Last Update : 13-Dec-2011,Tuesday
 

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

 

નિફ્ટી ફ્યુચર ૪૮૧૮ પોઈન્ટ ઉપર તેજી તરફી રૃખ
નિફ્ટી ફ્યુચર બંધ (૪૭૬૯) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૪૭૧૬ પોઈન્ટના પ્રથમ અને ૪૬૯૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૪૭૯૦ પોઈન્ટથી ૪૮૦૩ પોઈન્ટ, ૪૮૧૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૮૧૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
લાર્સન (૧૧૯૫) લાર્સન ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૧૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૧૭૧ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૨૦૯ થી ૧૨૧૫નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૧૨૧૭ ઉપર તેજી તરફી ધ્યાન.
ભારત પેટ્રો (૫૪૦) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૫૨૬ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ. રૃ. ૫૧૯ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૫૫૭ થી ૫૬૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ICICI બેંક (૭૦૭) રૃા. ૬૯૩નો પ્રથમ તેમજ રૃા. ૬૮૪ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૭૧૯ થી ૭૨૩ સુધી તેજી તરફી રૃખ નોંધાવશે.
HCL ટેકનો (૪૧૦) ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૪૨૩ થી ૪૩૧ના ભાવની સંભાવના ધરાવે છે. રૃ. ૪૦૧નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બાયોકોન લિ. (૩૦૮) ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૨૯૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૩૧૯ થી ૩૨૩ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
તાતા મોટર્સ (૧૭૭) સ્થાનિક ફંડોની લેવાલની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૧૬૭ આસપાસ સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૧૮૫ થી ૧૯૦ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
સેસાગોવા લિ. (૧૭૧) રૃા. ૧૬૪નો પ્રથમ તેમજ રૃા. ૧૫૬ના સ્ટ્રોંગ સપોર્ટથી મેટલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૧૮૩ થી ૧૮૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
રિલાયન્સ (૭૨૭) રિફાઈનરી સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૭૪૫ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૭૦૬ થી ૬૯૭ના ભાવની આસપાસ નફો બુક કરવો.
ઈન્ફોસીસ (૨૭૩૧) ટેકનિકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૃા. ૨૭૫૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૨૭૦૩ થી રૃા. ૨૬૯૦ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૨૭૭૫ સ્ટોપલોસ ધ્યાને લેવો.
TCS લિમિટેડ (૧૧૮૦) રૃા. ૧૧૯૭ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૨૧૦ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૧૧૬૧ થી ૧૧૪૭નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૧૨૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved