Last Update : 11-Dec-2011,Sunday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૭ ડિસેમ્બરથી મંગળવાર ૧૩ ડિસેમ્બર સુધી

રહસ્યમય કાર્ડ ટેરટનો ઊદભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્તીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ. લ. ઈ.) ઃ Six of cups - સીક્સ ઓફ કપ્સનું કાર્ડ સંતાનો અંગે નોંધપાત્ર નિર્ણયો લેવાનો આવશે અને વારસાગત કૌટુંબિક પ્રશ્નો મહત્ત્વનાં બનવાનું સૂચવી જાય છે. યશ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. ટુંકી મુસાફરીનો યોગ ઊદભવશે. તા. ૭, ૮, ૧૧, ૧૨, ૧૩ શુભ.
વૃષભ (બ. વ. ઉ.) ઃ The world - ધ વર્લ્ડનું ઊલટું આવેલું કાર્ડ તમે હતાશ બની જાવ તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક નીવડશે. અણધાર્યા ખર્ચાઓ આવશે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સરળતા રહેશે. મિત્રો સહાયક નીવડશે. તા. ૯, ૧૦ શુભ.
મિથુન (ક. છ. ઘ.) ઃ Nine of swords - નાઈન ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ વિદેશ જવા ઈચ્છતી વ્યક્તિઓના કાર્યમાં સફળતા ઊભી થવાનું સૂચવી જાય છે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે.આરોગ્ય અંગે તકલીફ અનુભવી રહેલાઓને રાહત જણાશે. નવાં દસ્તાવેજો પર સહિસિક્કા થઈ શકશે. તા. ૭, ૮, ૧૧, ૧૨, ૧૩ શુભ.
કર્ક (ડ. હ.) ઃ The chariot - ધ શેરીઓટનું કાર્ડ નવાં કાર્યોની શરૃઆત સૂચવી જાય છે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થશે. આવકમાં વધારો થશે. નાણાંકીય દ્રષ્ટિએ સરળતા રહે તથા ઊઘરાણી આવી શકશે. આરોગ્ય સુખાકારી સારી જળવાઈ રહેશે. તા. ૭, ૮, ૯, ૧૦ શુભ.
સિંહ (મ. ટ.) ઃ The devil - ધ ડેવિલનું કાર્ડ તમારા મહત્ત્વનાં કાર્યોમાં અવરોધ ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી. કોઈ આક્ષેપના ભોગ ના બની જાવ તે અંગે સાવધાન રહેવું. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. આકસ્મિક ખર્ચાઓનો યોગ ઉદભવશે. તા. ૯, ૧૦ શુભ.
કન્યા (પ. ઠ. ણ.) ઃ Seven of pentacles - સેવન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા નોંધપાત્ર કાર્યોમાં સામાન્ય પ્રગતિ થવાનું સૂચવી જાય છે. વ્યવસાય જેવી બાબતોમાં નવી તક મળશે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બને તેમજ બેંક લોન અંગે કાર્યવાહી કરી હોય તેમાં લોન મંજૂર થશે. તા. ૧૧, ૧૨, ૧૩ શુભ.
તુલા (ર. ત.) ઃ The Hangedman - ધ હેૅંગમેનનું કાર્ડ સ્વજનો સાથે વાદવિવાદમાં ન ઊતરવા તથા કૌટુંબિક બાબતો માટેનાં મહત્ત્વનાં નિર્ણયોમાં સાવધાની રાખવા સૂચવી જાય છે. વાણી પણ સંયમ જાળવવો. મિત્રો સાથે ગેરસમજ ઊદભવે તેવા પ્રસંગોમાં સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ જણાવી શકાય. તા. ૭, ૮ શુભ.
વૃશ્વિક (ન. ય.) ઃ Five of wands - ફાઈવ ઓફ વોન્ડસનું કાર્ડ નિશ્ચિત કરેલા ધ્યેયમાં આગળ વધવા સૂચવી જાય છે. તમારા પુરૃષાર્થનું શુભફળ મેળવી શકશો. યશ મળે તેવો પ્રસંગ બનશે. કલાક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓના માનસન્માનમાં વધારો થશે. તા. ૭, ૮, ૯, ૧૦ શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The star - ધ સ્ટારનું કાર્ડ એકાદ નોંધપાત્ર પ્રસંગ માટે નેતૃત્વ લેવાનું આવવા સૂચવી જાય છે. બીજાઓને સહાયક બનવું પડશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઊજવણી થશે. એકાદ ઘટના તમને યશ અપાવશે. સહકુટુંબ મુસાફરીનો યોગ ઊદભવશે. શુભ સમાચાર પ્પ્ત થશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.
મકર (ખ. જ.) ઃ Nine of wands - નાઈન ઓફ વોન્ડસનું કાર્ડ તમને ધીરજ રાખવા તથા રોજિંદા કાર્યોમાં ઊતાવળા ન બનવા સૂચવી જાય છે. અન્યથા એકાદ કસોટીમાં મુશ્કેલી ઊદભવી શકે. વડિલ વ્યક્તિઓની સલાહસૂચનાઓ નોંધપાત્ર કાર્યોની સરળતા માટે ઉપયોગી નીવડશે. સંતાનોનો સહકાર મેળવી શકશો. તા. ૭, ૧૧, ૧૨, ૧૩ શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Temperance - ટેમ્પરન્સનું ઊલટું આવેલું કાર્ડ જીવનસાથી સાથે વાદવિવાદ ઊદભવી શકવાનું સૂચવી જાય છે. એકાદ ઘટનામાં તમે નિરાશા અનુભવશો. ભાગીદારી સાથે સંકળાયેલી વ્યક્તિઓએ મહત્ત્વનાં નિર્ણયો લેવાના આવશે. દૂર વસતા સ્નેહીજનો સાથે આકસ્મિત મુલાકાત થશે. તા. ૭, ૮ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.) ઃ The lovers - ધ લવર્સનું ઊલટું આવેલું કાર્ડ સ્નેહીજનો સાથેના સંબંધોમાં મતભેદ ના ઊદભવે તેની કાળજી રાખવા સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધોમાં કડવાશ ઊદભવી હોય તો સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ જણાવી શકાય. નાણાંકીયબાબતોમાં કસોટી થશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. તા. ૯, ૧૦ શુભ.
- ઈન્દ્રમંત્રી

 

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved