Last Update : 14-Dec-2011,Wednesday
 
તુર્કી મોકલવાને બહાને ઠગાઇ કરનારો વિપુલ ઝડપાયો

 

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
કેપલોન ઓવરસીઝના નામે કંપની શરૃ કરી વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ચાર લાખ ઉપરાંતની રકમ પડાવી લેનાર આરોપીની ગોરવા પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સુભાનપુરામાં કેપલોન ઓવરસીઝના નામે ૪ લાખ પડાવ્યા હતા
આ અંગેની વિગત એવી છે કે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામ દેસાઇ વાડામાં રહેતા કનુ જેઠાભાઇ દેસાઇએ ગોરવા પોલીસ મથકમાં વિરલ અંબાલાલ જયસ્વાલ (રહે. સનમીલન સોસાયટી હાઇ.ટેન્શન રોડ સુભાનપુરા) વિરૃધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે વિરલ જયસ્વાલે સુભાનપુરામાં કેશ એન્ડ કેરી બિલ્ડીંગની ઉપર કેપલોન ઓવરસીઝ નામની ઓફિસ શરૃ કરી હતી. ેજેથી કનુ દેસાઇએ તેનો સંપર્ક કર્યો હતો. તુર્કી જવા માટે અને વર્કપરમીટ અપાવવા માટે ચાર લાખ રૃપિયા નક્કી કર્યા હતા. બે લાખ રોકડા આપવાના અને પહોંચ્યા બાદ બાકીના રૃપિયા ડોલરમાં ચુકવવાના હતા. ત્યારબાદ કનુ દેસાઇને આણંદના રાજુ પટેલ સાથે મુંબઇ વીઝા માટે મોકલાયા હતા. વીઝા મળ્યા બાદ કનુ દેસાઇએ બે લાખ રૃપિયા ચુકવ્યા હતા. અને તુર્કી પહોંચ્યા બાદ એનીમેડમને ડોલરમાં બાકીના રૃપિયા આપ્યા હતા. એની મેડમે કનુ દેસાઇને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. છ મહિના થવા છતાંય કનુ દેસાઇને નોકરી અપાવી ન હતી. કનુ દેસાઇએ વધુ દોઢ લાખ ચૂકવ્યા હતા. આમ છતાંય નોકરી કે પરમેનન્ટ વિઝા અપાવ્યા ન હતા. ઉપરોક્ત ફરિયાદ સંદર્ભે ગોરવા પોલીસે આરોપી વિરલ જયસ્વાલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગતા જણાવ્યુ હતુ કે અન્ય આરોપી છે કે કેમ ? આણંદના રાજુ પટેલની તપાસ કરવાની છે. આરોપીની ઓફિસમાં તપાસ કરવાની છે. કોર્ટે આરોપીના આગામી ૧૬મી તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ