Last Update : 11-Dec-2011,Sunday
 
ગણદેવીમાં લોભામણી સ્કીમ શરૃ કરી નાણાં ઉઘરાવતા બે પકડાયા
 
શિવગૃપ નામે સંસ્થા શરૃ કરી તે સરકાર માન્ય હોવાનું કહી લોકોને ખોટા પ્રલોભનો અપાતા હતાઃ બારડોલીનો મકસુદભાઇ મુખ્ય ભેજાબાજ
ગણદેવી, શનિવાર
ગણદેવીમાં ઇનામી સ્કીમ શરૃ કરી ખોટા પ્રલોભનો આપી લોકો પાસેથી નાણાં ઉઘરાવતા બે ભાઇની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય ભેજાબાજ એવા બારડોલીના શખ્સની શોધખોળ હાથ ધરી છે. શિવ ગૃપના નામે સંસ્થા શરૃ કરી તે સરકાર માન્ય હોવાનું કહી લોકોને ખોટા પ્રલોભનો આપવામાં આવતા હતા.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગણદેવી પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે અમલસાડ રોડ પર ટી.કે. નગરના પ્રભુજી કોમ્પ્લેક્ષમાં શિવગૃપ સંસ્થા ખોલી કેટલાક શખ્સોએ ઇનામી સ્કીમ શરૃ કરી હતી. આ સ્કીમમાં કુલ ૩૦૫૧ સભ્ય સંખ્યા અને ૩૦૫૧ ઇનામો રાખવામાં આવ્યા હતા. ૧૨ હપ્તામાં નાણાં ચૂકવવાના હતા અને દર મહિનાની ૧૫મી તારીખે ડ્રો રાખવામાં આવતો હતો. પહેલો હપ્તો રૃ।. ૧૦૦થી શરૃ થતો હતો અને દર મહિને હપ્તાની રકમ વધતી જતી હતી. એક સભ્યએ કુલ રૃ।. ૩૯૦૦ ભરવાના હતા. આ સ્કીમમાં ઇનામ તરીકે કાર, સ્કૂટી, ડિસ્કવર, હોન્ડાના વિવિધ મોડલ, સીએનજી રીક્ષા, ફ્રીઝ, ગેસ ગીઝર, મોબાઇલ, સીલાઇ મશીન, સોનાની વીંટી, ચાંદીના સિક્કા, મીક્ષચર રાખી લોકોને પ્રલોભન આપવામાં આવતું હતું.
શિવગૃપ સંસ્થા સરકાર માન્ય હોવાનું જણાવી લોકોને ખોટા પ્રલોભનો આપી કિશનભાઇ બચુભાઇ તલાવીયા (રહે. શુગર ફેકટરી ચાર રસ્તા, ગણદેવી) અને બારડોલીનો મકસુદભાઇ આ સ્કીમ ચલાવતા હતા. કિશનભાઇએ સભ્યો બનાવવા માટે નાનાભાઇ જયેશ બચુભાઇ તલાવીયા (રહે. શુગર ફેકટરી ચાર રસ્તા, ગણદેવી)ને નોકરી પર રાખી સભ્યોની નોંધણી શરૃ કરાવી હતી. અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ સભ્યોની નોંધણી થઇ ગઇ હતી. ગણદેવીમાં ગત તા.૫ના રોજ ઓફિસનું ઉદ્ધાટન કરી લોભામણી જાહેરાત કરવા સાથે સંચાલકો જણાવતા હતા કે સંસ્થાની બારડોલી, વ્યારા અને મહુડી ખાતે કચેરી આવેલી છે અને સંસ્થા સરકાર માન્ય છે. જેનો રજી.નં. એફ/૯૭૪ એન્ડ ગુજ. ૧૦૧૮ છે.
આ લોભામણી સ્કીમ અંગેની જાણ ગણદેવીના પીએસઆઇ વી.એન. બિહોલાને થતાં તેમણે શિવગૃપની ઓફિસે પહોંચી લોભામણી જાહેરાતનું સાહિત્ય અને સભ્યની ચોપડીઓ કબ્જે કરી કિશનભાઇ તલાવીયા અને તેના નાના ભાઇ જયેશ તલાવીયાની ધરપકડ કરી છે. જ્યારે બારડોલીના મુખ્ય ભેજાબાજ મકસુદભાઇ (જેનું પુરૃં નામ નથી) શોધખોળ શરૃ કરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved