Last Update : 11-Dec-2011,Sunday
 
શિનોરમાં ચિકનગુનીયા જેવા તાવના વધતા કેસ

 

શિનોર,તા.૧૦
શિનોરના તેરસા ગામે ૪૦ ઉપરાંત શ્રમજીવીઓન ચીકનગુનીયા જેવા લક્ષણો ધરાવતા તાવ અને હાથ પગ જકડાઇ જવાના કિસ્સા બાદ નવા પાટણવાડીયા ફળિયામાં પણ આવાજ લક્ષણો વાળા તાવનો વાવર ફેલાતા એક ડઝન જેટલા દર્દીઓ જકડાઇ ગયા છે. જિલ્લા આરોગ્ય તંત્ર અસરકારક કામગીરી બનાવે તેવી લાગણી વ્યક્ત થઇ છે.
એક ડઝન જેટલા દર્દીઓ સપડાયા જિલ્લા આરોગ્ય તંત્ર જાગ્યુ
તેરસા ગામે ૫ દિવસ પહેલા નવી નગરી વિસ્તારમાં રહેતા ૪૦ ઉપરાંત નાના મોટા લોકોને એકાએક હાથપગ જકડાઇ જઇ સખત દુઃખાવા સાથે તાવ આવતા ખાનગી દવાખાને સારવાર કરાતી હતી. સરપંચ તથા માજી સરપંચ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાતા સ્થળ પર સ્ટાફ દ્વારા સર્વે કરી સ્થળ પર દવા અપાતી હતી. છતા પણ ગત તા.૯ના રોજ પુનઃ ૧૨ ઉપરાંત દર્દીઓને આવા જ લક્ષણો જણાતા ખાનગી દવાખાને લઇ જવાયા હતા. જ્યારે આજે નવીનગરી પછી પાટણવાડીયા ફળિયામાં પણ ચીકનગુનીયા જેવા લક્ષણો વાળા દુઃખાવા તાવના દર્દીઓ વધી જતા સરપંચ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા સાધલી પી.એચ.સી.ના સ્ટાફ દ્વારા ૬૦ ઘરોનું રૃટીન સર્વે કરી લોહીની સ્લાઇડો લેવાઇ હતી. સરપંચના ઘરમાં તેમની પુત્રી તેજલબેન (૮વર્ષ) અને પત્ની સુમિત્રાબેન (૩૯ વર્ષ) પણ તાવમાં પટકાયા છે. આજે નવા દર્દીઓમાં વસાવા રાધાબેન પુનીભાઇ (૬૫ વર્ષ), નકુમ ઝાફરખા મનવરખા, પાવા. નાગજીભાઇ વલ્લભભાઇ, વસાવા બુધા શંકર (૪૩ વર્ષ) રાઠવા ઉર્મિલાબેન રણજીત (૪૨ વર્ષ), પા.વા. સુરેશ ભાઇલાલ તથા દિપીકા નાગજીભાઇ (૮ વર્ષ)ની બાળા પણ રોગચાળામાં પટકાયા છે. જો આરોગ્ય તંત્ર સવેળા નહી જાગે તો અગાઉ મીઠોળ ગામે અને કરજણ તાલુકાના માગલેજ ગામે બનેલ ઘટનાનું પુનરાવર્તન થશે. તેવી દહેશત ફેલાયેલી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved