Last Update : 10-Dec-2011,Saturday
 

માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ

 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૯
કથળી રહેલી વૈશ્વિક આર્તિક સ્થિતિ અને વધી રહેલા ભાવોના અનુસંધાને સરકારે વર્તમાન નાણાકીય ગાળાના વિકાસ દરની ધારણામાં ઘટાડો કર્યો છે. તેમણે પુર્વાનુમાન કર્યું છે કે વર્તમાન ગાળા દરમ્યાન વિકાસ દર ૭.૨૫ થી ૭.૭૫ ટકા જેટલો રહેશે. તેમણે એવી પણ આગાહી કરી છે કે ફુગાવો માર્ચ મહિના સુધીમાં ૭ ટકા પર આવશે.
ભારતના અર્થતંત્રની અર્ધવાર્ષિક સમીક્ષામાં આગાહી
નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ સંસદ સમક્ષ વર્ષના મધ્યમગાળાનો અહેવાલ રજુ કર્યો છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિશ્વમાં નિરાશાજનક જણાઇ રહેલા આર્થિક વાતાવરણને કારણે, દેશમાં માલનો ભરાવો થઇ જવાના લીધે, વિકાસદર ધીમો પડવાની શક્યતા સર્જાઇ રહી છે. ઘરઆંગણાના પણ કેટલાક પરીબળો એવા છે જે વિકાસ દરને ધીમો પાડવાનું સૂચન કરી રહ્યા છે તે જોતા દેશના અર્થતંત્રનો વિકાસ દર ઘટશે જે ૭.૨૫થી ૭.૭૫ ટકા રહેવાની શક્યતા છે. પૂર્વે વિકાસદર ૯ ટકા રહેશે તેવી ફેબુ્રઆરીમાં આગાહી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૦-૧૧માં દેશનો વિકાસદર ૮.૫ ટકા રહ્યો હતો જ્યારે હાલમાં વિકાસ દર ૭.૫ ટકા પછી તેમાં ૦.૨૫ ટકા વધારે- ઓછા રહેવા પામશે પરીણામે ૭.૨૫થી ૭.૭૫ ટકા વિકાસદરની ધારણા બંધાઇ છે.
આર્થિક વિશેષજ્ઞાોનું માનવું છે કે આગામી આર્થિક ગાળો મિશ્ર પ્રતિભાવયુક્ત રહેશે. જોકે તેમનું કહેવું છે કે દેશના પાયાના પરીબળો મજબુત હોવાને કારણે લાંબા ગાળે વિકાસ દર ૯ ટકા પ્રાપ્ત કરી શકાશે. તેમનું કહેવું છે કે આ મહિનાના અંતથી ફુગાવામાં ઘટાડો થવાનું વલણ જણાઇ રહ્યું છે તે માર્ચ માસ સુધીમાં ઘટીને ૭ ટકા પર પહોંચશે. ઓકટોબરમાં ફુગાવાનો સૌથી ઊંચો દર ૯.૭૩ ટકા રહ્યો હતો.
બજેટમાં વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન કુલ વિકાસ દરના ૪.૬ ટકા આર્થિક ખાધ રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો તેને પ્રાપ્ત કરવો પણ મુશ્કેલ બનશે તેમ નિષ્ણાતોનું માનવું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved