Last Update : 11-Dec-2011,Sunday
 

ભદ્રંભદ્રીય હિન્દી નિવારણ સૂચના-પત્ર!

 

દિલ્હી સરકારે એના સરકારીબાબુઓને સૂચના આપી છે કે મહેરબાની કરીને પત્રવ્યવહારોમાં ‘ભદ્રંભદ્રીય’ શુઘ્ધ હિન્દી શબ્દો વાપરવાનું બંધ કરો!
પરંતુ એ ‘સૂચિત’ કરતો ‘પરિપત્ર’ કેવી ભાષામાં લખાયેલો હશે?... જરા જીભને આરામ આપતાં આપતાં મોટેથી વાંચજો!
* * *
માનનીય ભવદીયશ્રી,
અતઃ સર્વત્ર કર્મચારીગણ એવમ્‌ અધિકારીગણ કો સરકારી માહિતી અધિનિયમ ખિ.ચ./ પિ.ચ./ ૧૨-૧૨/ ખા.લી/ પી.લી/ ૭-૭ દ્વારા સૂચિત કિયા જાતા હૈ કિ યદિ આપ કો ભવિષ્ય મેં આંતર-વિભાગીય યા ઈતર-વિભાગીય યા બિન-આંતર એવમ્‌ બિન-ઈતર વિભાગીય તથા અન્ય બિન-વિભાગીય પત્રવ્યવહાર કરને કા અવસર ઉપસ્થિત હો તબ નિમ્ન-લિખિત પ્રાવધાનોં એવમ્‌ માર્ગદર્શિણીકાઓં કા અઘ્યયન કંિવા પાલન (યથાશક્તિ) કરનેં કા ઘ્યાન રખેં.
(૧) જીન-જીન સ્થાનોં પર જનસાધારણ કે સામાન્ય બુઘ્ધિમાનાંક સતહ સે ઉપરી સ્તર કે શબ્દોં કા પ્રયોગ હોતા દ્રષ્ટિગોચર હોં ઉન-ઉન સ્થાનોં પર જનસાધારણ કે સામાન્ય બુઘ્ધિમાનાંક સતહ કે સમાન કંિ વા નિમ્ન સ્તર કે સામાન્યતઃ પ્રચલિત શબ્દોં કા પ્રયોગ કરને કા આગ્રહ રખેં.
(૧-અ) બુઘ્ધિમાનાંક સતહ કા અર્થ ‘આઇક્યુ લૈવલ’ હોતા હૈ.
(૨) જનસાધારણ બુઘ્ધિમાનાંક સતહ કે નિમ્મન એવમ્‌ સમાન સ્તર પર કૌન કૌન સે શબ્દ સમ્મિલિત હોતે હૈં, યા કિયે જા સકતે હૈં, યહ બાત કા નિર્ણય અપને સંલગ્ન વિભાગીય પ્રાધિકરણ અધિકારી સે પૂછે બિના એવમ્‌ લિખિત સંમતિ પ્રાપ્ત કિયે બિના ન કરેં તો ઉચિત હોગા.
(૨-એ) સંલગ્ન વિભાગીય પ્રાધિકરણ અધિકારી કા મતલબ કન્સર્ડ ડિપાર્ટમેન્ટલ એડમિનીસ્ટ્રેશન ઓફીસર હોતા હૈ.
(૩) કઇ અત્યાઘુનિક તકનિકી યંત્રણાએં એવમ્‌ યંત્રોં કે શુઘ્ધ હિન્દી નામોં કા આવિષ્કાર કરને મેં હમારે સરકારી સહ-કર્મચારીગણ એવમ્‌ અફસરગણને બડી બુઘ્ધિમાની ઉઠા-પઠક કી હૈ. ઉન કા સહૃદય આભાર વ્યક્ત કરતે હુએ હમ સ-ખેદ યહ સૂચિત કરના ચાહતે હૈ કિ ‘કોમ્પ્યુટર’ કી જગહ ‘સંગણક-યંત્ર’, ‘કુંજી પાતાલ’ કી જગહ ‘કી.બોર્ડ’, ‘આંતર-જાલ’ કે સ્થાન પર ‘ઈન્ટરનેટ’, ‘વિદ્યુત-ડાક’ કે સ્થાન પર ‘ઈ-મેલ’ એવમ્‌ ‘લોહપટ્ટિકા રત-ગામિની આવાગમન નિયંત્રક ધાતુપત્રિકા-હસ્ત’ કે સ્થાન પર ‘રેલ્વે-સિગ્નલ’ જૈસે વિભાષી અંગ્રેજી શબ્દ, અગર જનસાધારણ બુઘ્ધિમાનાંક સતહ કે સમાન કંિ વા નિમ્ન સ્તર કે હોને કા પુષ્ટિ / પ્રમાણ મિલને પર અવશ્ય પ્રયોજીત કિયે જા સકતે હૈં.
(૩-અ) યહી લેટર આપ કો દસ દિન પહલે ઈ-મેલ મેં ભેજા થા! તબ પઢા થા કિ નહીં, ઘોંચુ?

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved