Last Update : 12-Dec-2011,Monday
 

ઘુસણખોરી કરતા પકડાયેલા તમામ પાક. ખલાસીઓ સામે ગુનો દાખલ કરવા માંગ

 
માછીમારી બોટના માલિકો અને ટંડોલો સામે જ નહીં પરંતુ

ઓખા પોર્ટ, તા. ૧૧
કચ્છના અખાતમાં ઘુસણખોરી કરવા અંગે પકડાયેલા પાકિસ્તાની માછીમારી બોટના ફક્ત માલીક કે ટંડેલ સામે જ ગુન્હો બનતો હોવાની અને અન્ય ખલાસીઓ નિર્દોષ હોવા છતાં પોલીસની નજરબંધી હેઠળ દિવસો પસાર કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પકડાયેલા ખલાસીઓ પર પાસપોર્ટ ધારાના ભંગ અંગેની કલમો લાગુ પડે છે કે નહીં તેની તંત્ર દ્વારા કોઇ સ્પષ્ટતા નહીં
આ અંગેની વિગતો મુજબ ભારત-પાક વચ્ચેનો વિવાદાસ્પદ અને બન્ને દેશના કીનારાથી ટુંકા અંતરેથી જોડાયેલા ભારત-પાકની જળસીમા કચ્છના અખાતમાં આવેલી છે અને અહીં પાકિસ્તાનમાં વહેતી સિંધુ નદીનું સમુદ્ર સાથે મીલન થતું હોય અહીં કુદરતી રીતે નિકાસલક્ષી કિંમતી માછલીઓનો વિપુલ જથ્થો મળી આવતો હોય આ વિવાદાસ્પદ વિસ્તારમાં ભારત-પાક.ના મચ્છીમારો મચ્છીમારી કરવા જતાં અવાર-નવાર જે તે દેશની સાગર સુરક્ષા એજન્સીઓના અપહરણ કે જળસીમા ભંગના ગુન્હામાં પકડાય છે અને જે તે દેશની જેલમાં કેદી બની યુવાનીના કિંમતી દિવસો બેરોજગારીમાં પસાર કરે છે ત્યારે આજ પ્રકારે ભારતીય જળસીમાનો ભંગ કરવા અંગે ગત તા. ૨૫-૧૦-૨૦૧૧ના રોજ ભારતીય તટરક્ષક દળની પેટ્રોલીંગ બોટ તારાબાઇ ધ્વારા પાકિસ્તાનના કરાંચી સ્થિત હલીલ મૌલવીની માલિકીની બોટ અલ-હાસીમ ને ટંડેલ કાલુ મોહમદ હુશેન અને અન્ય પાંચ ખલાસીઓ ત્થા સૈયદ અકબરની માલિકીની અલ-અસબાબ બોટને ટંડેલ મોહમદ આલી અને છ ખલાસીઓ સાથે પકડી પાડી અહીંના પોલીસ સ્ટેશનમાં મેરીટાઇમ ઝોનના ગુન્હા હેઠળની ફરિયાદ નોંધાવતા આ ગુન્હા હેઠળ બોટના માલિક કે ટંડેલ વિરૃધ્ધ જ ગુન્હો બનતો હોય બોટના માલિક પાકિસ્તાન સ્થિત હોય ફક્ત બોટના ટંડેલ હાજર હોય તેમના વિરૃધ્ધ ગુન્હો દાખલ કરી જેલહવાલે કરેલ છે જ્યારે બાકીના અગીયાર ખલાસીઓ વિરૃધ્ધ કોઇ ગુન્હો બનતો ન હોય અને તે સર્વે પાકિસ્તાનના હોય તેમને અહીંના પોલીસ સ્ટેશનમાં નજરબંધ હેઠળ રાખવામાં આવ્યા છે ત્યારે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે જો કોઇ ઘુસણખોર આજ પ્રકારે મચ્છીમારી બોટમાં ખલાસીના સ્વાંગમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરે અને સફળ થાય તો તેના માટે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને બોટમાં પકડાય જાય તો પણ તેના પર કોઇ ગુન્હો બનતો હોય તેના માટે કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી ત્યારે આ ઘટના બાદ કેન્દ્ર સરકારે કોસ્ટલ મરીન રેગ્યુલેટીંગ એક્ટ અમલી બનાવી આ પ્રકારના ગુન્હામાં સર્વે બોટના ખલાસીઓ પણ ગુન્હેગાર સાબીત થાય તેવી કાર્યવાહી કરી શકાય તેવા કડક કાયદાની જરૃરિયાત ઉભી થયાનું પણ નકારી શકાતું નથી. જ્યારે બીજી બાજુ પકડાયેલ આ પાકિસ્તાની શખ્સો વિરૃધ્ધ પાસપોર્ટ ધારાના ભંગ અંગેના કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય તેમ હોવાનું જણાય છે છતાં તેમના પર આ કલમો હેઠળ ફરિયાદ નોંધાયેલ છે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવતી ન હોય આ પ્રશ્ન ઉપસ્થિત થયાનું નકારી શકાતુ નથી. પરંતુ અહીં આશ્ચર્યજનક હકીકત તે છે કે આ ઘટના બાદ હવે દેશનાં સાગરની સુરક્ષા કરતી ભારતીય તટરક્ષક દળ અને પોલીસતંત્ર દ્વારા પણ હવે આજ પ્રકારના જળસીમા ભંગના ગુન્હા હેઠળ શું અને કેવી કાર્યવાહી કરવી તેના માટે ઉચ્ચકક્ષાએ ચર્ચા-વિચારણા ચાલતી હોવાનું પણ નકારી શકાતું નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved