Last Update : 13-Dec-2011,Tuesday
 
દરખાસ્ત ફોર્મમાં સંસ્થાઓ કોઇ વિગતો છુપાવી નહીં શકે
 
એઆઇસીટીઇ દ્વારા નવી ડિગ્રી ઇજનેરી કોલેજો માટેના

અમદાવાદ
ગુજરાતમાં નવી ડિગ્રી ઇજનેરી કોલેજોને મંજુરી માટે હાલ દરખાસ્ત સ્વીકારવામાં આવી રહી છે.અત્યાર સુધી અરજી કર્યા બાદ કાઉન્સિલની ટીમ મુલાકાતે આવતી હતી. આ ટીમ જે પ્રમાણે રીમાર્ક આપે તેના આધારે નવી કોલેજોને મંજુરી આપવી કે નહી તે નક્કી કરવામાં આવતું હતું. જો કે, હવે કાઉન્સિલ દ્વારા મંજુરી માટે એક દરખાસ્ત ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે. આ ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણીમાં જ જે તે સંસ્થાને કોલેજની મંજુરી મળશે કે નહી તે સ્પષ્ટ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ સમિતિની રિમાર્કના આધારે મંજુરીની પ્રથા રદ ૩૧મી માર્ચ સુધીમાં કોલેજ મંજુરીની પ્રક્રિયા પૂર્ણ કરાશે
પ્રાપ્ત વિગતો અનુસાર એઆઇસીટીઇ દ્વારા હવે પ્રવેશ કાર્યવાહી શરૃ થાય તે પહેલા જ નવી કોલેજોની મંજુરી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી દેવાની જાહેરાત કરી છે. જેના અનુસંધાનમાં હાલ ગુજરાત સહિત દેશભરમાં કોઇપણ રાજયમાં નવી ઇજનેરી કોલેજ શરૃ કરવા ઇચ્છતી સંસ્થા પાસે હાલ દરખાસ્તો મંગાવવામાં આવી રહી છે. સૂત્રો કહે છે સામાન્ય રીતે સંસ્થાઓ દરખાસ્ત કરે ત્યારબાદ કાઉન્સિલની ટીમ આવી ચકાસણી કરે અને જે પ્રમાણે રીમાર્ક આપે તેના આધારે મંજુરી આપવામાં આવતી હતી. જો કે, દરખાસ્ત માટે ફોર્મ ભરવામાં પણ અનેક પ્રકારની છૂટછાટ મળતી હતી.
જેમ,કે કોલેજના એક ઓડિટોરિયમ માટે જેટલી જગ્યા જોઇએ તેના કરતાં વધુ જગ્યા હોય તો પણ ત્યાં ઓડિટોરિયમ બતાવી દેવામાં આવતુ હતુ. પાછળથી કલાસરૃમ માટે જગ્યા ઓછી પડે ત્યારે ઓડિટોરિયમની વધારાની જગ્યા પર આ કલાસરૃમ દર્શાવી દેવામાં આવતો હતો.હવે પછી ફોર્મમાં જે વિગતો માંગવામાં આવી છે તે પ્રમાણે જ વ્યવસ્થા હોય તેવો આગ્રહ કાઉન્સિલ દ્વારા રાખવામાં આવ્યો છે.સૂત્રો કહે છે કોલેજની મંજુરી માટે જે ફોર્મ આપવામાં આવ્યું તેની વિગતો વાચતાં જ ખરેખર સંસ્થાને કોલેજની મંજરી મળશે કે નહી તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. હાલ ૩૧મી ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ ૧ જાન્યુઆરીથી ૩૧મી માર્ચ સુધીમાં મંજુરી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરીને એપ્રિલમાં મંજુરીની જાહેરાત કરી દેવાનું નક્કી કરાયું છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved