Last Update : 14-Dec-2011,Wednesday
 
૩૦ ડ્રાયવરોએ ફરજ છોડી દેતાં ફાયર બ્રિગેડમાં કટોકટી

 

મ્યુ.કોર્પો.ના તંત્રએ સદભાવના ના દર્શાવતાં
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
આગ, અકસ્માત અને અન્ય હોનારતોમાં ચોવીસ કલાક જાનનાં જોખમે સેવા આપતા વડોદરા મ્યુ.કોર્પોરેશન હસ્તકના ફાયર બ્રિગેડમાં ત્રણ દિવસથી કોન્ટ્રાક્ટ પરના ૩૦ ડ્રાઇવરોએ ફરજ છોડી દેતા ઇમરજ્ન્સી સેવાઓ ઉપર અસર પડી છે. ફાયર બ્રિગેડના કાયમી ડ્રાઇવરો ઉપર બોજો વધી ગયો છે અને તેની સીધી અસર આગ અકસ્માત જેવા બનાવોની બચાવ કામગીરી ઉપર પડે તેમ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓએ વ્યવસ્થા જાળવવા દોડધામ કરી ચુકી છે.
કોન્ટ્રાક્ટ બદલાતાં ડખો સર્જાયો ઃ ઇમરજન્સી સેવાઓ પર અસરની સંભાવના
વડોદરા મ્યુ.કોર્પોરેશન હસ્તકના ફાયર બ્રિગેડ પ્રત્યે કોર્પોરેશનની બેદરકારીને કારણે ઇમરજન્સી સેવાઓ ખોરવાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ફાયર બ્રિગેડમાં ડ્રાઇવરોની ૫૦ ટકા જગ્યા ખાલી હતી. જે ભરવા માટે પ્રયાસો નહીં થતાં કોર્પોરેશને કોન્ટ્રાક્ટથી જગ્યાઓ ભરી હતી. કોન્ટ્રાક્ટરે ૩૦ જેટલા ડ્રાઇવરો ફાયર બ્રિગેડને પુરા પાડયા હતા અને તેઓ પાણીની વિતરણ વ્યવસ્થા એમ્બ્યુલન્સ સેવા, ફાયર કોલ જેવી કામગીરી બજાવતાં હતા.
એક સપ્તાહ પહેલા કોન્ટ્રાકટ બદલાતાં નવા કોન્ટ્રાક્ટર સાથે અકસ્માતના કેસોમાં ડ્રાયવરની જવાબદારી નક્કી કરવા, પગાર વધારાનો ઇન્કાર તેમજ અન્ય કેટલીક બાબતોમાં મડાગાંઠ પડતા લાંબા સમયથી ફરજ બજાવતાં ૩૦ ડ્રાયવરોએ ત્રણ દિવસથી ફરજ ઉપર આવવાનું બંધ કરી દીધું છે.
પરિણામે કાયમી ડ્રાઇવરો (જેની જગ્યા ૫૦ ટકા ખાલી છે) તેમના ઉપર તમામ જવાબદારી આવી પડી છે અને હવે તેઓને પાણીના વિતરણથી માંડીને પરચૂરણ કામગીરી પણ કરવાનો વખત આવ્યો છે.
કાયમી ડ્રાઇવરો ઉપર બોજો વધી જતાં પાણી વિતરણ, એમ્બ્યુલન્સ જેવી સેવાઓની વ્યવસ્થામાં ખાસ્સો ફેર પડી ગયો છે. અને બૂમો ઉઠવા માંડી છે. જો કોર્પોરેશનનું તંત્ર નહીં જાગે તો આગ અકસ્માતનાં ગંભીર બનાવ વખતે તેની સીધી અસર વર્તાય તેવો ભય સેવાઇ રહ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ