Last Update : 13-Dec-2011,Tuesday
 
નવઘણ અને મહેતાજી થોમસને શોધવામાં પોલીસ નિષ્ફળ

 

વાધોડિયાના ઓઇલ પ્રકરણમા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
વાઘોડિયા જીઆઇડીસીમા જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરવાની ફેક્ટરીમા ટેન્કરમાથી શંકાસ્પદ ઓઇલ ઠાલવવાના ચકચારભર્યા પ્રકરણમા ટેન્કરના મુખ્ય માલીક નવઘણસિંહના ઘેર પોલીસે બેથીત્રણ વખત તપાસ કરવા છતા ઘેર નહી મળતા અનેક શંકા-કુશંકાઓ સર્જાઇ છે. તેને જવાબ વખાવવા માટે વારંવાર પરિવારજનો દ્વારા સંદેશો આપવા છતા તે હજી સુધી પોલીસ સમક્ષ હાજર થયો નથી. બીજીબાજુ એસઓજી પોલીસે ટ્રાન્સપોર્ટરના મહેતાજી થોમસ પણ ફરાર થઇ જતા પોલીસે તેની પણ શોઘખોળ હાથ ધરી છે. પોલીસ હજી પણ એફએસએલના રિપોર્ટની રાહ જોઇ રહી છે.
ઇલોરાપાર્ક અને અકોટા ગાર્ડન પાસેના ઘરોમા તપાસ છતા બંને લાપત્તા ઃ મોરબી બાદ વાલીયામા પણ તપાસ
પ્રાપ્ત માહિતિ મુજબ વાધોડિયા જિઆઇડીસીમા પોલોગ્રાઉન્ડ સામે રાજદીપ સોસાયટીમા રહેતા નયન રમેશ પટેલ સંચાલિત આર.કે. ઇમ્પેક્સ કંપનીના સ્ટોરેજમા મોડીસાંજે એક ટેન્કરમાથી શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઠાલવવામા આવી રહ્યો છે તેવી બાતમી મળતા જિલ્લા એસઓજી પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરતા ટેન્કરચાલક દિલિપ મહીજી પરમાર (રહે.સાંકરદા)ની પુછપરછ કરતા આ ટેન્કર નવઘણસીંહ નટુભા ચુડાસમાની માલીકીની છે. તેમજ શ્રી ગણેશ બલ્ક કેરીયરના મહેતાજી થોમસના કહેવાથી મોરબીથી ટેન્કરમા ફેટી રેસીડયુ ઓઇલ ભરીને લાવ્યો છે જે અંગેની બીલ્ટી પણ તેણે રજુ કરી હતી.
દરમિયાન પોલીસે ઓઇલ ભરેલી ટેન્કર એક મોબાઇલફોન તેમજ રોકડ રકમ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે ફેક્ટરીના માલીક નયન પટેલ તેમજ ટેન્કરના ચાલક દિલિપની જે તે સમયે અટકાયત કરી તપાસનો પ્રારંભ કર્યો હતો. તેમજ ટેન્કરમાથી મેળવેલા નમુના એફએસએલની તપાસ માટે મોકલ્યા હતા. પોલીસે ટેન્કરના માલીક તેમજ રાજકીય આગેવાનના સંબંધી નવઘણસિંહના ઇલોરાપાર્ક રોડ પર ડોમીનોઝપીઝાની ગલીમા આવેલા નિવાસસ્થાને વારંવાર તપાસ કરવા છતા તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. પોલીસે તેને જવાબ લખાવી જવા વારંવાર સુચનાઓ પહોંચાડી છતા તે જવાબ લખાવવા પોલીસ સમક્ષ ઉપસ્થીત થતો નથી.
બીજીબાજુ ટ્રાન્સપોર્ટરના મહેતાજી થોમસના અકોટા ગાર્ડન નજીક આવેલા યોગેશ્વર રેસીડેન્સ ખાતેના ફ્લેટમા પણ તપાસ કરવામા આવી છતા તેઓ પણ મળતા નથી.પોલીસે બંનેની શોધખોળ કરવા છતા પત્તો લાગતો નથી. એફએસએલમા મોકલવામા આવેલા નમુનાના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે. પોલીસની એક ટીમ મોરબી તપાસ કરવા માટે ગઇ હતી ત્યારબાદ વાલીયા ખાતે પણ તપાસ હાથ ધરવામા આવી હતી. નવઘણસિંહ તેમજ થોમસની પુછપરછ કરવામા આવે તો સત્ય વિગતો બહાર આવવાની શક્યતા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved