Last Update : 12-Dec-2011,Monday
 
 

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

 

ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગ ૨૨૬ રનમાં સમેટાઇ

હોબાર્ટ,તા.૧૧
ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામેની બીજી અને આખરી ટેસ્ટમાં વિજય તરફ આગેકૂચ નોંધાવતા જીતવા માટેના ૨૪૧ના પડકાર સામે વિના વિકેટે ૭૨ રન કરી લીધા હતા. હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે વધુ ૧૬૯ રનની જરૃર છે અને તેની ૧૦ વિકેટ સલામત છે. ન્યુઝીલેન્ડને આશા છે કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો અચાનક ધબડકો કરશે અને તેઓ ટેસ્ટમાં નાટયાત્મક વિજય મેળવશે. હાલ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ૧-૦થી આગળ છે.
ન્યૂઝીલેન્ડે આજે ત્રીજા દિવસે ગઇકાલના ત્રણ વિકેટે ૧૩૯ રનના સ્કોરમાં વધુ ૮૭ રન ઊમેરતા બાકીની સાત વિકેટ ગુમાવી હતી. ટેલરે ૫૬ રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટીન્સન, સિડલ અને લિયોને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. પેટીન્સનની આ ટેસ્ટમાં કુલ આઠ વિકેટ થઇ હતી. જીતવા માટેના ૨૪૧ના પડકારનો હકારાત્મક પીછો કરતાં હ્યુજ અને વોર્નર અનુક્રમે ૨૦ અને ૪૭ રને ક્રિઝ પર હતા.
સ્કોરબોર્ડ
ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ ઃ ૧૫૦
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ ઃ ૧૩૬
ન્યુઝીલેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

ગપ્ટિલ કો.હેડિન બો.સિડલ

૧૬

૩૮

બી.મેકુલમ કો.હ્યુજ બો.પેટીન્સન

૧૨

૩૪

રાયડર સ્ટ.હેડિન બો.હસી

૧૬

૨૮

ટેલર કો.ક્લાર્ક બો.પેટીન્સન

૫૬

૧૬૯

વિલિયમસન કો.પોન્ટીંગ બો.સિડલ

૩૪

૪૮

બ્રાઉનલી કો.હેડિન બો.પેટીન્સન

૨૧

૬૯

ંયંગ એલબી બો.સિડલ

૦૯

૩૨

બ્રાસવેલ બો.લીયોન

૦૪

૨૭

સાઉથિ કો.હસી બો.લીયોન

૧૩

૦૫

બોયુલ્ટ કો.હસી બો.લીયોન

૨૧

૧૩

માર્ટિન અણનમ

૦૨

૦૯

વધારાના (લેગબાય ૧૧,

 

 

 

 

બાય ૪, વાઇડ ૫, નોબોલ ૨)

૨૨

 

 

 

કુલ ૭૮.૩ ઓવરમાં ઓલઆઉટ

૨૨૬

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૩૬ (મેકુલમ ૧૧.૪), ૨-૩૬ (ગપ્ટિલ ૧૨.૨), ૩-૭૩ (રાયડર ૨૨.૫), ૪-૧૩૯ (વિલિયમસન ૪૪.૩), ૫-૧૭૧ (ટેલર ૬૨.૨), ૬-૧૭૮ (બ્રાઉનલી ૬૪.૬), ૭-૧૯૦ (યંગ ૭૩.૧), ૮-૨૦૩ (સાઉથિ ૭૪.૩), ૯-૨૦૩ (બ્રાસવેલ ૭૪.૫), ૧૦-૨૨૬ (બોયુલ્ટ ૭૮.૩).
બોલિંગ ઃ પેટીન્સન ૨૧-૭-૫૪-૩, સિડલ ૨૫-૧૧-૬૬-૩, સ્ટાર્ક ૧૯-૬-૪૭-૦, હસી ૫-૦-૧૫-૧, લીયોન ૭.૩-૧-૨૫-૩, પોન્ટીંગ ૧-૦-૪-૦.
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ

-

રન

બોલ

હ્યુજ રમતમાં

૨૦

૬૪

વોર્નર રમતમાં

૪૭

૫૦

વધારાના (લેગબાય ૫)

૦૫

 

 

 

કુલ ૧૯ ઓવરમાં વિના વિકેટે

૭૨

 

 

 

બોલિંગ ઃ માર્ટિન ૬-૨-૧૧-૦, બોયુલ્ટ ૭-૧-૨૯-૦, સાઉથિ ૫-૧-૨૧-૦, બ્રાસવેલ ૧-૦-૬-૦.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved