Last Update : 13-Dec-2011,Tuesday
 
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
 

જીતવા માટેના ૨૪૨ રન સામે ઓસ્ટ્રેલિયાના ૨૩૩

મેન ઓફ ધ મેચ વોર્નરના અણનમ ૧૨૩ ઃ બ્રેસવેલની ૬ વિકેટ
હોબાર્ટ, તા. ૧૨
ન્યુઝીલેન્ડે અપસેટ સર્જતા ઓસ્ટ્રેલિયાને બીજી અને આખરી ટેસ્ટમાં આજે ચોથા દિવસે ભારે રોમાંચક નાટકિયતા બાદ સાત રનથી પરાજય આપીને શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. ન્યુઝીલેન્ડે આ સાથે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં ૨૬ વર્ષ પછી ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું. છેલ્લે ૧૯૮૫માં ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેનમાં ટેસ્ટ હરાવી હતી. ન્યુઝીલેન્ડે તેની ભૂમિ પર ૧૯૯૩માં છેલ્લે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં પરાજય આપ્યો હતો.
૨૪૧ રના પડકાર સામે ઓસ્ટ્રેલિયા ૨૩૩ રનામં ખખડી ગયું હતું. વોર્નરે એકલા હાથે લડત આપીને ૧૨૩ રન સાથે અણનમ રહ્યો હતો. જ્યારે ન્યુઝીલેન્ડના બ્રેસવેલે ૪૦ રનમાં ૬ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાનો કિલ્લો જમીનદોસ્ત કર્યો હતો. ત્રીજા દિવસના વિના વિકેટે ૭૨ રનથી આગળ રમતા ન્યુઝીલેન્ડે ઓપનર હ્યુજસને વધુ રન ઉમેર્યા વગર આજની બીજી ઓવરમાં આઉટ કર્યો હતો.
એક તબક્કે ૨ વિકેટે ૧૫૯ રનનો સ્કોર હતો અને જીત માટે વધુ ૮૨ રન જ કરવાના હોઈ ઓસ્ટ્રેલિયાનો વિજય નિશ્ચિત મનાતો હતો.
ત્યારે જ બ્રેસવેલે પોન્ટિંગ (૧૬), કલાર્ક (૦) અને હસી (૦)ને આ જ સ્કોરે આઉટ કરતા ઓસ્ટ્રેલિયા સ્તબ્ધ થઈ ગયું હતું. કલાર્ક અને હસી બે બોલમાં આઉટ થયા હતા. ૧૫૯ રને પાંચ વિકેટ હતી. છતાં ઓસ્ટ્રેલિયા જીતી જશે તેવી જ તેમના ચાહકોને શ્રધ્ધા હતી.
ત્યારે હેડીન અને સિડલને સાઉથીએ આઉટ કરતા ન્યુઝીલેન્ડે બાજી તેના હાથમાં લીધી હતી. ૧૯૯ રને ઓસ્ટ્રેલિયાની ૯ વિકેટ પડી ગઈ હતી. ત્યારે ઓપનિંગથી છેક સુધી અણનમ રહેલા વોર્નર અને આખરી બેટસમેન લીઓને ૨૩૩ રન સુધી સ્કોર પહોંચાડતા મેચ ભારે દિલધડક બની હતી. આ સ્કોરે બ્રેસવેલે લીઓનને બોલ્ડ કરતા ન્યુઝીલેન્ડ સાત રનથી જીતી ગયું હતું. પેટીન્સનને મેન ઓફ ધ મેચ સીરીઝ જાહેર કરાયો હતો.
ન્યુઝીલેન્ડ પ્રથમ ઈનિંગ ઃ ૧૫૦
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ ઃ ૧૩૬
ન્યુઝીલેન્ડ બીજી ઈનિંગ ઃ ૨૨૬
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ

-

રન

બોલ

હ્યુજ કો.ગપ્ટીલબો.માર્ટિન

૨૦

૬૯

વોર્નર અણનમ

૧૨૩

૧૭૦

૧૪

ખવાજા કો.ટેલર બો.બોઉલ્ટ

૨૩

૪૮

પોન્ટીંગ કો. સાઉથી બો. બ્રેસવેલ

૧૬

૩૦

કલાર્ક કો. ટેલર બો. બ્રેસવેલ

હસી લેગબીફોર બ્રેસવેલ

હેડીન કો. ટેલર બો. સાઉથી

૧૫

૨૧

સિડલ કો. રાઈડર  બો. સાઉથી

પેટીન્સન કો. ગપ્ટીલ  બો. બ્રેસવેલ

સ્ટાર્ક બો. બ્રેસવેલ

લીઓન બો. બ્રેસવેલ

૨૭

વધારાના (બાય ૩, લેગબાય ૧૮)

૨૧

 

 

 

(ઓલઆઉટ ૬૨.૪ ઓવરોમાં)

૨૩૩

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧/૭૨ (હ્યુજીસ, ૨૦.૫), ૨/૧૨૨ (અણનમ, ૩૫), ૩/૧૫૯ (પોન્ટીંગ, ૪૫.૪), ૪/૧૫૯ (કલાર્ક, ૪૭.૫), ૫/૧૫૯ (હસી, ૪૮), ૬/૧૯૨ (હેડીન, ૫૪.૨), ૭/૧૯૪ (સિડલ, ૫૪.૫), ૮/૧૯૯ (પેટીન્સન, ૫૫.૪), ૯/૧૯૯ (સ્ટાર્ક, ૫૬), ૧૦/૨૩૩ (લીઓન ૬૩.૪). બોલિંગ ઃ માર્ટીન ૧૬-૪-૪૪-૧, બોઉલ્ટ ૧૨-૧-૫૧-૧, સાઉથી ૧૯-૩-૭૭-૨, બ્રેસવેલ ૧૬.૪-૪-૪૦-૬.

 

બ્રેસવેલના પિતા અને કાકા પણ ન્યુઝીલેન્ડ તરફથી રમી ચુક્યા છે
હોબાર્ટ,તા.૧૨
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ન્યૂઝીલેન્ડને ૨૬ વર્ષ બાદ પ્રથમ વિજય અપાવવામાં ૨૧ વર્ષીય બોલર ડગ બ્રેસવેલે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. બ્રેસવેલે આઠ બોલના ગાળામાં ઓસ્ટ્રેલિયાના સૌથી અનુભવી બેટ્સમેનો પોન્ટીંગ (૧૬), ક્લાર્ક (૦) અને હસી (૦)ને આઉટ કરીને ન્યુઝીલેન્ડને જીત તરફ અગ્રેસર કર્યું હતુ. બ્રેસવેલનો પરિવાર ન્યુઝીલેન્ડના ક્રિકેટમાં ઘણો જાણીતો છે. ડગ બ્રેસવેલના પિતા બ્રેન્ડન બ્રેસવેલ ૧૯૭૮ થી ૧૯૮૫ સુધીમાં છ ટેસ્ટ રમ્યા હતા અને તેમણે કુલ ૧૪ વિકેટ ઝડપી હતી. તેના કાકા જોન બ્રેસવેલે તો નોંધપાત્ર દેખાવ કરતાં ૪૧ ટેસ્ટ રમ્યા હતા અને તેઓ નિવૃત્તિ બાદ ન્યૂઝીલેન્ડના કોચ બન્યા હતા. જોન બ્રેસવેલના માર્ગદર્શન હેઠળ ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ૨૦૦૭ના વર્લ્ડ કપ અગાઉ વન ડે શ્રેણી જીતી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved