Last Update : 10-Dec-2011,Saturday
 
મોત સામે ઝઝુમતી લકવાગ્રસ્ત ઉડતી ખિસકોલીનું અંતે મોત
 
ખિસકોલીના પલ્સ નબળા પડતા સર્જરી મુલતવી રખાઇ હતી

છોટાઉદેપુર,તા.૯
છોટાઉદેપુરના કેવડી જંગલમાં જુજ ગણાતી ઉડતી ખિસકોલીઓ પૈકી એક ખિસકોલી થોડા દિવસ અગાઉ ઝાડ પરથી કુદવા જતા નીચે પટકાઇ હતી. જેમાં તે ગંભીર ઘાયલ થઇ હતી અને કરોડરજ્જુ ભાંગી જતા લકવા થઇ ગયો હતો. આ ખિસકોલીની જાન બચાવવા તબીબો સતત મથ્યા હતા, પરંતુ આજે સવારે ઉડતી ખિસકોલીએ જીવ ગુમાવ્યો હતો.
છેલ્લા આઠ દિવસથી ખિસકોલીની સારવાર ચાલુ હતી, પરંતુ કોઇ ઉપચાર જીવ ન બચાવી શક્યો
છોટાઉદેપુરના કેવડી જંગલમાં જુજ ગણાતી અને ડરપોક ખિસકોલીની સંખ્યા માંડ પાંચ હતી. જેને જોવા અર્થે બહાર ગામથી તથા પરદેશીઓ મોટી સંખ્યામાં આવે છે. જંગલનું ગભરૃ આ પ્રાણી ઉડતી ખિસકોલી હંમેશા મહુડાના વૃક્ષ ઉપર રહે છે. રાત પડે અને તેનો દિવસ ઉગે છે. એક ઝાડ ઉપરથી બીજા ઉપર કુદકા મારી આનંદ લૂંટતી હોય છે. જેના ફોટા લેવા લેસર કેમેરાનો ઉપયોગ પર પ્રતિબંધ છે.
આ પાંચ પૈકીની એક ઉડતી ખિસકોલી તા.૧ની રાતે કેવડી સરકીટ હાઉસ પાસે ઝાડ ઉપરથી નીચે પટકાઇ હતી. સવારે વોચમેને આ અંગે આરએફઓને જાણ કરી હતી. જેણે નાયબ વન સંરક્ષકને ખબર આપતા તેમણે તરત જ વાહન મોકલી અત્રેના વેટનરી ડોકટર પાસે સારવાર કરાવી હતી, પરંતુ વધુ સારવાર સુવિધા ઉપલબ્ધ ન હોય તેને વડોદરા મોકલી આપી હતી. જ્યાં તેની સારવાર ચાલુ કરાઇ હતી. ખિસકોલી હાંડકુ ફેકચર થયુ હોય તેમ લાગતુ હતુ પરંતુ તપાસ કરતા તેના આઠમા અને નવમા મણકામાં ગંભીર ઇજા થતા તેને લકવો થઇ ગયો હતો. જેથી ખિસકોલીનો આણંદ ખાતે એમઆરઆઇ કરાવ્યો હતો અને સારવાર ચાલુ કરી હતી. તા.૮ના રોજ તેની સર્જરી પણ કરવાની હોય ખિસકોલીને એનેસ્થેશિયા અપાયો હતો.
પરંતુ ખિસકોલીના પલ્સ વીક પડતા તબીબોએ ચાર કલાક સુધી ઓપરેશન થીયેટરમાં નિરીક્ષણ ચાલુ રાખી ઓપરેશન મુલતવી રાખ્યુ હતું. આ વન્ય નિદોર્ષ જીવને નવું જીવતદાન મળે તે માટેના તમામ પ્રયાસો કરવા સૌ કામે લાગ્યા હતા.
પરંતુ આજરોજ જંગલની આ શોભાસમાન ઉડતી ખિસકોલીએ સવારે ૯ કલાકે અંતિમ શ્વાસ લઇ અલવિદા કરી દીધી હતી તેમ નાયબ વન સંરક્ષક પાસેથી જાણવા મળ્યુ હતું, તેની અંતિમ વિધી ત્યાં જ પતાવી દેવામાં આવી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved