Last Update : 11-Dec-2011,Sunday
 
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

 

બીગ બી ઉપર આમ તો દરેક પ્રકારના રોલ સુટ થતા હોય છે ત્યારે તેમને એવા રોલની ઓફર કરવામાં આવી છે.જે અત્યાર સુધીના એમના જીવનનો એક મહત્વનો રોલ હશે. આવું બીગ બી પણ માને છે. રવીન્દ્રનાથ ટાગોરનો રોલએ મારા જીવનનો સૌથી સારો અને ઘણો ભારે રોલ કહી શકાય એમ છે.આમ તો મે આવી ઘણી ફિલ્મોમાં કામ પણ આપ્યુ છે.પરંતુ આવા રોલમાં એક પ્રકારની ફિલ લાવી પડતી હોય છે .જે મારે માટે જ નહી પરંતુ બાકીના મારા સિવાયના તમામ એક્ટરો માટે એક ચેલેન્જંિગ જોબ કહી શકાય છે.
વાત જાણે એમ છે કે આર્જેન્ટિનાના ફિલ્મમેકર પાબ્લો સીઝર રવીન્દ્ર ટાગોર ઉપર અને આર્જેન્ટિના ના રાઈટર વિક્ટોરિયા એકેમ્પો સાથેના સબંધો ઉપર એક ફિલ્મ બનાવા માંગે છે.સીઝર અત્યારે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં હાજરી આપવા આવ્યા છે. તેમની ઈચ્છા છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન જ ટાગોરનો રોલ કરે. કારણ કે અમિતાભમાં આ રોલ કરવાની એક પ્રકારની ક્ષમતા છે જે બીજા કોઈ પણ એક્ટરમાં નથી.અમિતાભની એક્ટંિગ સ્ટાઈલ થી હુ પુરેપુરે વાકેફ છુ જેથી મને ખબર છે કે આ ફિલ્માં ફક્ત અમિતાભ બચ્ચન જ ચાલી શકે એમ છે.આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ તૈયાર થઈ ગઈ છે,અને આ ફિલ્મમાં હજી પણ પણ સ્ટાર કાસ્ટ નક્કી ન થયા હોવાથી શુટીંગ શરૂ કરવામાં આવ્યું નથી. ત્યારે હવે આ ફિલ્માં ક્યારે રિલેઝ થશે એ નક્કી થઈ શક્યુ નથી એટલા માટે જ આ ફિલ્મ આવતા વર્ષે એટલ ેકે તેમની ૧૫૦માં જન્મદિવસે તેમની ફિલ્મને રિલિઝ કરી શકશે નહી. વેલ,આમ તો આ ફિલ્મમાટે અમિતાભે કામ કરવા માટે હા પણ પાડી છે.પણ હાલ તો પોતે પોતાની નાની એશ જોડે રમવામાં મશગુલ છે,ત્યારે જોવાનુ બાકી એ રહે છે કે આ ફિલ્મનુ શુટીંગ ક્યારે શરૂ થાય છે.

 

‘ઈગ્લિશ વંિગ્લિશ’માં અમિતાભ બચ્ચન

પોતાની ઘરમાંની બાળકીને રમાડીને હવે બીગ બી પોતે ફરીથી બોલિવુડમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે. બીગ બી હવે પોતાની આગામી ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળશે .આમ તો આ ફિલ્મ શ્રી દેવીની કમબેક ફિલ્મ ગણવામાં આવતી હતી.
‘પા’, ‘ચીની કમ’, જેવી ફિલ્મો ના ડાયરેક્ટર આર.બાલ્કીએ પ્રોડ્યુસ કરેલી અને તેમની વાઈફ ગૈારી શંિદે ના દિર્ગદર્શન હેઠળની આ પહેલી ફિલ્મમાં બીગ બી અને શ્રીદેવી વીસ વર્ષ પછી એક સાથે કામ કરતા જોવા મળશે.અમિતાભ અને શ્રીદેવીની જોડીને જોવા માટે આમ તા તેમના ફ્‌ન્સ પણ તૈયાર થઈ ગયા છે. બીગ બી અને શ્રી દેવીએ આ પહેલાં સન ૧૯૯૨માં આવેલી ફિલ્મ‘ખુદા ગવાહ’માં સાથે કામ કર્યુ હતું.ત્યારબાદ હવે આ એક ખાસ ફિલ્મ કહી શકાય એમ છે કારણ કે આવું પ્રથમ વાર જ બનશે કે વીસ વર્ષ બાદ ફરીથી એક હીટ જોડી ટી.વી સ્ક્રીન ઉપર જોવા મળશે.આર.બાલ્કીની પહેલાની બધી ફિલ્મોમાં અમિતાભ લીડ રોલમાં જ જોવા મળ્યા હતા.ત્યારે હવે બાલ્કીની આ ફિલ્મમાં બીગ બી પોતે એક મહેમાન કલાકારના રૂપે આપણને જોવા મળશે.
આ ફિલ્મ લોકોને કેટલી ગમે છે તેના પર તેની હીટ જવાની શક્યતા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved