Last Update : 13-Dec-2011,Tuesday
 
યુનિ.ના પદવીદાન સમારોહમાં ઓફીસીએટીંગ ડીન ડિગ્રી રજુ કરશે

 

ગત વર્ષે વિરોધ કરનાર બહુમતિ જૂથના સીન્ડીકેટ સભ્યો આ વખતે શું કરશે ?

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
એમ.એસ.યુનિવર્સીટીના તા ૧૭મીએ યોજાનારા પદવીદાન સમારોહમાં પણ ગત વર્ષની જેમ ઓફીસીએટીંગ ડીન્સ પોતાની ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ડીગ્રીની જાહેરાત કરી શકશે તેવા યુનિવર્સીટી સત્તાધીશોના નિર્ણયે બહુમતિ જુથના સીન્ડીકેટ સભ્યોને સંકટમાં મુકી દીધા છે.
તત્કાલીન વાઈસ ચાન્સેલરનો વિરોધ કરનાર બહુમતિ જૂુથની હાલત આ વખતે માં મને કોઠીમાંથી કાઢ જેવી
ગયા વર્ષના પદવીદાન સમારોહમાં તત્કાલીન વાઈસ ચાન્સેલર પ્રા.રમેશ ગોયલે જ્યારે ઓફીસીએટીંગ ડીન પોતાની ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ડીગ્રી પ્રેઝન્ટ કરી શકશે તેવો નિર્ણય લીધો ત્યારે જ આ જ બહુમતિ જુથના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો.તત્કાલીન વાઈસ ચાન્સેલર સાથે ગજગ્રાહ પર ઉતરેલા બહુમતિ જુથના સભ્યોએ વિરોધના ભાગરૃપે આવેદનપત્ર આપતા,પદવીદાન સમારોહ વિવાદમાં ઘેરાઈ ગયો હતો.
હવે આ વખતે વાઈસ ચાન્સેલર બદલાઈ ચુક્યા છે પરંતુ યુનિ.ની ચાર ફેકલ્ટીના ઓફીસીએટીંગ ડીનને જ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ડીગ્રીની જાહેરાત કરવાનો અધિકાર આપવાનુ વાઈસ ચાન્સેલરે નક્કી કર્યુ છે ત્યારે હવે બહુમતિ જુથના સભ્યોની હાલત મા મને કોઠીમાંથી કાઢ જેવી થઈ ગઈ છે.આ પરિસ્થિત સર્જવા બદલ યુનિવર્સીટીના જ કેટલાક અધિકારીઓ જવાબદાર હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે.આ અધિકારીઓએ ગત વર્ષે પદવીદાન સમારોહમાં આ જ મુદ્દા પર થયેલા વિવાદ અંગે વાઈસ ચાન્સેલરને છેવટ સુધી અંધારામાં રાખ્યા હતા.
વાઈસ ચાન્સેલર પ્રા.યોગેશ સીંઘનુ બહુમતિ જુથના સભ્યો પહેલેથી જ સમર્થન કરતા આવ્યા છે તેવા સંજોગોમાં આ નિર્ણયનો વિરોધ કેરવો કે નહી તે સવાલ સીન્ડીકેટ સભ્યોને મુંઝવી રહ્યો છે.જો વિરોધ કરે તો વાઈસ ચાન્સેલરની સામે પડવુ પડે તેમ છે અને વિરોધ ના કરે તો ગત વર્ષે કરેલો વિરોધ માત્ર તત્કાલીન વાઈસ ચાન્સેલરને હેરાન કરવા માટે હતો તેવુ સાબીત થાય તેમ છે.
યુનિવર્સીટીમાં સેનેટની ચૂંટણીમાં પોતાના જુથના ઉમેદવારોને જીતાડવા માટેના કાવાદાવા કરનારા બહુમતિ જુથને પદવીદાન સમારોહ પહેલા જ કફોડી સ્થિતિમાં મુકાઈ જવાનો વારો આવ્યો છે.
જોકે આ નિર્ણયના પગલે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે યુનિવર્સીટીના અધિકારીઓએ જ વાઈસ ચાન્સેલરને આ મુદ્દે ગત વર્ષે વિવાદ સર્જાયો હોવાની વિગતોથી વાકેફ કર્યા ન હતા અને તેમને આ પ્રકારનો નિર્ણય લેવાની સલાહ આપી હતી.જેના કારણે બહુમતિ જુથની હાલત બાવાના બેઉ બગડયા જેવી થઈ ગઈ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ