Last Update : 11-Dec-2011,Sunday
 
બોગસ પાવરથી ૧૦૬ વ્યક્તિને ગેરકાયદે પ્લોટ વેચી માર્યા

 

લિંબાયતમાં ખેતીની જમીનના

જમીન વેચવાની કાર્યવાહી સીવીલ કોર્ટ ગેરકાયદે ઠેરવી ઃ બિલ્ડર-ઓર્ગેનાઇઝર સામે ફોજદારી થશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત
લિંબાયતની રેવન્યુ સર્વે નં.૨૨-૨ તથા ૧૩-૨ની જમીનના મૂળ માલિકના નામે ખોટા પાવરના આધારે બિલ્ડર્સ-ઓર્ગેનાઈઝર્સના મેળા પિપણામાં પ્લોટ પાડી ૧૦૬ પ્લોટ ધારકોને વેચી મારવાના મામલે આજે ચોથા એડીશ્નલ સીવીલ જજ (સી.ડી.) એમ.એસ.સોનીએ મનાઈ તથા જાથુકના હુકમની માંગ કરતા ૧૦૬ દાવાનો એકી સાથે નિકાલ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતુ પ્રતિવાદીઓની તરફેણમાં થયેલા દસ્તાવેજો બોગસ હોઈ તેમને કોઈપણ પ્રકારના અધિકારો પ્રાપ્ત થતો નથી.વધુમાં પ્રતિવાદીઓએ વાદીની જગ્યામાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ કરવો નહીં.
લંબે હનુમાન રોડ સ્થિત એવન્તિકા સોસાયટીમાં રહેતા વાદી ગફુલ ભાયા કંસારાએ લિંબાયતના રેવન્યુ સર્વે નં.૨૨-૨ તથા ૧૩-૧માં આવેલી જમીનના મૂળ માલિક નાથુ નરોત્તમ પાસેથી તા.૧૪-૭-૯૭ના રોજ વેચાણ દસ્તાવેજ કરી વેચાણ રાખી હતી.જે જમીનને બોગસ પાવરના આધારે બિલ્ડર-ઓર્ગેનાઈઝર્સ મનજી નારણ ચોડવડીયા,મનસુખ રવજી પટેલ,વિનુ બાબુ પટેલ,પરસોત્તમ રવજી મનસુખ મધુ પટેલ,મનજી મોહન પટેલ સહિત અન્ય શખ્શોના મેળા પિપણામાં એકબીજાના મેળા પિપણામાં વાદીની જમીનમાં ૧૦૬ જેટલા પ્લોટ પાડીને પ્લોટ હોલ્ડરોને વેચી મારી મારી હતી.
વાસ્તવમાં વાદગ્રસ્ત જમીન ખેતીની જમીન હોઈ સક્ષમ ઓથોરીટી સમક્ષ બિન ખેતીની પરવાનગી મેળવ્યા વિના બોગસ પાવરના આધારે વેચી મારવા અંગેની હકીકત વાદી ગફુલ ભાયા પટેલના ધ્યાન પર આવી હતી.જેથી સરકારી રેકર્ડ પર વાદી ગફુલ ભાયા કંસારા હોઈ ૧૦૬ પ્રતિવાદીઓ વિરુધ્ધ બોગસ પાવરના આધારે પાડવામાં આવેલા ૧૦૬ પ્લોટોના દસ્તાવેજો ગેરકાયદે હોઈ વાદીએ મનાઈ તથા જાથુકનો હુકમ માટે સીવીલ કોર્ટમાં ધા નાખી હતી.જેને વંચાણે લઈને કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા વાદી તરફેની રજૂઆતોને માન્ય રાખી હતી.કોર્ટે જણાવ્યું હતું કે ૧૦૬ પ્રતિવાદીઓની તરફેણમાં કરવામાં આવેલા દસ્તાવેજો ફોર્જ હોઈ રદબાતલ ઠરવા પાત્ર છે.જેના કારણે વાદીની કબજામાં જગ્યામાં પ્રતિવાદીઓને કોઈપણ પ્રકારના અધિકાર પ્રાપ્ત થતાં નથી.પ્રતિવાદીઓએ વાદીની જમીનમાં અંતરાય,અટકાયતકે હસ્તક્ષેપ કરવો નહીં તેવો મનાઈ હુકમ કાયમી કરવામાં આવે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved