Last Update : 10-Dec-2011,Saturday
 
ચીખલી ગ્રા.પં.ની સામી ચૂંટણીએ આઠ વોર્ડની બેઠકમાં ફેરબદલ

 

એકાએક ફેરબદલ થતાં ઉત્તેજના ઃ બામણવેલ અને ખરોલી ગામના કેટલાક વોર્ડમાં પણ ફેરબદલ થતાં લોકોમાં અનેક ચર્ચાઓ
ચીખલી, શુક્રવાર
ચીખલી તાલુકાના બામણવેલ, ખરોલી અને તાલુકા મથક ચીખલીના કેટલાક વોર્ડની બેઠકોમાં સામી ચૂંટણીએ જિલ્લા કલેક્ટરે અચાનક ફેરફાર કરવામાં આવતા લોકોમાં ઉત્તેજના સાથે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. ચીખલી તાલુકાના ૮૮ ગામોની ૨૯મી ડિસેમ્બરે ચૂંટણી થનાર છે. જેથી ઉમેદવારી કરનારા મૂંઝાયા છે.
નવસારી જિલ્લા કલેકટરે તા.૦૮-૧૨-૧૧ના નવા જાહેર કરેલા નોટિફીકેશનમાં ચીખલી તાલુકાના ખરોલી ગામે ૨ વોર્ડની ૨ બેઠકોમાં, બામણવેલ ગામે તથા ચીખલી ગ્રામ પંચાયતની કેટલીક બેઠકોમાં ફેરફાર કરાયા છે.તા.૨૯મી ડિસેમ્બરે ચીખલી તાલુકાના ૮૮ ગામોની યોજાનારી ચૂંટણી સંદર્ભે ઉમેદવારીપત્રકો મરવાની તારીખ ૧૦મીથી ૧૫મી સુધી હોય તેના ૨ દિવસ અગાઉ જ પાંચ બેઠકોમાં ફેરફાર કરાતા ઉમેદવારી કરનારા મૂંઝાયા છે, અવઢવમાં મૂકાયા છે.
કલેકટરે જાહેર કરેલા નવા નોટિફીકેશન મુજબ ચીખલીના વોર્ડ નં.૪ ડભાડ સ્ટ્રીટની આદિવાસી સામાન્ય બેઠકને બદલે હવે તે સામાન્ય સ્ત્રી બેઠક કરાઇ છે જ્યારે વોર્ડ નં.૭-જુના બસ સ્ટેન્ડ, જોગીવાડ, રેફરલ હોસ્પિટલની સામાન્ય સ્ત્રી બેઠકને બદલે સામાન્ય બિન અનામત, વોર્ડ નં.૮ જનતા મોટી મસ્જીદ જુના વલસાડ રોડની આદિવાસી સામાન્ય બેઠકને બદલે સામાન્ય બિન અનામત, વોર્ડ નં.૧૨ નદી મહોલ્લો ,હળપતિની સામાન્ય બિન અનામત બેઠકને બદલે અનુસુચિત આદિજાતી સ્ત્રી, વોર્ડ નં.૧૩ બેરગામ રોડ માછીવાડની સામાન્ય બિન અનામત બેઠકને બદલે આદિવાસી સામાન્ય તેમજ વોર્ડ નં.૧૪ કસ્બાફળીયાની અનુસૂચિત આદિજાતી સ્ત્રીને બદલે સામાન્ય બિન અનામત, વોર્ડ નં.૧૫ જુના બસસ્ટેન્ડ, અંબાનગર મહાદેવનગર, રાયચંદનગરની સામાન્ય બેઠકને બદલે આદિવાસી સામાન્ય તથા વોર્ડ નં.૧ દેસાઇવાડ ભૂતફળીયુ, જુના બસ સ્ટેન્ડ બક્ષીપંચ સામાન્યને બદલે બક્ષીસ્ત્રી બેઠક કરવામાં આવી છે. ચીખલીના ૮ વોર્ડમા છેલ્લી ઘડીના બેઠકોમાં ઉપરોક્ત ફેરફારોને કારણે કહી ખુશી, કહી ગમનો માહોલ છવાયો છે.

ચીખલીના વોર્ડ નં. ૫માં માત્ર ૧૮ મતદારો ?
ચીખલી, શુક્રવાર
ચીખલી ગ્રામપંચાયતના ૧૫ વોર્ડમાંથી જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લરે સાત વોર્ડની બેઠકોમાં ફેરફાર કરતાં ચીખલીમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં એકાએક ઉત્તેજના આવી જવા પામી છે. જો કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની સહી સાથેની નકલમાં અનેક છબરડાઓ બહાર આવવા પામ્યા છે. વોર્ડ નં. ૫ની સામાન્ય બેઠકમાં નવા ફેરફાર મુજબ ૬૨૦થી ૬૧૯નો જ ક્રમાંક આપવામાં આવ્યો છે. ત્યારે આંકડાઓમાં શું સમજવું? માત્ર ૧૮ મતદારો સમજવા કે ૧૮ ઘર નંબરો સમજવા. મતદારો કે ઉમેદવારો ચૂંટણીમાં કંઇ ભુલો કરે તો તેની સામે યોગ્ય કાર્યવાહીઓ થતી હોય છે. જયારે સરકારી તંત્ર ભુલો કરે તો તેની જવાબદારી કોની?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved