Last Update : 14-Dec-2011,Wednesday
 

ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ

 

ડાંગરનો બમ્પર પાક થવાની અપેક્ષા
સરકાર દ્વારા ખરીદીના અભિયાનને વેગવાન બનાવાયુ
નવી દિલ્હી, મંગળવાર
ડાંગરનો બમ્પર પાક ઉતરવાની અપેક્ષાથી પ્રેરાઈને સરકારે છેલ્લા થોડા સપ્તાહથી ખરીફ ચોખાને ખરદીવાની તેની ઝુંબેશને ગતિશીલ બનાવી છે. અત્યારે ખરીફ સિઝન દરમિયાન તેણે ખરીદેલા ચોખાનો જથ્થો ૧૨૦ લાખ ટનને આંબી ગયો છે.
ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના છેલ્લા આંકડાઓ દર્શાવે છે કે ગત વર્ષના સમાન સમયગાળાના ૧૨૦ લાખ ટનની તુલનાએ સરકારે આ વખતે ૧૨૪.૬ લાખ ટનની ખરીદી કરી લીધી છે. પંજાબ, હરિયાણા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, છત્તીસગઢ અને ઉત્તર પ્રજેશમાંથી મોટા ભાગે ખરીદી કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૧-૧૨ માટે પહેલી ઓક્ટોબરથી ખરીદી શરૃ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એફસીઆઈ અને રાજ્ય સરકારની એજન્સીઓએ પંજાબમાંથી ૭૬ લાખ ટન, હરિયાણામાંથી ૧૯ લાખ ટન અને તામિલનાડુમાથી ૨૬.૧ લાખ ટન ચોખા ખરીદ્યાં છે. છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશે પણ કેન્દ્રીય સંગ્રહમાં તેમનુ યોગદાન આપ્યુ હતું.
બિહારમાં નવમી ડિસેમ્બરથી પ્રાઈમરી એગ્રિકલ્ચર કોઓપરેટિવ્સ, એફસીઆઈ અને સ્ટેટ ફાર્મ્સ કોઓપરેશન ઓફ ઈન્ડિયાએ ખરીદીનો આરંભ કર્યો છે. આવતા વર્ષના એપ્રિલ સુધીમાં ખેડૂતો પાસેથી ૧૮ લાખ ટનથી વધારે ચોખા ખરીદવાનો લક્ષ્યાંક રાજ્ય સરકારનો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved