Last Update : 12-Dec-2011,Monday
 

૪૯૫ પંચાયતોમાં ચૂંટણીનો ધમધમાટ

 

જાહેરનામું બહાર પડતાં જ સરપંચ બનવા માંગતા ઉમેદવારોની દોડધામ સાથે

મોડાસા,તા.૧૧
સાબરકાંઠા જિલ્લામાં ૨૯મીના રોજ યોજાનારી ૪૯૫ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ ફોર્મ ભરવા માટે ઉમેદવારો તલપાપડ બન્યા છે. સાથે-સાથે ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી જિલ્લાભરમાં ધમધમાટ શરૃ થતાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે.
દરેક ગ્રામ પંચાયતમાં 'કાંટે કી ટક્કર'જોવા મળશે ૨૯મીએ ચૂંટણી અને ૩૧મીએ પરિણામ જાહેર થશે
સાબરકાંઠા જિલ્લામાં ૧૩ તાલુકામાં ૪૯૫ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટેની ચૂંટણી ૨૯મીના રોજ યોજાનાર છે. જે માટેનું જાહેરનામું ૧૦મીના રોજ બહાર પડતાં જ જે તે તાલુકા કક્ષાએ ફોર્મ ભરવાની શરૃઆત થઈ જતાં સરપંચ બનવા માટે થનગની રહેલા ઉમેદવારો અધીરા બન્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચની ચૂંટણીનું જોરદાર મહત્વ હોવાથી ઉમેદવારોની સાથે-સાથે લોકો પણ રાજકીય રંગમાં રંગાઈ રહ્યા છે અને કોણ જીતશે અને કોણ હારશે તેનું ગણિત લગાવી રહ્યા છે.
શિયાળાની માંડે-માંડે શરૃઆત થતાં ઉમેદવારો મોડી રાત સુધી પરસેવો પાડી ઉમેદવારોને રિઝવી રહ્યા છે. જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોના એવા અનેક ગામો છે કે જ્યાં પાયાની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. સ્ટ્રીટ લાઈટોથી લઈ ગટરલાઈન, પીવાના પાણીની સુવિધાથી માંડી એસ.ટી.બસની પણ વ્યવસ્થા નથી તેવા અનેક ગામોના લોકો મત માંગવા આવતા ઉમેદવાર પાસેથી સુવિધાની માંગણી કરી રહ્યા છે.
૨૯મીના રોજ યોજાનારી ચૂંટણીના બ્યુગલ વાગી જતાં ઉમેદવારોએ કમર કસી લીધી છે અને કોઈપણ ભોગે સરપંચ બનવું જ છે તે નિર્ધાર સાથે મેદાનમાં ઝંપલાવી દીધું છે. દરેક પંચાયતોમાં કાંટે કી ટક્કર જોવા મળશે અને છેલ્લી ઘડી સુધી કોણ જીતશે અને કોણ હારશે એ કહેવું પણ મુશ્કેલ બની જશે ત્યારે ઉમેદવારો તરફથી મતદારો માટે પૈસાથી માંડી નાસ્તા અને દારૃની વ્યવસ્થાની પણ ધીમે-ધીમે શરૃઆત કરી દેવામાં આવશે ત્યારે માહોલ અલગ જ બની જશે.
ફોર્મ ભરવાની શરૃઆત થઈ ગઈ હોવાથી અનેક ઉમેદવારો સરપચ બનવા માટે થનગની રહ્યા છે પરંતુ, ખરી ખબર તો ૧૭મી પછી ખબર પડી જશે કે કોણ ખરેખર ચૂંટણી લડવાનું છે.
જો કે, અત્યારથી જ ગામોમાં ચૂંટણીનો જબરદસ્ત પ્રભાવ જોવા મળી રહ્યો છે.

 

બાતમી આપનારા માણસોની બોલબાલા
મોડાસા,તા.૧૧
સરપંચની ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે તેનું પાણી તો ૩૧મીના રોજ પરિણામ જાહેર થશે ત્યારે જ મપાઈ જશે પરંતુ, આ દિવસો દરમિયાન પ્રચાર અભિયાન તેજ બનતાં જે તે ઉમેદવારોને મતદાનનાં આંકડા આપતા બાતમીદાર માણસોની બોલબાલા વધી જશે. એક ગામથી બીજા ગામની વાતો ઉમેદવારો સુધી પહોંચાડી ખિસ્સા પણ હળવા કરી લેવાનું પણ ચૂકશે નહી.

 

ટેકેદારોને જલસો પડી જવાનો
મોડાસા,તા.૧૧
સરપંચની ચૂંટણીઓનું જાહેરનામું પડયા બાદ જિલ્લામાં રાજકીય વાતાવરણ તેજ બની ગયું છે ત્યારે જે તે ઉમેદવારોના ટેકેદારોને આગામી દિવસોમાં ટેસ પડી જવાનો છે. ઉમેદવારના ખાસ માણસોને પૈસાથી માંડી બીજા 'વહીવટ'કરવા મળશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved