Last Update : 10-Dec-2011,Saturday
 

વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર

 

રૃપિયાનો ઘસારો ફુગાવાના દબાણને વધારે છે

આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી થવાની શક્યતા ઘણી ઓછી ઃ સુબ્બારાવ
કોલકાતા, શુક્રવાર
માર્ચ ૨૦૧૨માં ફુગાવાના સાત ટકાના દરના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના અંદાજ ઉપર રૃપિયાનો ઘટાડા અને ઓઈલની કિંમતોએ અસર કરી છે તેમ કહેનારા આરબીઆઈના ગવર્નર ડો. સુબ્બારાવે આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી થવાની ઘણી ઓછી શક્યતા દર્શાવી છે. રૃપિયાના વિનિમય દર ઉપર આરબીઆઈ હંમેશા નજર રાખે છે અને જો તીવ્ર વધઘટ થાય છે તો જરૃર પડે તે દરમિયાનગીરી પણ કરે છે.
ડોલર બહાર જતો હોવાથી રૃપિયો ઘટે છે. આથી તેમાં ઘટાડાને અટકાવવાના પગલા લેવા જોઈએ. આ માટે આરબીઆઈએ એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ (ઈસીબી)ની સિલિંગ, એનઆરઆઈ ડિપોઝિટ ઉપર મહત્મ વ્યાજદરને સરભર કરવાના અને વિદેશી સંસ્થાઓ તેમ જ કોર્પોરેટ ડેબ્ટની લિમિટ વધારવા જેવા પગલા લીધા હોવાનું તેમણે કહ્યુ હતું.
યુરોપ નકારાત્મક વિકાસ અનુભવે છે અને અમેરિકાનો વિકાસદર ધીમો થયો હોવા છતાંય આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી થવાની શક્યતા ઓછી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર ડૉ. સુબ્બારાવે કહ્યું હતું. ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય ફલકે મંદી થવાની શક્યતા ઓછી છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનો વિકાસદર ઘટયો છે તેમ છતાં તેને મંદીજન્ય ના કહી શકાય. ''અમેરિકા નોંધપાત્ર વિકાસ સાધી નથી રહ્યું પણ તેની ગતિ ધીમી છે. યુરોપ નકારાત્મક વિકાસ અનુભવી રહ્યું છે અને જાપાન પણ પુનઃપાટે ચડી રહ્યું છે.'' તેમ તેમણે કહ્યું હતું. દેશ જેનો સામનો કરી રહ્યું છે એવા પ્રવર્તમાન પડકારો વિશે તેમણે કહ્યું હતું કે આરબીઆઈનું કામ વિકાસ અને કિંમતની સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સમતુલન જાળવી રાખવાનું છે. કિંમત વધારાને કારણે દેશના જે ૮૦ ટકા લોકોને અસર થઈ છે તેમના પ્રત્યે મને સંવેદના છે. ગરીબો અને વ્યાજદરમાં વધારા સામે રોકકળ કરતાં કોર્પોરેટ અગ્રણીઓની ચિંતાઓ વચ્ચે સ્થાપવી જ પડશે. માર્ચ ૨૦૧૦ પછી વ્યાજદરમાં ૧૩ વખત વધારો થયો હોવા છતાંય ફુગાવો સારા એવા પ્રમાણમાં ઘટયો નથી એવી ચિંતા વાજબી છે. આમ છતાં જો નાણાં નીતિને ચુસ્ત બનાવવાના પગલા ના લેવાયા હોત તો ભાવવધારાનો દર હજુ ઘણો ઊંચો હોત.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved