Last Update : 11-Dec-2011,Sunday
 
તાંત્રિક વિધિના બહાને હીરા વેપારી પાસે ઠગે રૃ।.૩૫ લાખ પડાવ્યા
 

ઠગાઇ કર્યાની જાણ થતાં પરિવારના સભ્યોએ ઠગભગતને રીંગરોડ બેલ્જીયમ સ્કવેરમાંથી ઝડપીને ફટકાર્યો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
ડાયાબીટીસની બિમારી અને ઘરકંકાસની સમસ્યાનો ઉકેલ લાવવા વિવિદ વિધિઓ કરવાના બહાને વરાછાના હીરા વેપારી પાસેથી ટુકડે ટુકડે રૃ।. ૩૫ લાખ પડાવી લેનાર ઠગતાંત્રિકને વેપારીના પરિવારજનોએ આજે ઝડપી પાડી મેથીપાક આપી મહિધરપુરા પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજદબ મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણાના ખીજડીયાના વતની અને હાલ વરાછા ખોડીયારનગર રોડ ખાતે રહેતા હીરાવેપારી બાબુભાઇ બેચરભાઇ ગોયાણી ડાયાબીટીસની બિમારીથી પીડાય છે. ઉપરાંત પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હોવાથી તે બંને બાબતોનો ઉકેલ લાવવા ઉપાય શોધતા હતા.
થોડા સમય અગાઉ તેમણે વર્તમાનપત્રમાં એક જાહેરાત જોઇ હતી. જેમાં ગુરૃ મસ્તાનજી તાંત્રિક બાબા માત્ર ૫૦ રૃ।.માં તમામ સમસ્યાનો નિવેડો લાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આથી સુરતમાં ગુરૃ મસ્તાનજી જયાં રોકાણ કરતા હતા તે રીંગરોડ બેલ્જીયમ ચેમ્બર્સની ઓફિસ નં. ૧૦૧માં બાબુભાઇ તાંત્રિકને મળ્યા હતાં.
તાંત્રિક ગુરૃ મસ્તાનજીએ તમામ સમસ્યાઓના ઉકેલ માટે કેટલીક વિધિઓ કરવી પડશે તેમ કરી રૃ।. પાંચ લાખ પડાવી લીધા હતા. બાદમાં વિધિ કરવાના જ બહાને ટુકડે ટુકડે બીજા રૃ।. ત્રીસ લાખ મળી કુલ રૃ।. ૩૫ લાખ પડાવ્યા હતા. આટલી મોટી રકમ હાથમાંથી જતા બાબુભાઇ ગંભીર આર્થિક સંકડામણમાં ફસાયા હતા.
પરિવારજનોને આ અંગે જાણ થતાં તેમણે પૂછપરછ કરી હતી પણ બાબુભાઇએ કશું નહીં જણાવતા આખરે પરિવારજનોએ તેમના ઉપર વોચ ગોઠવી હતી અને તેમાં તાંત્રિક ગુરૃ મસ્તાનજી વિધિના નામે પૈસા પડાવતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પરિવારજનોએ સત્યશોધક સભાનો સંપર્ક સાધી આજે તાંત્રિક વિધિના બહાને નાણાં ખંખેરતા ગુરૃ મસ્તાનજીને ઝડપી લીધો હતો અને તેને મેથીપાક આપી મહિધરપુરા પોલીસના હવાલે કર્યો હતો.
પોલીસની પૂછપરછમાં પોતાની તાંત્રિક તરીકે ઓળખ આપનાર ગુરૃ મસ્તાનજીનું સાચું નામ મૌ. આતીક હોવાનું અને તે બિહારનો વતની હોવાનું બહાર આવ્યું હતું. જો કે, પોલીસ સમક્ષ પણ તેણે ગુરૃ મસ્તાનજી પોતે નહીં હોવાનું રટણ કરતા પોલીસ મુંઝવણમાં મુકાઇ હતી. મહિધરપુરા પોલીસે હાલ તો બાબુભાઇની ફરિયાદના આધારે તેના વિરૃદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved