Last Update : 10-Dec-2011,Saturday
 
આર્થિક સંકડામણને પગલે કાપડ દલાલને અપહરણનું નાટક કર્યુ હતું

 

હું સહી સલામત છું, મને છોડી મુક્યો છે

દિપકને બાઇકમાં પેટ્રોલ પુરાવવાના પૈસાના પણ ફાંફાં હતા ઃ છેલ્લું લોકેશન તેના વતન રાજસ્થાનના ચુરૃનું મળ્યું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
ભયંકર આર્થિક સંકડામણમાં ફસાતા અલથાણ-ભીમરાડનો કાપડ દલાલ દિપક શર્મા જાતે જ પોતાના વતન રાજસ્થાનના ચુરૃ ચાલ્યો ગયો હતો. જોકે, આજે સાંજે ત્યાંથી તે પરત આવવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રીંગરોડ માર્કેટ વિસ્તારમાં કાપડ દલાલી કરતો અલથાણ-ભીમરાડ રોડની સાંઇ રેસીડન્સીમાં રહેતો દિપક શર્મા ગત બુધવારે સવારે ઘરેથી નીકળ્યો હતો પણ તેની પત્નીના મોબાઇલ ફોન ઉપર તેના મોબાઇલ ફોન ઉપરથી જ રૃ।.૧૦ લાખ તૈયાર રાખો તેવું જણાવતો મેસેજ આવતાં તેની પત્નીએ ખટોદરા પોલીસને અપહરણ અંગે જાણ કરી હતી.
પોલીસે તપાસ હાથ ધરતાં ખંડણી માટે મેસેજ આવ્યા બાદ ફરી સંપર્ક નહીં કરતા ઘટના શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન, ગત સાંજે દિપકે તેના પિતાના સીમકાર્ડ ઉપરથી પત્ની શાલિનીબેનને મેસેજ કર્યો હતો કે, ''હું બરાબર છું, મને છોડી રહ્યા છે'' બાદમાં ફોન બંધ થઇ ગયો હતો. આથી અપહરણની ઘટના તરકટ હોવાની પોલીસની આશંકા દ્રઢ બની હતી.
પોલીસે શાલિનીબેન અને દિપકના મિત્રોની પૂછપરછ કરતાં અપહરણના તરકટ પાછળથી હકીકત બહાર આવી ગઇ હતી. છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણમાં ફસાયેલા દિપકે લેણદારોથી બચવા આ નાટક કર્યુ હતું. દિપકે થોડા સમય અગાઉ એચડીએફસી બેઠકના કાર્ડથી રૃ।.૪૨,૦૦૦ની ખરીદી કરી હતી પરંતુ તેના નાણાં નહીં ચૂકવતા બેન્કે ઉઘરાણી શરૃ કરી હતી.
શરૃઆતમાં દિપકે વાયદા કર્યા પણ તે પૂરા ન કરી શક્તાં તેણે રૃ।.૨૩,૦૦૦માં સેટલમેન્ટ કર્યુ હતું. જોકે, તે રકમ પણ તે વાયદા મુજબ ચૂકવી શક્યો ન હતો. આથી બેન્કની ઉઘરાણી વધી હતી. ઉપરાંત, છેલ્લા કેટલાક સમયથી તેની પાસે મોટરસાયકલમાં પેટ્રોલ પૂરાવવા માટે પણ પૈસા ન હતાં. આથી પેટ્રોલ ખલાસ થાય ત્યારે મોટરસાયકલ જે તે સ્થળે મૂકી મિત્રોને બોલાવી ચાલ્યો જતો હતો.
ગત બુધવારે તે સુરતથી નીકળ્યો તે પહેલા પણ તેણે મિત્રો પાસેથી રૃ।.૧૦૦ થી માંડી રૃ।.૨૦૦૦ ઉછીના લીધા હતા. દરમિયાન, આજે તેણે ફરી પિતાના સીમકાર્ડ પરથી પત્નીને મેસેજ કર્યો હતો કે, 'હું સહી સલામત છું. મને છોડી મૂક્યો છે'' પોલીસે મોબાઇલ લોકેશન શોધતા તે રાજસ્થાનના ચુરૃનું હોવાનું બહાર આવ્યું હતું. ચુરૃ દિપકનું વતન છે તેથી તે જાતે જ ત્યાં ગયો હોવાની પોલીસને આશંકા છે. મોડી સાંજે દિપક જાતે સુરત આવવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved