Last Update : 14-Dec-2011,Wednesday
 
શિક્ષકોની ભરતીમાં નોન ગ્રાન્ટેડ શાળાનો અનુભવ માન્ય નહી રાખવાના નિર્ણય સામે રોષ
 
 
ભાવનગર, મંગળવાર
રાજ્ય શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓ ગુજરાત માધ્યમીક શિક્ષણ અધીનીયમની કલમ ૩૧ હેઠળ નોંધાયેલ છે. પરંતુ ભરતીમાં નોનગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અનુભવને માન્ય નહી ગણવાના નિર્ણય સામે રાજ્ય ભરના અસરગ્રસ્ત શિક્ષકોમાં ચણભણાટ સાથે રોષ વ્યાપ્યો છે. જેથી ભાવનગર જિલ્લાના ૨૦૦થી પણ વધુ શિક્ષકોને ભરતીમાં અન્યાય થવાની સંભાવના છે.
ભાવનગર સહિતના હજારો શિક્ષકો માટે સરકારનું પગલુ પ્રાણ ઘાતક નીવડવાની સંભાવના ઃ પેપર સેટર, પરિક્ષા પેપર તપાસવાની જવાબદારી વહન કરતા હોવા છતાં વિસંગતતા શા માટે ?
રાજ્યનાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા ભેદ રેખા ચીતરવામાં આવી રહી હોવાનું જણાવી રાજ્યભરની નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ સરકારની આ નીતી સામે રોષભેર વિરોધ વ્યક્ત કર્યો છે. આ મુદ્દાઓને લઇને રવિવારે અમદાવાદ ખાતે રાજ્યભરની નોન ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની મળેલી બેઠકમાં આ અંગેની ફરીયાદ મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને કરવાનું નક્કી કરાયું છે. ફરીયાદ બાદ પણ જો યોગ્ય ઉકેલ ન આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાનો ઠરાવ પણ આ બેઠકમાં થયો હતો. આ સાથે અન્ય કેટલાક ઠરાવો પણ થયા હતા જેમાં નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને જિલ્લા કક્ષાએ એકત્રીત કરી સંગઠન શક્તિ વધારવા સાથે જાગૃતિ લાવવી, સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અનુભવ અંગેના તમામ અધિકારો અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અનુભવ અંગેના તમામ અધિકારોની બાબતમાં સમાનતા સ્થાપીત કરાવવી, બંધારણ દ્વારા મળેલા સમાનતાના મુળભુત અધિકાર માટેના રક્ષણ માટે જરૃર પડે ન્યાયાલયની મદદ મેળવવી આ ઉપરાંત નોન ગ્રાન્ટેડમાંથી ક્રમશઃ ગ્રાન્ટેડ બનતી શાળામાં નિયમાનુસાર નિમણુંક પામેલા શિક્ષકોને જેતે સમયના તમામ અધિકારો મેળવવા કાર્યવાહી કરવી વગેરે ઠરાવોનો સમાવેશ થાય છે.
રાજ્યની અસંખ્ય નોન ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની સ્ટાફ પ્રોફાઇલ પણ જેતે જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મંજુર પણ કરેલ છે. આ શિક્ષકો સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પેપર સેટર તરીકેની, પેપર તપાસવાની અને પરીક્ષા યોજવાની પણ જવાબદારી વહન કરે છે ત્યારે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનો અનુભવ માન્ય અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને અનુભવ અમાન્ય આવી વિસંગતતા શા માટે ? ભુતકાળમાં નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અનુભવને ગ્રાહ્ય કરીને અનેક નીમણૂંકો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે તો એકાએક શિક્ષકોના અનુભવને અમાન્ય કરાવવા માટે કયા કારણો જવાબદાર છે ? તેવા વેધક પ્રશ્નો અસરગ્રસ્ત શિક્ષકોએ ઉઠાવ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved