Last Update : 11-Dec-2011,Sunday
 
આપઘાત કરનાર વિદ્યાર્થીને હેરાન કરનાર સતીષ ગાયબ

 

મૂળ ઉંડાચનો સતીષ પટેલ સાદકપોરના ઘોલવાડ સ્થિત સાસરીમાં રહે છે અને બીલીમોરામાં દરજી કામ કરે છે
બીલીમોરા, શનિવાર
બીલીમોરાના આંતલીયામાં ગઇકાલે ધોરણ-૧૨ સાયન્સના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યાના બનાવમાં વિદ્યાર્થીને હેરાન કરનાર સતીશ નામનો શખ્સ બનાવ બાદ લાપત્તા બની ગયો છે. વિદ્યાર્થીના માનમાં શાળાએ આજે બંધ પાળ્યો હતો.
બીલીમોરાના આંતલીયા ખાતે ભાડાના મકાનમાં રહીને વાણીયા મીલ હાઇ.માં ધો.૧૨ સાયન્સમાં ભણતો વિદ્યાર્થી સુભાષ અમૃતભાઇ પટેલ (ઉ.વ.૧૭)એ ગઇકાલે મકાન નીચે દરજી કામ કરતા સતીશ પટેલ નામના શખ્સ પોતાને ખોટી રીતે હેરાન કરે છે એવી સ્યુસાઇડ નોટ લખી ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. બીલીમોરા પોલીસે મોડી સાંજે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આજરોજ આંતલીયાની વાશીયા મીલ હાઇસ્કૂલે પોતાની શાળામાં ભણતો વિદ્યાર્થી સુભાષ પટેલના મોત અંગે ઘેરા શોકની લાગણી સાથે બે મિનિટ મૌન પાળી પ્રાર્થના યોજી શાળામાં રજા આપી દીધી હતી. સુભાષ અભ્યાસમાં તેજસ્વી હતો. તેના એસએસસી બોર્ડમાં ૭૪ ટકા માર્કસ આવ્યા હતા. તથા સ્વભાવે પણ ખૂબ સારો હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું. ઉપરોક્ત આપઘાત કરનાર સુભાષે લખેલી સ્યુસાઇડ નોટમાં પોતાની ખોટી-ખોટી વાતો ફેલાવી હેરાન કરનાર અને સુભાષને મારનાર સતીશ પટેલ નામનો શખ્સ ગઇકાલે બનાવ બન્યા બાદથી ક્યાંય ગાયબ થઇ ગયો છે.
આ સતીશ પટેલ મૂળ ઉંડાચ ગામના રાઘવ ફળીયામાં રહેતો હતો અને અન્ય જ્ઞાાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરી ચીખલીના સાદકપોર ઘોલવાડ ગામે પોતાની સાસરીમાં રહેતો હતો. તથા રોજ બીલીમોરા આંતલીયા ખાતે આવી દરજી કામ કરતો હોવાનું જાણવા મળે છે. પોલીસે આજરોજ સતીશનો પત્તો મેળવવા ઉંડાચ તથા સાદકપોર ઘોલવાડ જઇને તપાસ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો મળ્યો નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved