Last Update : 11-Dec-2011,Sunday
 
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
 
૧૪ વર્ષ પૂર્વે નક્કી થયેલા નિયમોનુ પાલન નથી થતુ

(પીટીઆઈ) ડરબન, તા.૧૦
દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં યોજાયેલા પરિષદમાં ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશો દ્વારા ૧૪ વર્ષ પૂર્વે બનાવેયલા નિયમના પાલન નહીં કરવાના અને તેમના ઉદાસીન વલણની ભારતે આકરા શબ્દોમા ટિકા કરી હતી.
દક્ષિણ આફ્રિકના ડરબન યોજાયેલા સંમેલનની પૂર્ણાહુતિ દરમિયાન ભારતના પર્યાવરણ પ્રધાનનુ સંબોધન
ભારતનું પ્રતિનિધત્વ કરતાં પર્યાવરણ પ્રધાન જયંતિ નટરાજે કહ્યુ હતું કે ગ્લોબલ વોર્મિગ એક મોટી સમસ્યા હોવાનું સહુ સ્વીકારે છે અને તેના મુકાબલા માટે સંમત થાય છે પરંતુ તેની સાથે જોડાયેલા સમાનતાના સિદ્ધાંત અને જવાબદારી મુખ્ય મુદ્દાઓ છે.
ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સને સંબોધન કરતા તેમણે જણાવ્યુ હતું કે આ પ્રશ્ને જ્યારે કોઈપણ ચર્ચા વિચારણા કે મંત્રણા થાય ત્યારે તેમાં સમાનતા એક મુખ્ય મુદ્દો હોવો જોઈએ. અમે નથી ઈચ્છતા કે બરાબરી અને ભિન્નતા સંબંધિત ઉત્તરદાયિત્વ(સીબીડીઆર)ના સિદ્ધાંતમાં કોઈ પ્રકારની નબળાઈ રહે એવુ અમે ઈચ્છતા નથી. જો આવુ બને તો અમે તેને સ્વીકારી ના શકીએ. આવી પરિષદોમાં દરેકને માટે સમાનતાની બાબત મુખ્ય હોવી જોઈએ.
વાટાઘાટની રૃપરેખામાં સીબીડીઆર સમાનતાના સિદ્ધાંતોનો પૂરતો ઉલ્લેખ નથી અને આ બાબત ભારત માટે ચિંતાનો મોટો વિષય છે તેમ પ્રધાને ઉમેર્યુ હતું.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કહેલા શબ્દો કે ગરીબી સૌથી મોટુ પ્રદૂષણ છે અને વિકાસ તેનો ઉપાય છે તેની યાદ તેમણે અપાવી હતી.
તેમણે કહ્યુ હતું કે તેઓ ભારતીય છે અને સવા અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.અમે સહુ લાગણીથી જોડાયેલા છીએ.
ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જનમાં વિકસિત દેશો આગળ છે અને વિકાસશીલ દેશો હજુય નીચલા ક્રમે છે. ૧૪ વર્ષ પહેલા નક્કી કરાયેલા પ્રોટેકોલનુ પાલન ચોક્કસ વિકસિત રાષ્ટ્રો દ્વારા નહીં થતુ હોવા બદલ તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો.
ડરબનમાં ગઈ કાલે ગ્લોબલ વોર્મિંગ વિશેની કોન્ફરનસ પૂરી થઈ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved