Last Update : 10-Dec-2011,Saturday
 
અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ૮૪૧ ગુનેગારો પાસા નીચે
 

૧૯૮૫માં પાસાનો કાયદો અમલમાં આવ્યાં બાદ પહેલીવાર

અમદાવાદ
અમદાવાદ પોલીસે ચાલુ વર્ષનાં ૧૧ મહિનામાં ૮૪૧ રીઢા ગુનેગારોને પાસા હેઠળ પકડીને રેકોર્ડ બ્રેક કર્યો છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે વર્ષ ૧૯૮૫માં 'પાસા'નો કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં પાસા પ્રયોજવામાં આવ્યાં છે. ૨૦૦૯માં સમગ્ર વર્ષ દરમ્યાન કુલ ૮૨૨ રીઢા ગુનેગારો તથા બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરીને જેલભેગા કરાયા હતાં. જ્યારે ચાલુ વર્ષે ૧૧ માસનો આંક ૮૪૧ પર પહોંચી ગયો છે. બીજી તરફ ગત મહિને હેડ ક્વાટરમાં દારૃ વેચતા અને સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ સહિત તેના બુટલેગર સાથીદારોને પણ પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શાહીબાગ પોલીસ હેડ ક્વાટરમાં દારૃ વેચતા સસ્પેન્ડ કોન્સ્ટેબલ તથા તેના સાગરીત બુટલેગરોને પણ પાસા હેઠળ જેલભેગા કર્યાં
પી.સી.બી પી.આઇ પી.એમ પરમારનાં જણાવ્યાં અનુસાર, શહેરમાં ૧ જાન્યુઆરીથી ૩૦ નવેમ્બર સુધીમાં કુલ ૮૪૧ લીસ્ટેડ મહિલા તથા પુરૃષ બુટલેગરો અનેેે રીઢા ગુનેગારોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ૨૬ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૧૯૮૫માં પાસાનો કાયદો અમલમાં આવ્યાં બાદ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં પાસા પ્રયોજવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૦૯માં કુલ પાસાની સંખ્યા ૮૨૨ હતી, જ્યારે વર્ષ ૨૦૧૦માં કુલ ૭૨૧ બુટલેગરોને પાસા હેઠળ ઝડપીને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલવામાં આવ્યા હતા.
બીજી તરફ નવેમ્બર માસમાં પોલીસ હાથે ચડેલા અને લાંબા સમયથી પોલીસ હેડ ક્વાટરમાં દારુ વેચતા સસ્પેન્ડ કોન્સ્ટેબલ ભીખુ ઉર્ફે ભીખાભાઇ મોહનભાઇ રાવળની પણ પાસા હેઠળ ધરપકડ કરીને પોરબંદર જેલમાં મોકલી આપ્યા હતા, જ્યારે તેના મળતીયા બુટલેગરોમાં લીલાબેન ઠાકોરને હિંમતનગર જેલમાં, ચંદ્રકાંત કમલેશભાઇ કહારને જુનાગઢ જેલમાં, રમેશ ઠાકોરને અમરેલી જેલમાં,નાસીરખાન પઠાણને મોરબી જેલમાં તથા હંસાબેન જાદવને ભાવનગર જેલમાં ધકેલ્યાં હતા.

સસ્પેન્ડ કોન્સ્ટેબલ સહિત છ કેવી રીતે પકડાયા હતા?
અમદાવાદ
ક્રાઇમ બ્રાંચની ટીમે શાહીબાગાના ચંદ્રલોક એપાર્ટમેન્ટ પાસેથી એક જ દિવસમાં ચંદ્રકાંત કમલેશ કહાર અને નાસીરખાન ઉમરખાન પઠાણ નામના બે શખ્સોની બે કલાકના ગાળામાં દેશી દારુની ખેપ મારવા બદલ ધરપકડ કરી ૩૩ લીટર દારૃ કબ્જે કર્યો હતો. જેમની પુછપરછમાં આ દારૃ સસ્પેન્ડ કોન્સ્ટેબલ ભીખાભાઇ રાવળના કહેવાથી ગાંધીનગરના રમેશ ઠાકોર પાસેથી લાવીને સ્થાનીક મહીલા બુટલેગર લીલાબેન ઠાકોર તથા હંસાબેને જાદવને ત્યાં પહોંચાડવાનો હોવાનું કબુલ્યું હતુ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved