Last Update : 13-Dec-2011,Tuesday
 

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...

 

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૩૦૨૮૮૧૩ લોટનું વોલ્યુમ
ડિસેમ્બર વાયદામાં રૃપિયામાં યુરો સામે ૧૪.૨૫ પૈસા પાઉન્ડ સામે ૬૩ પૈસા યેન સામે ૭૮.૨૫ પૈસા ડોલર સામે ૬૮.૫ પૈસાનો ઘટાડો
મુંબઈ, તા.૧૨
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૧૧૯૬૩૫ સોદામાં રૃ.૧૬,૧૦૧.૪૦ કરોડનાં ૩૦૨૮૮૧૩ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપન ઈન્ટરેસ્ટ ૧૧૪૬૬૨૭ લોટનો હતો.
રૃપી-યુરોના ડિસેમ્બર વાયદામાં ૮૨૬૦ સોદામાં રૃ.૨૭૯.૦૪ કરોડનાં ૩૯૮૦૯ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ ૨૨૧૬૨ લોટનો હતો. ડિસેમ્બર વાયદો રૃ.૬૯.૮૬૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૭૦.૨૯૭૫ અને નીચામાં રૃ.૬૯.૮૦૦૦ રહ્યા બાદ બંમાં રૃ.૭૦.૨૦૨૫ રહ્યો હતો. રૃપિયો યુરો સામે ડિસેમ્બર વાયદામાં ૧૪.૨૫ પૈસા ઘટયો હતો.
રૃપી-પાઉન્ડના ડિસેમ્બર વાયદામાં ૩૭૭૭ સોદામાં રૃ.૧૩૮.૨૩ કરોડનાં ૧૬૮૨૩ લોટના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ ૧૪૦૫૮ લોટનો હતો. ડિસેમ્બર વાયદો રૃ.૮૧.૭૬૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૮૨.૭૮૦૦ અને નીચામાં રૃ.૮૧.૭૪૦૦ રહી રૃ.૮૨.૬૦૭૫ના સ્તરે બં થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં ડિસેમ્બર વાયદામાં ૬૩ પૈસાનો ઘટાડો હતો.
રૃપી-યેનના ડિસેમ્બર વાયદામાં ૨૮૩૦ સોદામાં રૃ.૬૯.૫૧ કરોડનાં ૧૦૨૬૧ લોટનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧૮૧૮૨ લોટનો હતો. ડિસેમ્બર વાયદો રૃ.૬૬.૮૦૨૫ ખૂલી, ઊપરમાં રૃ.૬૮.૧૪૦૦ અને નીચામાં રૃ.૬૬.૮૦૨૫ રહી બંમાં રૃ.૬૭.૯૮૨૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે ડિસેમ્બર વાયદામાં ૭૮.૨૫ પૈસા નરમ હતો.
રૃપી-ડોલરના ડિસેમ્બર વાયદામાં ૯૯૫૯૫ સોદામાં રૃ.૧૪,૯૬૨.૯૫ કરોડનાં ૨૮૪૦૦૯૩ લોટના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ ૭૧૪૯૬૪ લોટનો હતો. ડિસેમ્બર વાયદો રૃ.૫૨.૨૫૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૩.૦૨૭૫ અને નીચામાં રૃ.૫૨.૨૫૦૦ રહ્યા બાદ બંમાં રૃ.૫૨.૯૩૦૦ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો ડિસેમ્બર વાયદામાં ૬૮.૫ પૈસા ઘટયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૧૨ ડિસેમ્બરને સોમવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૨.૪૨૩૮ ( ગયા શુક્રવારે રૃ.૫૨.૨૨૮૫)નો જાહેર કર્યો હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૯.૯૪૦૫ ( ગયા શુક્રવારે રૃ.૬૯.૬૦૦૮), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૧.૯૨૨૭ ( ગયા શુક્રવારે રૃ.૮૧.૫૪૯૬) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૭.૫૨૦૦ ( ગયા શુક્રવારે રૃ.૬૭.૩૩૦૦) જાહેર કર્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved