Last Update : 13-Dec-2011,Tuesday
 
આણંદની સંસ્થાનો ચોંકાવનારો સર્વે ગુજરાતમાં ૧૩થી ૧૫ વર્ષના ૧૯ ટકા વિદ્યાર્થી તમાકુના વ્યસની
 

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ આરોગ્ય ખાતાએ ઘડેલા નિયમોનું છડેચોક ઉલ્લંઘન
આણંદ,તા.૧૨
આણંદ જિલ્લામાં પણ તમાકુનો પાક વધુ લેવાય છે. તમાકુના સેવનથી અનેક રોગના ભોગ બનવુ પડતુ હોય છે. તમાકુના સેવનથી દર વર્ષે હજારોના મોત થાય છે. તેમ છતાં તમાકુનું સેવન લોકો કરતા રહે છે. રાજ્યના જાહેર આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત કેટલાય કાયદાઓ બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ તેનું અમલીકરણના નામે મીંડુ જોવા મળે છે. આણંદ શહેરમાં એક સંસ્થા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એક પણ કાયદાનું પાલન થતું નથી ત્યારે સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ છે.
એપ્રિલ,૨૦૧૦ પ્રમાણે ગુજરાતમાં તમાકુના ઉપયોગમાં પ્રમાણ પુરૃષોમાં ૬૦ ટકા અને સ્ત્રીઓમાં ૮.૪ ટકા જેટલું છે. ૧૩ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ ૧૯ ટકા જેટલું છે. તેમજ ૧૮ ટકા જેટલા વિદ્યાર્થીઓ ૧ વર્ષની અંદર તમાકુનું વ્યસન ચાલુ કરી દે છે. પોતાની આવકનો ઘણો ખરો હિસ્સો તમાકુની પાછળ વેડફે છે. તમાકુના લીધે કેન્સર, હૃદયરોગ, લકવો, અસ્થમા, ટીબી, નપુંસકતા જેવા રોગ થાય છે. આણંદ નગરમાં આ બાબતે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૭૨ શૈક્ષણિક સંસ્થા, ૨૭ હોટલો, ૫૧ શોપિંગ સેન્ટર, ૩૪ હોસ્પિટલો, ૨૯ સરકારી કચેરીઓ, ૧૨૬ પાનનાં ગલ્લાં, ૯ સિનેમાઘરો, ૧૨ માર્કેટ અને મોલ્સ તથા ૬ બેંકોની મુલાકાત લેવામાં આવી હતી.
ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સર્વે કરાયા બાદ એવુ તારણ કાઢયુ હતું. ધુ્રમપાન પ્રતિબંધીત વિસ્તારનું બોર્ડ જોવા મળ્યા ન હતા. ૧૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકને તમાકુની બનાવટ વેચવી દંડને પાત્ર છે તેવુ બોર્ડ ન હતું.
શાળા-કોલેજોની આસપાસ ગુટખા વેચાતા જોવા મળે છે. રેસ્ટોરન્ટમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી.
તમાકુ નિષેધ અંગેના કાયદા હાલ તો કાગળ પર જ જોવા મળે છે. તેનું પાલન થતું જ નથી કે પાલન કરાવવા માટે કોઈન રસ નથી. કેટલાક સરકારી બાબુઓ જ પ્રતિબંધિત એરીયામાં બીડી-સીગારેટ પીતા જોવા મળ્યા હતા. આમ કાયદાનું પાલન શૂન્ય જ જોવા મળ્યું છે.
આ પ્રશ્ને ફાઉન્ડેશન દ્વારા નોડલ ઓફિસર, કલેક્ટર, ડીએસપી અને ચીફ ઓફિસરને પણ સર્વેની નકલ મોકલાવીને જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલા સ્થળોએ કાયદાનું યોગ્ય પાલન થાય, સંકલન મીટીંગમાં ચર્ચા-વિચારણા કરવામાં આવે તે જરૃરી છે. તમાકુ નિષેધના કાયદાની હાલ તો પોલ ખોલી નાંખી છે. સરકારી તંત્ર પણ સબ સલામતના બણંગા ફુંકે છે. આંખ આડા કાન કરવાની નીતિ બદલવાનો સમય પાકી ગયો છે. જાહેર જનતાની આરોગ્ય સુખાકારી માટે પ્રયત્ન થાય તે જરૃરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved