Last Update : 14-Dec-2011,Wednesday
 
આણંદ- વડગામની પરીણિતાઓએ લાંભવેલના યુવાને ઝેરી દવા પીધી
 
આણંદ જિલ્લામાં એકસરખા બનાવોનો સિલસિલો
આણંદ,તા.૧૩
આણંદ જિલ્લામાં ઝેરી દવા પીધાના ત્રણ કિસ્સા જિલ્લા પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં આણંદ અને વડગામની બે પરિણીતા તેમજ લાંભવેલના એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે આણંદ ટાઉન, ખંભાત ગ્રામ્ય અને આણંદ ગ્રામ્ય પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા આપઘાતની કોશિશનું કારણ જાણવા ન મળ્યું
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ શહેરમાં આવેલ રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતા જલ્પાબેન ભરતભાઈ વ્યાસ (ઉં.વ.૨૮)એ ગઈકાલ સાંજના સુમારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર જિંદગીનો કરૃણ અંત આણવાના આશયથી ઝેરી દવા પી લીધી હતી. જેઓને સારવાર માટે તુરંત જ આણંદ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જલ્પાબેન વ્યાસે શા કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. આ બનાવ અંગે શહેર પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવા પીધાનો અન્ય એક બનાવ ખંભાત તાલુકાના વડગામ ખાતે બનવા પામ્યો છે. બનાવની વિગત એવી છે કે વડગામમાં રહેતા લાલજીભાઈ બળદેવભાઈ મકવાણાના પત્ની નીતાબેન (ઉં.વ. ૧૯)એ ગઈકાલ સમીસાંજના લગભગ ૬ઃ૪૫ કલાકના સુમારે પોતાના ઘરે કોઈ કારણોસર જિંદગીની જીવાદોરી ટૂંકાવી દેવાના આશયથી ઝેરી દવા પી લીધી હતી. જેઓને સારવાર માટે તુરંત જ ખંભાત ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૧૯ વર્ષની આ પરિણીતાએ શા કારણે વખઘોળ્યું તે પ્રશ્ને સ્થાનિક લોકોમાં જાતજાતની અટકળો અને તરહ-તરહ પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. જો કે ઝેરી દવા પીધા પાછળનું રહસ્ય હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવા પીધાના વધુ એક બનાવમાં આણંદતાલુકાના લાંભવેલ ગામને તાબે આવેલ અંબાજીપુરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભાઈલાલભાઈ ઠાકોર (ઉં.વ.૧૮)એ ગતરોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેઓને સારવાર માટે તુરંત જ આણંદ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved