Last Update : 13-Dec-2011,Tuesday
 
રણોલીમાં ચાલીમાં કેમિકલથી આગ લાગતા યુવક ભડથુ
 

ખેતરમાં આવેલી ચાલીમાં રાતે ભેદી આગ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
રણોલી વિસ્તારમાં ખેતરમાં આવેલી ચંદુભાઇની ચાલીના એક ખોલીમાં ગઇકાલે રાત્રે ભેદી સંજોગોમાં લાગેલી આગમાં એક રાજસ્થાની યુવક ભડથુ થઇ જતાં ભારે ચકચાર વ્યાપી છે. ખોલીમાં રાખેલા કોઇ જવલનશીલ પ્રવાહીને કારણે આગ લાગી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જવાહરનગર પોલીસે ગુનો નોંધી રહસ્યમય બનાવની તપાસ હાથ ધરી છે.
દશરથ રહેતો રાજસ્થાની યુવક ચાલીમાં આવ્યો તે રાતે આગ લાગી
કેમીકલ કંપનઓની ધરાવતા રણોલીમાં ગઇકાલે રાત્રે બનેલા ભેદી બનાવની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવમાં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે મરનાર રાજસ્થાનીયુવક દશરથ ગામે માઇકૃપા સોસાયટીમાં તેના ભાઇ સાથે રહેતો હતો અને થોડા સમય પહેલા જ ખોલીમાં રહેવા ાવ્યો હતો.
રણોલીના ખેતરમાં ૨૦ થી ૨૨ મકાનોની સિમેન્ટના પતરા અને કાચા મકાનોની ચંદુભાઇની ચાલીમાં મજુરી કામ માટે આવતા શ્રમજીવીઓને ખોલી ભાડે આપવામાં આવતી હતી.
ગઇકાલે રાત્રે નવેક વાગે પડેલા નંબરની ખોલીમાં એકાએક આગ લાગી હતી. આગમાં આખો રૃમ લપેટાઇ ગયો હતો અને પિયુષ ભગવતી ચંદેલ નામનો ૨૦ વર્ષીય યુવક આગની લપેટમાં આવી ગયો હતો.
ચીસાચીસ સાંભળીને આસપાસના શ્રમજીવીઓ દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની મદદ લેવાઇ હતી.
ફાયરબ્રિગેડના જવાનોએ આગ બુઝાવી હતી અને ભડથુ થઇ ગયેલા પિયુષને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ આજે તેનું મોત નીપજ્યુ હતું. બનાવને પગલે આસપાસના રહીશો અને ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. મરનાર યુવક પિયુષ ચંદેલ મુળ રાજસ્થાનના બિન્દેર નજીક પાણુદ ખાતે રહેતો હતો અને વડોદરામાં છાણી નજીક દશરથ ખાતે માઇકૃપા સોસાયટીમાં રહેતો હતો.
રીક્ષા અન ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતો પિયુષ તેના ભાઇ સાથે દશરથમાં રહેતો હતો. પરંતુ ગઇરાત્રે રણોલીની ચંદુભાઇની ચાલીની ખોલીમાં ગયો હતો ત્યારે આગ લાગતા ભડથુ થઇ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં આગ કેમીકલને કારણે લાગી હોવાનું જણાઇ આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
બનાવ અંગે જવાહરનગરના પોઇ ડી.એચ. પરમારની સૂચના મુજબ પોસઇ તાવીયાડ અને એએસઆઇ ડી.કે. પરમારે તપાસ હાથ ધરી છે.

નંદેસરી - રણોલીમાં કેમિકલની શંકાસ્પદ હેરફેર
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
રણોલીની ચાલીમાં ગઇરાત્રે કેમીકલની આગના ભેદી બનાવ પાછળ કેમીકલ માફિયાઓના ઠેર ઠેર ફેલાયેલા નેટવર્કની બદબુ આવી રહી છે.
નંદેસરી અને રણોલી વિસ્તારમાં કાલાસોનાના સોદાગરોએ સામ્રાજ્ય જમાવી દીધું છે.
કેમીકલ ચોરી અને તેના સંગ્રહના વારંવાર કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ગ્રામજનો પણ ભારે ત્રાસ વેઠી રહ્યા છે અને રાજકીય પક્ષોના કાર્યકરોએ રજુઆતો પણ કરી છે.
કેમીકલ માફિયાઓના નેટવર્ક પોલીસની જાણ બહાર હોય તેવું માની શકાય તેમ નથી.
ગઇકાલે બનેલા બનાવ બાદ પોલીસ આવા મકાનો અને પરપ્રાંતીય શ્રમજીવીઓ ઉપર નજર રાખે તો મોટેપાયે ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ થાય તેમ જણાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved