Last Update : 11-Dec-2011,Sunday
 
ખોટી રીતે ઘરભાડું લેવાતાં સરકારને ૫૦ કરોડનો ફટકો

 

પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ વિસંગતતાનો ગેરલાભ લીધો

પીએસઆઇએ આરટીઆઇ હેઠળ માહિતિ મેળવ્યા બાદ વિજિલન્સ દ્વારા તપાસ શરૃ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
સરકારના વિવિધ વિભાગોમા સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ઘરભાડુ પડાવી લેવાનુ તેમજ સરકારી તિજોરીને ખાલી કરવાનુ વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યુ હોવાનુ વિગતો પ્રકાશમા આવી છે. ઘરભાડાના નિયમોની વિસંગતતાથી છેલ્લા દશ વર્ષ ઉપરાંતથી ચાલતા આ કોંભાડમા સરકારને આશરે ૫૦ કરોડથી વધારે રકમનો ચુનો લાગ્યો હોવાની વિગતોના પગલે વિજિલન્સ વિભાગે એક ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપતા તપાસનો પ્રારંભ થયો છે.
૪ હજારથી વધુ સરકારી પોલીસ આવાસો ખાલી છતા ૭ હજારથી વધુ પોલીસને ઘરભાડુ ચુકવવામા આવી રહ્યુ છે
ઉલ્લેખનિય છે કે સરકારના વિવિધ વિભાગોમા વર્ગ ૧થી૩મા બસોથી વધુ જેટલી જગ્યાના હોદ્દા ઉપર ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘરભાડુ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરતા હોવાની વિગતો બહાર આવી છે. ગુજરાત સરકારના વન, સિચાઇ, નર્મદા વિકાસ,આરોગ્ય, પોલીસ સહિત વિવિધ વિભાગોમા અનેક હોદ્દા ઉપર ફરજ બજાવતા આઇપીએસ કે આઇએએસ અધિકારીઓથી માંડી ક્લાર્ક તેમજ ડ્રાયવરથી માંડી પટાવાળા, વોચમેન સુધીના કર્મચારીઓને રહેવા માટે સરકારી ક્વાટર્સ મફત આપવામા આવે છે.
ગુજરાત સરકાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે બંગલા, ઓફિસર્સ કોલોની અથવા વસાહતો બનાવવા માટે કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે. ગુજરાત સીવીલ સર્વિસ રુલ્સના સરકારી રહેણાંક આવાસ અંગેના નિયમ મુજબ જે ક્રમચારી તેમજ અધિકારી ભાડામુક્ત રહેઠાણ માટે હક્કદાર છે પરંતુ તેમને ભાડામુક્ત રહેઠાણ આપવામા આવ્યુ ના હોય પોતાના અથવા ભાડાના મકાનમા રહેતા હોય તેમને ઘરભાડુ અપાય છે તેમજ ફરજ પરના સ્થળે પોતાની માલીકી મકાન ધરાવનારને સરકારી આવાસ ના ફાળવા, જો ફાળવવુ હોય તો ખાલી કરાવવા, ખાલી ના કરે તો જબર કિંમત પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જોગવાઇ છે. આ નિયમો મુજબ ગૃહવિભાગના વર્ષ-૧૯૯૮ના સચિવાલયના ઠરાવ મુજબ સરકારી આવાસો ખાલી રહ્યા હોય ત્યારે પોલીસ કર્મચારીને ફાળવવા લાયક મકાન ફાળવણી વગરનુ રહેતુ નથી. તેવુ પ્રમાણપત્ર રજુ કરે તો ઘરભાડુ મળવાપાત્ર છે. સરકારના નિયમો અને ગૃહવિભાગના પરિપત્રો પ્રમાણે ગૃહવિભાગને મકાનો ફાળવવા અંગે વિસંગતતાઓ ઉભી થઇ છે.
પોલીસ વિભાગ દ્વારા ઘરભાડુ અંગે વિસંગતતાઓ અંગે પોલીસ ટ્રેનીંગ સ્કુલના પીએસઆઇ એમઆર પટેલે આરટીઆઇ હેઠળ માહિતિ માંગતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીએ વર્ષ-૨૦૧૦ મુજબ ૪૨૧૭ સરકારી આવાસો પોલીસના ખાલી હોવા છતા ૭૦૦૦થી વધુ અધિકારી તેમજ કર્મચારીઓને ઘરભાડુ ચુકવવામા આવી રહ્યુ છે તેવો જવાબ આપ્યો હતો.
ે સરકારના નિયમો અને ગૃહવિભાગના પરિપત્રો છતા ખોટી રીતે ઘરભાડુ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા જે પરિપત્ર કરવામા આવે છે તેના આલગ-અલગ અર્થઘટન કરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કેટલાક જિલ્લામા મકાન ખાલી હોવા છતા બહાર રહેનારા કે પોતાના મકાન ધરાવનારા કર્મચારીઓને ઘરભાડુ ચુકવવામા આવી રહ્યુ છે કેટલાકનુ મંજુર થતુ નથી તે અંગેની અરજી પણ ચાર કે પાંચ વર્ષથી પેન્ડીંગ છે. સરકારી ક્વાટર્સમા મકાન ખાલી નથી અથવા રહેવાલાયત નથી તેવા ખોટા પ્રમાણપત્ર તૈયાર કરી અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘરભાટુ મેળવી લેવાના બનાવો બન્યા છે છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી ઘરભાડુ મંજુર કરાવેલા અને ખાલી ઉપલબ્ધ મકાનોની જે-તે સમયની સ્થીતી તપાસવામા આવે તો ઘરભાટુ પડાવવાનુ મોટુ કૌભાંડ બહાર આવશે અને સરકારને થતા આર્થિક નુકસાનની વિગતો ખુલ્લી પડી શકે છે ખરેખર જે-તે સરકારી કર્મચારી પાસેથી આ રકમ વસુલ કરવામા આવવી જોઇએ. ઘરભાડા અંગેની વિજિલન્સ દ્વારા તપાસ ઉચ્ચ સરકારી અધિકારી જોષી કરી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved