Last Update : 11-Dec-2011,Sunday
 
 

સ્ટેટ સ્પોર્ટ્સ

 

બિલિયર્ડઝ-સ્નૂકર ટુર્નામેન્ટના પરિણામ
સ્પોર્ટસ કલબ ખાતે ચાલી રહેલી સ્ટેટ ઓપન રેન્કિગ ટુર્નામેન્ટમાં સિનિયર બિલિયર્ડઝમાં પમીન શાહ કુશ શાહને હરાવીને આખરી લીગ સ્ટેજમાં પ્રવેશ્યા હતા. અગાઉ કુશ શાહે ઉત્સવ રામાણીને હરાવી અપસેટ સર્જ્યો હતો. પાર્થિવ ઝવેરીએ ચિંતન શાહને પરાજય આપ્યો હતો.
સ્પોટ્સ કલબ એમ-સ્ટારને ૭ વિકેટથી હરાવી ચેમ્પિયન
એસજીવીપી ખાતે યોજાયેલી કે.ટી.મેમોરિયલ ક્રિકેટ ટ્રોફીની ફાઇનલમાં એમ-સ્ટારને સાત વિકેટથી હરાવીને સ્પોર્ટસ કલબ ચેમ્પિયન બની હતી. સ્કોર ટુંકમાં - એમ.સ્ટાર ૭/૧૫૨ (મીત શાહ ૩૪, નેહલ રાવલ ૨/૨૮), સ્પોર્ટસ કલબ ૩/૧૫૬ (મનપ્રિત જુનેજા ૭૭).
ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટેનિસ માટેની ગુજરાતની ટીમ
અમદાવાદ,શનિવાર
ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટેનિસ ચેમ્પિયનશીપ માટેની ગુજરાતની ટીમમાં કેપ્ટન તરીકે વૈદિક મુન્શાની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં સિધ્ધાર્થ રાવલ, સમીપ મહેતા, દિશાંત નાથવણી, સિધ્ધાર્થ નાયરનો સમાવેશ થાય છે. ગુજરાત યુનિવર્સિટી વેસ્ટ ઝોનમાં ચેમ્પિયન બની હતી.
અંડર-૧૬ ક્રિકેટઃએમડી વિદ્યાલયનો વિજય
અંડર-૧૬ હીરામણિ કપની મેચમાં મંગલદીપ વિદ્યાલયે ડિવાઇન બર્ડઝ સ્કૂલને ૯ વિકેટથી હરાવી હતી. સ્કોર ટુંકમાં - ડીવાઇડ સ્કૂલ ૧૩૬ (વિરાજ પટેલ ૩૭, કુશાંગ પટેલ-કરણ ચૌહાણ ૩-૩ વિકેટ), એમડી સ્કૂલ ૧/૧૩૯ (કૈરવ ટેલર ૪૯, કુશ પટેલ ૩૯*).
અંડર-૧૯ ક્રિકેટઃ દિવાન બલ્લુભાઇ સ્કુલની ટીમનો વિજય
અમદાવાદ,શનિવાર
અંડર-૧૯ ઇન્ટર સ્કૂલ ટુ ડેઝ ક્રિકેટમાં દિવાન બલ્લુભાઇ સ્કૂલની ટીમે બેસ્ટ હાઇસ્કુલને હરાવી હતી. સ્કોર ટુંકમાં ઃ ડીબી સ્કૂલ ૩૨૬ (અમિતસિંઘ વાઘેલા ૭૦, વિવેક ઠાકોર ૬૯, યશ રાઠોર ૫/૮૫), બેસ્ટ સ્કૂલ ૩૧૩ (હર્નિશ કોષ્ટી ૫૮, અમિતસિંઘ વાઘેલા ૫/૯૯).

સ્ટેટ બોડી બિલ્ડિંગમાં સફળતા
તાજેતરમાં યોજાયેલી સ્ટેટ બોડી બિલ્ડિંગ ટુર્નામેન્ટમાં અમદાવાદના મોઇઝ માણસાવાલાએ માસ્ટર્સ કેટેગરીમાં ૭૫ કિગ્રા વજન વર્ગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે મોહમ્મદ માણસાવાલાએ સબ-જુનિયર કેટેગરીમાં ૬૦ કિગ્રા વજન વર્ગમાં બીજું સ્થાન મેળવ્યું હતુ. માસ્ટર્સ કેટેગરીમાં એલ.કે.પારઘીએ ૭૫ કિગ્રાથી વધુના વજન વર્ગમાં પ્રથમક્રમ અને હિરેન્દ્ર માયાવંશીએ ૭૫ કિગ્રાની કેટેગરીમાં બીજો ક્રમ મેળવ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved