુંટી લેનાર ૧૦ શખ્સોની લુંટારૃ ગેંગના સુત્રધાર સહીત બે શખ્સોને અમરેલી એલ.સી.બી.એ. અમરેલીમાંથી ઝડપી લઈ ત્રણ શહેરોની ૩૭ સ્થળે થયેલી લુંટનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
બાબરાના યુવાનને લૂંટવા માટે વપરાયેલા બાઈકના નંબરના આધારે પોલીસે સુત્રધાર સહિત બે સાગરીતોને દબોચી લીધા
અમરેલીમાં નાગનાથ મંદીરપાસે ૧૦ દિવસ પહેલા જાહેર મુતરડીમાંથી બાબરાના એક યુવાનના ખીસ્સામાંથી બે શખ્સો રૃા ૧૨,૦૦૦ ઝુંટવી બાઈક ઉપર ભાગી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાઈકના નંબર પરથી અમરેલી એલ.સી.બી. પી.આઈ. આર.બી. દેવધા સહીતના સ્ટાફે બાઈક નં. જી.જે.૧૪ એન. ૯૭૨૫ને શોધી તે ચલાવનારા અમરેલીના શૈલેષ જસાભાઈ મંસુરીયા (ઉ.વ.૨૫) નામના વાળંદ શખ્સ અને યોગેશ ઉર્ફે ટાઢો મુકેશભાઈ હરીયાણી (ઉ.વ.૧૯) (ભાવનગર બોરતળાવ)ની અટકાયત કરી પુછપરછ કરતા શૈલેષે છેલ્લા અઢીવર્ષ દરમ્યાન પોતાના ૧૦ જેટલા સાગરીતો સાથે અમરેલી, સુરત અને ભાવનગર શહેરોમાંથી આવી રીતે પૈસા, મોબાઈલ કાઢી લીધાની કબુલાત આપી હતી.
છેલ્લા અઢી વર્ષમાં જાહેર મુતરડીમાં પુરૃષોને સજાતિય સંબંધની લાલચ આપી લૂંટી લેવાની ૩૭ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સૌથી વધુ સુરતમાં વરાછામાં આવેલ જાહેર મુતરડીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન કાઢી લેવાના ૨૨ ગુન્હાની કબુલાત આપી છે. ત્યારબાદ ભાવનગર શહેરમાં ૧૧ ગુન્હા અને અમરેલી શહેરમાં ચાર ગુન્હાની કબુલાત આપી છે.
ભાવનગરમાં તળાવ વિસ્તાર તથા રૃપમ ટોકિઝ વિસ્તારમાં એક પુરૃષ પાસેથી રૃા ૭૦૦ રોકડા તથા મોબાઈલ, અન્ય એક પુરૃષ પાસેથી મોબાઈલ, રૃા ૩૦૦ રોકડા, કાનાતળાવ પાસેથી એક પાસેથી એક મોબાઈલ, તળાવ વિસ્તારમાંથી એક મોબાઈલ, બન્ટી બબલી બગીચામાંથી એક પુરૃષ પાસેથી મોબાઈલ, રૃા ૩૫૦ રોકડા, નારી ચોકડી પાસેથી રૃા ૯૫૦ રોકડા, એસ.ટી. ડેપોમાંથી રૃા ૪૦૦ નિર્મળનગર સહીતના વિસ્તારોમાં લુંટ ચલાવી છે. જયારે અમરેલી શહેરમાં અઢી વર્ષ પહેલા અમદાવાદના હાર્દિક સોનીને સજાતીય સંબંધ બાંધવાના બહાને લઈ જઈ રૃા ૭૦૦૦નો મોબાઈલ, બે માસ પહેલા જેસીંગપરા પુલ પાસેથી એક પુરૃષના ખીસ્સામાંથી રૃા ૭૦૦ રોકડા, સીવીલ હોસ્પિટલપાસેથી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આ શખ્સો જાહેર મુતરડીમાં આવતા પુરૃષોનું ગુપ્તાંગ પકડી લઈ ખીસ્સામાંથી રોકડ, મોબાીલની લુંટચલાવતા હતાં.
સુત્રધાર શૈલેષના ૧૦ સાગરીતો છે. જેમાં પિયુષ પરશોતમ વઘાસીયા, નનો હિંમત કોળી, ચિરાગ બાવાજી, અરૃણ હીરપરા, અંકિત ધીરૃ કુંભાર, પિન્ટુ ધીરૃ સાવલીયા, રામ કાકડીયા, મહિપાલ ઉર્ફે ભુરી આહીર, ભોળા બચુ કલસરીયા, દિનેશ ખોડા પટેલ નામના શખ્સોની ગેંગ હોવાનું ખુલ્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved