Last Update : 13-Dec-2011,Tuesday
 
સિધ્ધપુર અને ઊંઝાના ટેલિફોન એક્સચેન્જ અલગ કરવા ગ્રાહકોની માંગ
 
સિધ્ધપુર,તા.૧૨
સિધ્ધપુર અને ઊંઝાના ટેલીફોન એક્ષ્ચેન્જને અલગ કરાયુ ન હોવાથી કેપેસીટી વધી જતી હોવાથી દર માસે રૃા. ૬૦ દરેક ગ્રાહકને વધારે ભાડાની ચૂકવણી કરવી પડે છે.જેમાં તમામ ગ્રાહકોના દર મહિને રૃા. ૪,૨૦,૦૦૦ જેટલી માતબર રકમ સરકારમાં જઈ રહી છે. ટેલીફોન એક્ષચેન્જ અલગ કરવાની રજૂઆતો ધ્યાને લેવાતી નથી અને સાત વર્ષથી ટેલીફોન ધારકો અન્યાયનો ભોગ બની રહ્યા છે. આ અંગે રાજ્યસભાના સાંસદ દ્વારા ભારત સંચાર નિગરમાં રજૂઆત કરી છે.
હાલમાં રૃા. ૧૮૦ ભાડુ ચૂકવે છે જો અલગ કરવામાં આવે તો રૃા. ૧૨૦ આપવા પડે
સિધ્ધપુર-ઊંઝા બી.એસ.એન.એલ. ટેલીફોન સેવા એક જ કોડ નંબર ૦૨૭૬૭ ધરાવે છે. જ્યારે સિધ્ધપુર પાટણ જિલ્લામાં હોવા છતાં બંને એક્ષચેન્જ ન થતાં મહાસાણા ના સંયુક્ત ચાલી રહ્યુ છે. જેને લઈને સિધ્ધપુર ખાતે ૧૮ ગામોના એક્ષચેન્જ અંતર્ગત ૩૧૬૬૪ જેટલી કેપેસીટી ધરાવે છે. જ્યારે એક્ષચેન્જમાં ૧૩૪૧૭ વર્કીંગ કનેકશન આવેલા છે. ટેલીફોન વિભાગની પોલીસી મુજબ રૃા. ૩૦ હજાર કરતાં વધુ કેપેસીટી ધરાવતા એક્ષચેન્જનું માસિક ટેલીફોન ભાડુ રૃા. ૧૮૦ લેવામાં આવે છે. સિધ્ધપુર અલગ એક્ષચેન્જ કરવામાં આવે તો રૃા. ૧૨૦ મુજબ ભાડુ ચૂકવવાનું થાય આમ દરેક ગ્રાહક દર મહિને રૃા. ૬૦ વધારે ભરી રહ્યો છે. જેની વાર્ષિક રૃા. ૫૦ લાખનો બોજ ટેલીફોન ગ્રાહકોને પડી રહ્યો છે. ટેલીફનો એક્ષચેન્જના અધિકારીએ જણાવ્યા પ્રમાણે સિધ્ધપુર ઊંઝા ૧૩૪૧૭ વર્કીંગ કનેકશન ધરાવે છે. જ્યાં ટેલીફોન ધારક રૃા. ૧૨૦ને બદલે રૃા. ૧૮૦ ભાડુ ચૂકવી રહ્યા છે. જ્યારે વિસનગર માસિક ભાડુ રૃા. ૧૨૦ ચાલી રહ્યુ છે. ડિવીઝનલ એન્જીનીયર પી.ડી. પટેલના જણાવ્યા પ્રમાણે સિધ્ધપુર-ઊંઝા અલગ કોડ કરવાની માંગણી કરી રહેલ છે. પરંતુ તેમ કરવાથી ટેકનીકલ મુશ્કેલી ઊભી થાય તેમ છે. સિધ્ધપુર-ઊંઝાના ગ્રાહક આંતર રાષ્ટ્રીય વેપાર-ધંધા સાથે સંકળાયેલા છે. જેથી અલગ કોડ બદલવાથી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. જ્યારે ગ્રાહક નવો જનરલ પ્લાન મુજબ જોડાય તો રૃા. ૧૨૦ ભાડુ પ્રતિ યુનિટ રૃા. ૧.૨૦ રકમ ચૂકવવાનુુ હોય છે. સિધ્ધપુરના જાગૃત નાગરિકોએ વારંવાર આ અંગે ફરીયાદ કરી હોવા છતાં કયા કારણસર બંને એક્ષચેન્જને અલગ કરવામાં આવતા નથી તે અંગે લોકો અવઢવમાં મૂકાયા છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved