Last Update : 13-Dec-2011,Tuesday
 

સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં

 

બોલીવૂડના કલાકારો માંદગીને કારણે બિછાનામાં પછડાયા

મુંબઇ તા.૧૨
કેટલાક દિવસ પૂર્વેના એક સમાચાર મુજબ સંજય દત્તને આંખમાં ઇન્ફેકશન થયું હતું. આ કારણે અજય દેવગણની ફિલ્મ 'સન ઓફ સરદાર'નું ચંડીગઢનું શૂટિંગ શેડયુલ આગળ ધકેલવાની ફરજ પડી હતી એ જ દિવસે નેહા ધૂપિયાને તેની ફિલ્મ 'પપ્પુકાન્ટ ડાન્સ સાલા'ની દિલ્હી સ્થિત એક પત્રકાર પરિષદમાં થાકને કારણે મૂર્છા આવી હતી એને બીજે દિવસે અભિનેતા નિખિલ દ્વિવેદીને વિક્રમ ભટ્ટની ફિલ્મ 'હેટ સ્ટોરી' માટે એક એકશન દ્રશ્ય ભજવતી વખતે જમણા હાથમાં બે ફ્રેકચર થયા હતા અને હવે હૃતિક રોશન ઇજાનો ભોગ બન્યો છે. ગયે સપ્તાહે ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં 'ક્રિશ-ત્રણ'ના શૂટિંગ દરમિયાન પડી જવાને કારણે હૃતિકને ઇજા થઇ હતી.
ફિલ્મની યુનિટના એક સભ્યે જણાવ્યા પ્રમાણે, સેટ પર તેના પિતાને આસિસ્ટ કરતા હૃતિકે આ ઇજા પર જાતે જ પાટા-પિંડી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ''હૃતિકે તેના હાથ પર થયેલી ઇજા પર પ્રાથમિક સારવાર માટે રાખેલી દવાઓનો ઉપયોગ કર્યો હતો, પરંતુ પાછળથી તેને લાગ્યું કે આ ઇજા ગંભીર છે અને તેણે ડોક્ટરની સલાહ લેવાની જરૃર છે. તેના જમણા હાથની ત્વચા નીકળી ગઈ હતી આથી તેણે શૂટિંગમાંથી બ્રેક લેવો પડયો હતો. સેટ પર બધાને ઘણી ચિંતા થઈ હતી. પરંતુ તેણે આ વાતની શૂટિંગ પર કોઈ અસર થવા દીધી નહોતી, એમ સૂત્રે ઉમેર્યું હતું.
આ ઉપરાંત 'ડર્ટી' પિક્ચર'ની સફળતાનો આનંદ માણતા મિલન લુથરિયા ટાઇફોઇડનો ભોગ બન્યો છે અને હમણાં તે પથારીવશ છે. આ કારણે ફિલ્મની તેની સફળતાની ઉજવણીઓ પર પણ કાપ મૂકાઈ ગયો છે અને ભવિષ્યની યોજના પર પણ ધૂળ વળી ગઈ છે.
લુથરિયાના એક મિત્રે જણાવ્યા પ્રમાણેસંજયની સલાહ અનુસરીને મિલને તેની આગામી ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ-બેના શૂટિંગ માટે સ્થળોની તપાસ કરવા માટે કેપ ટાઉનની એક ટ્રીપ યોજી હતી. પરંતુ હવે તે લાંબા સમય સુધી પ્રવાસ કરી શકે તેવી સ્થિતિમાં નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved