Last Update : 12-Dec-2011,Monday
 
 
અમદાવાદ અવસાન નોંધ

ભટ્ટઃ - ડૉ. કુસુમ ભટ્ટ, ડૉ. માલવિકા ભટ્ટ, સુજ્ઞાા ભટ્ટ તથા ડૉ. ભારતી ભટ્ટના માતુશ્રી સ્વ. મંગળાબેન કમળાશંકર ભટ્ટનું બેસણું, ૩૦, ગવર્મેન્ટ હાઉસિંગ સોસાયટી, મ્યુનિ. માર્કેટ પાછળ, નવરંગપુરા, સવારે ૯થી ૧૨
શાહઃ - સ્વ. નિરંજનાબેન ચીમનલાલ શાહનું બેસણું, ૧૩, સુમંગલ સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશનનો ખાંચો, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. પોપટલાલ શંકરલાલ શાહનું બેસણું, ૧૩, ગ્રાઉન્ડ ફ્લોર, પવનપુત્ર ફ્લેટ, શ્રીનગર સોસાયટી, ભૈરવનાથ રોડ, મણિનગર સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ભરતકુમાર ચંદુલાલ શાહનું બેસણું, ૨૦, વંડટાકા ચાલ, પાંજરાપોળ, રિલીફ રોડ, સાંજે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. સવિતાબેન કેશવલાલ શાહ (કપડવંજવાળા)નું બેસણું, ૪, મારૃતી પાર્ક, સરદાર ચોક, કૃષ્ણનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. કોકીલાબેન ચંદ્રકાંતભાઈ શાહનું બેસણું, જીઆઈસીઈએ નિર્માણ ભવન, ગજ્જર હોલ, લૉ-ગાર્ડન પાસે, સવારે ૯થી ૧૧
- સ્વ. ઈન્દિરાબેન રસિકલાલ શાહ (કડીવાળા)નું બેસણું, ચાણક્યપુરી ફ્લેટ, ઁકારેશ્વર મહાદેવ પાછળ, બ્રિજની નીચે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
જોષીઃ - સ્વ. તારાબેન પ્રહલાદભાઈ જોષી (ભટ્ટમેવાલા બ્રાહ્મણ)નું બેસણું, ૨, વંદનપાર્ક સોસાયટી, મણિનગર પૂર્વ, સવારે ૯થી ૧૦
નાગરઃ - સ્વ. રામલાલ ધરમાજી નાગરનું બેસણું, ૮૧૩, ભાઉની પોળ, બંબાવાળો ખાંચો, રાયપુર ચકલા, સવારે ૯થી ૪
મહેતાઃ - સ્વ. નીતિબેન વિપુલકુમાર મહેતાનું બેસણું, ૧૦૪, સુરભી એપાર્ટમેન્ટ, ભાઈકાકાનગર, થલતેજ, સાંજે ૪થી ૬
રાવલઃ - સ્વ. કુસુમબેન દિનકરરાય રાવલનું બેસણું, ૧૨-બી, મ્યુનિ. સર્વન્ટ્સ સોસાયટી, જૂની પાયલોટ ડેરી પાસે, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રાજેન્દ્રભાઈ નટવરલાલ રાવલનું બેસણું, ૧૩, અભિક્રમ ફ્લેટ, ભાઈકાકાનગર સામે, હોમ ટાઉન પાસે, થલતેજ, સવારે ૯થી ૧૨
આચાર્ય ઃ - સ્વ. ઘનશ્યામભાઈ ઠાકોરપ્રસાદ આચાર્યનું બેસણું, માંડવી ચોક, રામોલ ગામ, સીટીએમ રોડ, સવારે ૯થી ૧૧
વ્યાસઃ - જયંતિલાલ ચુનીલાલ વ્યાસના પુત્રી સ્વ. નિલાબેનનું બેસણું, ૩/બી, ગીતાંજલિ સોસાયટી, ગોરધનવાડી ટેકરા, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દવેઃ - સ્વ. અજયભાઈ હરિહરપ્રસાદ દવેનું બેસણું, ૨, નિત્યાનંદદિની સોસાયટી વિ.-૨, ચાંદલોડિયા રેલવે સ્ટેશન સામે, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૧
જૈન - સ્વ. રાકેશ હિરાલાલ જૈન (વજવાવત)નું બેસણું, જી/૯૪, રાજીવનગર વિ.-૨, અમન પાર્ટી પ્લોટ સામે, રેલવે પાટા પાસે, જીવરાજપાર્ક સવારે ૧૦.૧૫
ભાવસારઃ - સ્વ. ભરતભાઈ રસિકભાઈ ભાવસારનું બેસણું, બં.નં. ૨૮૩, વિશાલનગર સોસાયટી, ઈસનપુર, સવારે ૯થી ૧૨
કીકાણીઃ - સ્વ. પારૃલબેન હરેશભાઈ કીકાણીનું બેસણું, ઈ/૫, જગદંબા એપાર્ટમેન્ટ, ચિંતન હોસ્પિટલ સામે, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૧
સોનીઃ - સ્વ. ચુનીલાલ વાલજીભાઈ સોનીનું બેસણું, શુભલક્ષ્મી ટાવર, સંઘવી હાઈસ્કૂલ સામે, વિજયનગર સ્કૂલ રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રસીકભાઈ જમનાદાસ સોની (રાણપરા- જાંબુવાળા)નું બેસણું, સી/૩૮/૪૫૩, શ્રીનાથ એપાર્ટમેન્ટ, વ્યાસવાડી પાસે, નવા વાડજ, સવારે ૯થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. લાભેન્દ્રભાઈ હસમાનભાઈ પટેલ (વધાસીવાળા)નું બેસણું, ૨૭, ઉમાનંદન સોસાયટી, સત્યપથ સોસાયટી પાસે, કેનાલ રોડ, ઘોડાસર.
- સ્વ. જીતેન્દ્રભાઈ પુનમભાઈ પટેલનું બેસણું, ભુદરદાસ હોલ, ખોડિયાર માતાના મંદિર પાસે, આંબલી ગામ, સવારે ૮થી ૧૧
પંચાલઃ - સ્વ. કંકુબેન ચુનીલાલ પંચાલ (ગઢવાળા)નું બેસણું, ૨૦, પુષ્પકુંજ સોસાયટી, કચ્છ કડવા પાટીદાર વાડીનો ખાંચો, ગંગા એસ્ટેટ સામે, નરોડા, સવારે ૯થી ૧૨
ઝાલાઃ - સ્વ. જયવિરસિંહ ખુમાનસિંહ ઝાલાનું બેસણું, ૮, ગજાનન ડુપ્લેક્સ, આમંત્રણ બંગલો પાસે, આરોહી ક્લબ રોડ, ઘુમા, સવારે ૮થી ૧૧
બામરોળિયાઃ - સ્વ. નર્મદાબેન ગોકળદાસ બામરોળિયાનું બેસણું, ૪, મધુવન પાર્ક સોસાયટી, ઘોડાસર હાઈવે ચાર રસ્તા, સવારે ૯થી ૧૧
ચૌહાણઃ - સ્વ. માણેકલાલ જીવતરામ ચૌહાણ (રાંધેજાવાળા)નું બેસણું, ડી/૨, જવલોની સીંગલ પાર્ક સોસાયટી, સંજીવની હોસ્પિટલ પાછળ, નવા વાડજ રોડ, સવારે ૮થી ૧૧
ચારણઃ - સ્વ. રતીલાલ કરસનભાઈ ચારણનું બેસણું, સી-૨૬/૨૭, રામદેવપીર સોસાયટી, ઠક્કરબાપાનગર.
મોદીઃ - સ્વ. આનંદીબેન ગોવિંદલાલ મોદીનું બેસણું, ૨, વિરલ એપાર્ટમેન્ટ, શ્રેયસ કોલોની, સ્ટેડિયમ સર્કલ, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦
સેંગરઃ - સ્વ. કમલાબેન શિવદીપસિંહ સેંગરનું બેસણું, સી-૧૦૩, કાર્યશિરોમણી ટાવર, ચંદ્રલોક ટાવર સામે, ડફનાળા રોડ, શાહીબાગ સવારે ૯થી ૧૧
પરીખઃ - સ્વ. કૌશિકલાલ નાનાલાલ પરીખનું બેસણું, ૬-એ, મોતીરામ ભીખાભાઈ કોલોની, નટુભાઈ એપાર્ટમેન્ટ સામે, શારદા હાઈસ્કૂલનો ખાંચો, ઈશ્વર ભૂવન, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved